વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ઉઠાવી પેન ત્યાં યાદોનાં ઢગલાં થયાં

સ્મરું છું આજ એ  સૌને !મીઠાં ને મધુરાં હતાં!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો , ઘંટ નાદ ત્યાં થયો’તો !

ખંડેર ખળભળ્યાં ને હવેલી થઇ ઝૂમ્યાં સૌ 

આંગણનો  ઠૂંઠો ક્યારો  વાચાળ થઇ ખીલ્યો’તો!

પરસાળના  હિંડોળે પુરાણા ગીત છેડ્યાં

ઘડિયાળના યે કાંટા  ત્યાં સ્થિર  થઇ ગયા ‘તા !

જિદ્દે ચઢેલ પગ પણલગીર ના ખશય્યા ને 

સ્મિત જ્યાં કર્યું મેં , આંસુ ખરી પડ્યાં’ તા!

વતનની  મુલાકાતે એમ જ હું તો ગયો’તો

ફોટો જ્યાં ખેંચ્યો મેં તો ,ત્યાં ઝણઝણાટ થયો’ તો!

ગીતા ભટ્ટ

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ગમતા નો કરીએ ગુલાલ, ગીતાબેન ભટ્ટ, ઘર એટલે ઘર, ડાયોસ્પરા and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s