Monthly Archives: May 2015

કયા સંબંધે? (24)હંસા પારેખ

આપણા શાત્રો કહે છે કે માણસો એક્બીજાના ગયા જન્મની લેણદેણને હિસાબે આ જન્મમા ભેગા થાય છે. થોડા હંમેશ માટે અને થોડા ઓચિંતાના મળે; થોડીવાર માટે; ને પછી તેઓ પોતપોતાને રસ્તે છૂટા પડે. પતિપત્ની , મા-બાપ,સગાવહાલા,દોસ્તારો વધારે વખત માટે સાથે રહે … Continue reading

Posted in સહિયારુંસર્જન | Tagged , , , | Leave a comment

કયા સંબંધે? (23)પી. કે. દાવડા

કયા સંબંધે? છેલ્લા થોડા વર્ષોથી સંબંધો સંકોચાઈ રહ્યા છે. Single Child Norm માં આજે લોકોને મામા છે તો માસી નથી, ફઈ છે તો કાકા નથી, અને ક્યારેક કાકા, મામા, ફઈ કે માસી કોઈપણ નથી. આજે અમેરિકામાં ઉછરતા ભૂલકાઓ પૂછે છે … Continue reading

Posted in પી. કે. દાવડા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 4 Comments

“કયા સંબંધે”(22)અરૂણકુમાર અંજારિયા

નિંદાનો આ ખારો દરિયો સ્તુતિની મધ મીઠી વાણી, બંને નકામી છાવણીઓ છે (આપણે) રાખવી અકબંધ કહાણી ( ન.મો.)   મનુષ્ય અન્ય પ્રાણીઓથી જૂદો પડે છે તેનું મૂળ કારણ તેની સામાજિક અનન્યતા છે. અન્ય પ્રાણીઓમાં આપત્યભાવ અને સહચર્ય અલ્પજીવી હોય છે … Continue reading

Posted in અરુણકુમાર અંજારિયા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 2 Comments

“કયા સંબંધે”(21)કુંતા શાહ

ઉજ્વલ નારીનાં સંસ્થાપક, લતામા સવારે ૭ વાગે પત્રકારોથી વીંટળાયેલા હતાં.  આજે, જાનુયારીની ૯મીએ એ સંસ્થા સ્થાપ્યાને પચાસ વર્ષ પુરા થયા હતાં.  લતામાની બાજુમાં નિર્મળા એમનો પડ્છાયો બની બેઠી હતી. અગ્ર પત્રકાર સુધીરભાઇએ શરુઆત કરી.  “અભિનંદન, મા. તમારી ભાવનાએ તમને અનેરું … Continue reading

Posted in કુન્તાબેન શાહ -, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , , | 1 Comment

“કયા સંબંધે”(20)પદમા-કાન

  સદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ, સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં? આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં! આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ. અટપટા છે આ … Continue reading

Posted in પદ્મા -કાન, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , , | 2 Comments

ક્યા સંબંધે….?(19) પૂર્વી મોદી મલકાણ

  પ્રિયલ અને ક્ષિતિજના લગ્ન પછી રિશેપ્શનની પાર્ટીમાં સગાવહાલા, મિત્રો, ઓફિસ કલીકનો મેળો જામ્યો હતો. અલકમલકની વાતો સાથે હાસ્યની છોળ ઊડી રહી હતી. કોણ કોને મળીને ખુશ હતું કે કોઈ કેવળ દેખાડવા માટે હાસ્ય કરી રહ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું. … Continue reading

Posted in પૂર્વી મોદી મલકાણ, સહિયારુંસર્જન | Tagged , , , | Leave a comment

કયા સંબંધે! (18)તરુલતા મહેતા

સ્નેહી પ્રજ્ઞાબેન તથા સર્જક મિત્રો , શબ્દસેતુ દ્રારા તમારી સાથે પુનર્મિલનનો આનંદ અનુભવું છુ,શુભેછામાં કદી ગાડી ચૂકવાની ભીતિ નથી. માતૃદિનની શુભેછા પાઠવવામાં મોડું શું ને વહેલું શું?એક કવિ કહે છે : લાખ લાખ પરબોથી છીપવી શકાય ના,એવી તરસ મને લાગી. … Continue reading

Posted in તરુલતા મહેતા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | 2 Comments

કયા સંબંધે! (17)જયવંતીબેન પટેલ

દિલનાં સબંધ તો એવા કે વર્ષો વિતિ જાય પણ તે અતૂટ રહે. કોઇ સમય કે દૂરી એને તોડી ન શકે. મેઘધનુષના સાત રંગે ન રંગાયો હોય પણ પ્રેમનાં ભીના રંગે એવો રંગાયો હોય કે તેનો રંગ ઝાંખો ન થાય. અને … Continue reading

Posted in જયવંતીબેન પટેલ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 4 Comments

કયા  સંબંધે! (16) શૈલા મુન્શા

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય  મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને … Continue reading

Posted in શૈલા મુન્શા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 2 Comments

કયા સંબંધે ! (૧૫) રાજુલ કૌશિક

“હું મારા ચારે છોકરાઓની જ કાંધે ચઢીને જઈશ. અને મને અગ્નિદાહ તો મારો આશિર જ આપશે.”  હવે આવું કોઇ સાંભળે તો એમાં નવુ શું લાગે? કોઇ પણ મા-બાપ હોય તો અંતિમ સફરે જવાની ઇચ્છા તો પોતાના છોકરાની કાંધે ચઢીને જ … Continue reading

Posted in રાજુલ કૌશિક, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | 1 Comment