“બેઠક” ના આ યજ્ઞમાં માં અનેક લોકોએ સહકાર આપ્યો.

 • પ્રોત્સાહન આપવા માટે આભારી છીએ,

 • “બેઠક” ના  આ યજ્ઞમાં માં અનેક લોકોએ સહકાર આપ્યો.અનેક બ્લોગ અને સમાચાર પત્રોએ બેઠકના સમાચાર અને લેખો છાપી પ્રોત્સાહન આપ્યું આજના વાર્ષિક દિવસે બેઠક સહૃદય આપનો આભાર માને છે
 • રાજેશભાઈ શાહએ  સમાચાર એકત્ર કરી , સમાચાર પ્રકાશિત કરી , સમાચાર પત્રો લોકો સુધી પોહચાડી, પેપરમાં સર્જકોને પ્રસિધ્ધિ અપાવી,
 • વિજયભાઈના સહયોગથી અને મેગેઝીન અને છાપામાંઅને બ્લોગમાં સર્જકોની કૃતિ મોકલી નૂતન મંચ આપ્યો.એમેઝોન પર સર્જકોના પુસ્તક પ્રસિદ્ધ પણ કર્યા અને લોકોને લખવા માટે પ્રોત્સાહન આપ્યું
 • “બેઠક”ના નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવી જેના  થકી મૌલિક વિચારો ખીલતા  લોકોનું ધ્યાન આપ મેળે ખેચાયું અને સર્જકોની કોલમ પણ છાપામાં શરુ થઇ,જેના માટે લલીતભાઈ સોની પ્રોત્સાહન અને બળ બન્યા
 • સાથે ગુજરાતના NRG ગ્રુપના ના અનિતા તન્ના  રમેશભાઈ  તન્નાનું પણ પ્રોત્સાહન આપવા માટે યોગદાન બેઠકમાં મહત્વનું રહ્યું 
 • તેમજ ગુજરાત સમાચાર ,અકિલા,ગુજરાત દર્પણ , ગુજરાત ન્યુઝ લાઈન ફીલિંગ ,જેવા છાપાના અમને  પ્રોત્સાહન આપવા માટે આભારી છીએ,
 • આ સાથે અનેક બ્લોગે સર્જકોના શબ્દોને વહેતા કર્યા છે ,સુરેશ જાની ,ગુજરાતી પ્રતિભા પરિચય,વિનોદ વિહાર, પીયુનો પમરાટ ,પ્રતીલીપી ,આકાશ દીપ ,ફોર એસ.વી.-સમેલન
 • સૌથી મોટું યોગદાન કિરણભાઈ ઠાકરે બેઠકના સર્જકોને વિશ્વ સ્તરે મુક્યા ,
 • ”બેઠકે ” આજે પણ “સહિયારા સર્જન” સાથે સંવર્ધન ની કોશિષ ચાલુ  રાખી છે.આ ગ્રંથ આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીનો  એક નાનકડા પ્રયાસ સાથે અમેરિકામાં રહેતા ગુજરાતીઓનું ભાષાના સંવર્ધનમાં યોગદાન છે.
 • ,

4 thoughts on ““બેઠક” ના આ યજ્ઞમાં માં અનેક લોકોએ સહકાર આપ્યો.

 1. It is a proud privilege to work in BETHAK Gujarati Literary Group. My Dream came true to be instrumental to promote and preserve the values of Gujarati Language and Literature. BETHAK is a good Platform – Everyone is part and parcel of it….It is a great Team Spirit.
  -Rajesh Shah, Gujarat Samachar, USA

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.