Bethak-Vachikam-Dipal patel
મિત્રો ,
ઘણા વખતથી વિચાર આવતો હતો કે પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત્યારે શું કરવું ?માટે ઓડીઓ બનાવી સારા પુસ્તકો વડીલોને સાંભળવા આપવા તો, દીપાબેન ની મદદ થી આ ઓડીઓ આજે રજુ કરું છું આપના પ્રતિભાવ આપજો .આમ પણ બેઠકનો હેતુ સદવિચાર લોકો સુધી પોહ્ચાડવાનો જ છે ને !
ભાઈ બે એરિયામાં આવી ટેલેન્ટ હોય તો બીજે શું કામ દોડવું ?
bahu ja stuty kaarya…abhinandan saune
2017-01-30 20:57 GMT-06:00 “બેઠક” :
> Pragnaji posted: “Bethak-Vachikam-Dipal patel https://youtu.be/HnwDPt8HIIE
> મિત્રો , ઘણા વખતથી વિચાર આવતો હતો કે પુસ્તક પરબના હેતુ ને સિદ્ધ કરવા શું
> કરવું ,પરબમાં પુસ્તકો તો આપ્યા નવી ટેકનોલોજી દ્વારા બ્લોગમાં પુસ્તકો મુક્યા
> પણ આપણા વડીલો ઉમર સાથે વાંચી ન શકે ત”
>
LikeLike
Pingback: નવો પ્રયોગ | Welcome to Dipal's Blog!!
વાહ 🙂 ખુબ ખુબ આભાર પ્રજ્ઞાબેન અને આ ભગીરથ કાર્ય કરવા માટે મોકો આપ્યો. 🙂
LikeLike
પૂણ્યનું કામ કરીને પૂણ્ય કમાવવાનું આ એક ભગીરથ કાર્યની પાયાની પહેલી ઈંટ છે. પરમ કૃપાળુ પરમાત્મા આપને શક્તિ અને સામર્થ્ય અર્પે એજ શુભેચ્છા. આભાર.
LikeLike
દીપા દીકરા આ તો શરૂઆત છે, હજી તો ખૂબ દૂર સુધી જવાનું છે. Bay Area બહુરત્ના વસુંધરા છે, એમાં આપણે કોહીનુર બનવાનું છે.
LikeLike
tmarra shubh aashy mate khub abhinndn,sflta jrur che.Dipaben amro shkar tmne mlshe.
LikeLike
Pingback: ( 1008 ) મહાત્મા ગાંધી, રેંટિયો અને ઈન્ટરનેટ …… સોનલ પરીખ | વિનોદ વિહાર