Monthly Archives: April 2017

બેઠકનો અહેવાલ -૪/૨૮/2017-“ચાલો લહાણ કરીએ”

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૮મી એપ્રીલ ૨૦૧૭ના એક અનોખી “લહાણી” થઇ. પોતાને ગમતું ગીત અથવા પંક્તિ અર્થ સભર સહુને વેચી ગુજરાતી ભાષાની “બેઠક”મા સર્જકે પ્રેક્ષક સાથે વાંચન, ચિંતન અને સાથે મનનની લહાણી કરી.   “બેઠક”ના આયોજક … Continue reading

Posted in અહેવાલ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , , | 2 Comments

ચાલો લ્હાણ કરીએ – (૨૦)જિંદગી-નિરંજન મહેતા

      જિંદગી એટલે જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો. આપણે તેના અન્ય નામોથી પણ જાણીએ છીએ – જીવન, જીવતર, જન્મારો. પરંતુ દરેક વ્યક્તિની જિંદગી સરળ નથી હોતી. તેમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. કોઈને ઓછા તો કોઈની વધારે. જે તેણે … Continue reading

Posted in નિરંજન મહેતા | Tagged , , , , , , , | Leave a comment

ચાલો લહાણ કરીએ -ક્ષણ-‘મનુજ’ હ્યુસ્તોનવી

મિત્રો મનોજ મહેતા-તખલ્લુસ – ‘મનુજ’ હ્યુસ્તોનવીના નામે જાણીતા હ્યુસ્ટન, ટેક્ષાસ્ માં રહેતા પ્રથમ વાર આપણા બ્લોગ પર આવ્યા છે તો એમને વાંચી આપના પ્રતિભાવ આપી સત્કારશો.અનુભવી કલમ માણવાની મજા આવશે અને સાથે કૈક નવું શીખવા મળશે. મનોજભાઈ આપનું “બેઠક”માં  સ્વાગત … Continue reading

| Tagged , , , | 2 Comments

ચાલો લહાણ કરીએ (19) હોં કે પેલું

એકવાર વાર મારવાડ જાજો રે, હો, મારવાડા ! તમે મારવાડની મેંદી લાવજો રે, હો, મારવાડા ! મિત્રો નાની હતી ત્યારે આ લોકગીત  ખુબ ગમતું ,નવરાત્રીના ગરબા ગાવા જતા ત્યારે અચૂક ગાતી,એમની સૌથી પ્રિય પંક્તિ એટલે “તમે ઓલું લાવજો, પેલું લાવજો,પાનસોપારી, … Continue reading

Posted in પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , | 2 Comments

ચાલો લહાણ કરીએ (18)બારી એટલી નાખી શકાતી હોત –

  વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ? ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ? ઘણી વાર કોઈ પંક્તિ જાણે આપણે માટે જ રચાય હોય તેવું મહેસુસ થાય છે.એવા ઘણા પ્રસંગો જિંદગી માં આવતા … Continue reading

Posted in દર્શના વારિયા નાડકર્ણી  | Tagged , , , , , , , , , | 3 Comments

ચાલો લહાણ કરીએ -(17)સહજ -પદ્માબેન શાહ

“સહજ” ના મોટી કછુ કુચ કરવી છે,કછુ કહું તો કૈક કરવું છે, “સ” ની સાથે રહેવું છે,સકારાત્મકતામા જીવવું છે, સરસ્વતીમાં ની સાથે રમવું છે રમવામાં ખોવાઈ જાવું છે ને તેમાંજ વિરમવુંછે. ખોવાઈ જવાનો સહજ જ આનંદ લેવો છે જન જનમાં … Continue reading

Posted in પદ્મા -કાન | Tagged , , , , , , , | 2 Comments

ચાલો લહાણ કરીએ – (16)મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ – કલ્પના રઘુ

  મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે, जातस्य हि ध्रुवों मृत्युः। ध्रुवं जन्म म्रुत्यस्य च। तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि॥ “જે જન્મ્યો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નક્કી છે, માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તુ … Continue reading

Posted in કલ્પનારઘુ | Tagged , , , , , , , , , | 5 Comments

ચાલો લ્હાણ કરીએ – (15)ભવસાગર-નિરંજન મહેતા

ફિલ્મ ‘રફ્તાર’નું એક ગીત છે: સંસાર એક નદિયા હૈ સુખ દુ:ખ દો કિનારે હૈ ના જાને કહાં જાયે હમ બહતી ધારા હૈ એકવાર તો વિચાર થાય કે આપણે સંસારને સાગરરૂપે – ભવસાગર તરીકે જાણીએ છીએ તો પછી કવિ તેને નદી … Continue reading

Posted in નિરંજન મહેતા | Tagged , , , , , , , , | 1 Comment

ચાલો લ્હાણ કરીએ -(૧૪)સાંવરિયો રે મારો સાંવરિયો-જીગીષાબેન પટેલ

સાંવરિયો રે મારો સાંવરિયો હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો ! જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં એવી લથપથ ભીંજાણી હું વ્હાલમાં                                     … Continue reading

Posted in જીગીષા પટેલ | Tagged , , , , , , , | 5 Comments

ચાલો લ્હાણ કરીયે -(૧૩)મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ

    ચાલો લ્હાણ કરીયે …એ વિષય ઉપર મન વિચારે ચડયું ત્યારે વિષય ના વ્યાપ નો ખ્યાલ આવ્યો..જીવન એટલે શું? જીવન એક યાત્રા..જીવન એક વાર્તા, જીવન એક પરીક્ષા, જીવન એક રમત …કેટ કેટલી વ્યાખાઓ અને કેટલા બધા અર્થઘટનો. મને તો … Continue reading

Posted in રાજેશભાઈ શાહ | Tagged , , , , , , , , | 5 Comments