
ચપટી ગુલાલ
એક ચપટી ગુલાલ આપું છું
અને ગુલાબી ગાલ આપું છું
વતન ના રંગો થી રંગાઈ રહેવા
પરદેશ માં વતન નું વહાલ આપું છું
કરવા ના મ રોશન માતૃભાષાનું
સહુ ને એક ખયાલ આપું છું
રંગો શબ્દ થી શબ્દને હૃદય ના ભાવથી
ગીત ગઝલ ના સુર તાલ આપું છું
પ્રભુ દેજે સર્જકો ના હૃદય માં રંગોળી
“બેઠક “ને પ્રજ્ઞા ની કમાલ આપું છું
ઓમ માં ઓમ
જયા ઉપાધ્યાય
Excellent pl keep it up. Jaya Ben
Vijay
LikeLike
Very good
LikeLike
સરળ શબ્દોમાં સરસ રજૂઆત.
LikeLike
mzani gazal khub gmi.
LikeLike