Monthly Archives: September 2017

૧-જિંદગીકે સફરમેં દાઢીવાળો જોગી -સુરેશ જાની

  જિંદગીકે સફરમેં, હર મોડપે લોગ મિલતે હૈ, કુછ અનજાન રહતે હૈ, કુછ અપને હો જાતે હે.      જિંદગીની સફરમાં હજારો મિત્રો, દુશ્મનો, અરે! સાવ અજાણ્યા અને અલ્પજીવી સમ્પર્ક વાળા જણ મળ્યા છે –  નાના, મોટા – પુરૂષ, સ્ત્રી, બાળકો – … Continue reading

Posted in સુરેશ જાની | Tagged , , , , , , , , , , | 1 Comment

જિંદગી કે સફરમેં-અમીટ છાપ-(૭)રાજુલકૌશિક

અમેરિકાનું હવામાન બદલાવા માંડ્યુ છે. લેબર ડે વીકએન્ડ એટલે સમરનો છેલ્લો વીકએન્ડ એવા ગાણા ગવાવા માંડ્યા છે. એન્ડ ઓફ સપ્મ્ટેબર એટલે સમરની બાકાયદા વિદાય અને ફોલની શરૂઆત. આ ફોલ પણ કેવી અજબની સીઝન છે ? લીલાછમ દેખાતા પાંદડા અચાનક લાલ-પીળા … Continue reading

Posted in રાજુલ કૌશિક | Tagged , , , , , , , , , | 2 Comments

જીંદગી કી સફર મેં-(૬)આંગળી ચીંધ્યાનું પુણ્ય !-ગીતાબેન ભટ્ટ

લગભગ દરેક માબાપ પોતાનાં સન્તાનોને પ્રેમ કરતાં હોયછે  અને તેમને લાડ લડાવી કોડ પૂરાંકરવા મહેનત કરતાં હોય છે . પણ તે સાથે ક્યારેક લાલ આંખ પણ કરવી જરૂરી છે. ચાલો , આજે હું તમને આવી જ એક વાત કહું . નજીવાe … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ | Tagged , , , , , , , , , | 7 Comments

જીંદગી કી સફર મેં- (૫)સિક્સ્થ સેન્સ – અંતરિન્દ્રિય ઈલા કાપડિયા

સિક્સ્થ સેન્સ – અંતરિન્દ્રિય    ચમ—- ચમ—ચમ શુસ નો અવાજ નજીક આવતો ગયો તેમ કોરિડોરમાં શાંતિ પ્રસરતી ગઈ.  અમારા છેલ્લા ક્લાસ સુંધી પહોંચતા આખી સ્કૂલમાં પિન ડ્રોપ સાયલન્સ પથરાઈ ગયું. પ્રિન્સિપલ, જેમને અમે એચ એમ સરના હુલામણા નામે બોલાવતા, છ … Continue reading

| Tagged , , , , , , , , , | 2 Comments

જિંદગી કે સફ્ર્મે (૪)પાનખરમાં વસંત- અમીતા ધારિયા-

જિંદગીકે સફરમેં, હર મોડપે લોગ મિલતે હૈ, કુછ અનજાન રહતે હૈ, કુછ અપને હો જાતે હે. બારીમાંથી વાદળા વિહોણા ખુલ્લા આકાશ તરફ મીટ માંડીને ઉભો રહેલો આનંદ ક્યાંક કોઈ વિચારોમાં અટવાયેલો હતો. તેનું મન બેચેન લાગતું હતું. તે વિચારતો હતો … Continue reading

| Tagged , , , , , , , , | 2 Comments

વિષય પરિચય -હકારાત્મક અભિગમ-

 મિત્રો અહી આપણે એક નવો જ વિભાગ શરુ કરીએ છે. દર સોમવારે રાજુલ કૌશિક એક હકરાત્મક ઉર્જા દેતો લેખક મૂકી નવા અઠવાડિયાની શરૂઆત કરશે.  મારા જીવનની પ્રવૃતિઓનું એક મહત્વનું કેન્દ્ર બિંદુ તે ‘બેઠક’ છે.તમે જાણોછો તેમ વિચારો જ આપણું વ્યક્તિત્વ … Continue reading

Posted in રાજુલ કૌશિક | Tagged , , , , , , , , , | 7 Comments

૧-હકારાત્મક અભિગમ -હૃદયાંજલિ-રાજુલ કૌશિક ​

આજે જ મારા એક અંગત મિત્ર સાથે વાત થઈ રહી હતી. હમણાં જ સાવ જ નજીકના ભૂતકાળમાં એમણે એમના મા કે જેની સાથે આપણું અસ્તિત્વનું અણુ એ અણુ જોડાયેલું છે એમને ગુમાવ્યા . માની વિદાય એટલે જાણે આપણી ચેતનાનું ખોરવાઇ … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , | 21 Comments

જીંદગી કી સફર મેં-(૩)ઋણ -હેમંત ઉપાધ્યાય

                  રવિવારનો દિવસ . અમદાવાદ ના લાલ  દરવાજા નજીક  ત્રણ  દરવાજા  પાસે  ફેરિયાઓ રસ્તો સાંકડો બનાવી ને  એવા   ગોઠવાઈ  જાય  કે ચાલનારા   એક બીજા  સાથે  અથડાય .ઓછી  મૂડીથી નાનો વેપાર  કરી ને  જીવનારા  નાના  ધંધાર્થી  ઓ માટે  આ વિસ્તાર  આશીર્વાદ   … Continue reading

Posted in વાર્તા, હેમંત ઉપાધ્યાય | Tagged , , , , , , , , , | 7 Comments

જિંદગીકે સફરમેં -સપ્ટેમ્બર -(૨) અગલે જનમ મોહે  બિટીયા ં ન કી જો!-જીગીષા પટેલ

એક દિવસ સવારના નવ વાગ્યમાંજ મારી ખાસ સહેલીનો ફોન આવ્યો ,મેં પૂછ્યું કેમ સવાર સવાર માં કામ પર નથી જવાનું?તો કહે એક ખુબ આનંદ ના સમાચાર આપવા તને ફોન કર્યો છે. મારા દીકરા આકાશને ત્યાં ટ્વિન્સ દીકરો દીકરી આવ્યા છે.આજે … Continue reading

Posted in જીગીષા પટેલ | Tagged , , , , , , , , | 11 Comments

મા આજે મોક્ષગામી થઇ …કરુણ-મંગલ ઘટના

મારી માવડી અનસૂયાબેન જ્યંતિલાલ શાહ  ‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’                                               … Continue reading

Posted in મૃત્યુ | Tagged , , , , , , , , | 23 Comments