ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

મિત્રો આ લ્યો   જયશ્રીબેન   ની ગમતી કવિતા

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ
ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ
ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને
ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને
ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને
ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને
નાં જીવતા પિતાને કહો ડેડ, પિતાજીને પિતાજી જ કહોને
ના માણસ ગાય જેટલો પવિત્ર છે તેને ન કહો ગાય(GYE),ગાય ને જ ગાય કહોને ,
અગેજો ગયાઅગ્રેજી છોડી, તમે ક્યાં જાવ છો ગુજરાતી છોડી
આપણી ભાષા ખુબ મીઠી, નાં કરો અગ્રેજી ને ભેળવીને કડવી
બોલો ગુજરાતી માં ,લખો ગુજરાતી માં ,
વિચારો ગુજરાતીમાં ,સ્વપ્ના ગુજરાતીમાં
ભરત સુચક

2 thoughts on “ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ

  1. આપણી મીઠી ને મધૂરી ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભેળવીને કડવી ન કરો એ સીધી સાદી વાત આ કાવ્યમાં સારી રીતે રજુ થઇ છે.
    આભાર.

    Like

Leave a reply to Padmaben & Kanubhai Shah Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.