Tag Archives: Gujarati language

“આ છે મારું અમદાવાદ” …………

૨ વર્ષ અમેરીકા રહ્યા બાદ ૨૦ દિવસની અમદાવાદની મારી ટૂંકી મુલાકાતમાં મને અમદાવાદ કેવું લાગ્યું? તે અંગે મારા અનુભવો મેં રજુ કર્યા છે. “આ છે મારું અમદાવાદ”  આજના અમદાવાદની સૂરત બદલાઇ છે, સૂરત સાથે મૂરત પણ બદલાઇ છે, કહે છે, અમદાવાદ … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ | Tagged , , , , , , , , | 5 Comments

સ્વાતંત્ર્ય દિન

મિત્રો  ઝવેરચન મેઘાણી ની કવિતાની એક પંક્તિ યાદ આવે છે આજે ….  તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી ! મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !…….. આવી સ્વત્રંતા મેળવવા આપણે  બહુ મોટી રકમ ચૂકવી છે કેટલાય લોકોના બલિદાન … Continue reading

Posted in પદ્માબેન કનુભાઈ શાહ | Tagged , , , , , | 1 Comment

મૃત્યુ -ઉંચો વ્યાજ વટાવ

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય પ્રવીણભાઈ દેસાઈ  હવે આપણી વચ્ચે નથી. ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે  પ્રભુ શરણ પામ્યા છે . ગુજરાતી સમાચાર જગતના જાણીતા પત્રકાર પ્રવીણભાઈ ની ખોટ સમગ્ર સમાજને વર્તાશે . અમેરિકાની ધરતી પર પ્રકાશિત થતા અખબાર, સાપ્તાહિક અને તેમાંય … Continue reading

Posted in કનુભાઈ શાહ, શબ્દોનું સર્જન-ગદ્ય વિભાગ | Tagged , , , , , , , , , | 7 Comments

કુન્તાબેન શાહ -લેવડ દેવડ

મિત્રો , પુસ્તક પરબની બેઠક ઘણી ફળદાઈ રહી એમ કહું તો અતિશયોક્તિ ન માનતા .એને તેના ફળ સ્વરૂપે આપણા કુન્તાબેને એક સુંદર કાવ્ય રચ્યું . હૃદયમાંથી શબ્દો નીકળ્યા કલમે ટપકાવી લીધા ધરતીથી લીધું ઉછીનું સમતાનું સમર્પણ, લહેરોથી જીવન સંગીત અમ્રુત, નભને જોઇ કેળ્વ્યું … Continue reading

Posted in કુન્તાબેન શાહ - | Tagged , , , , , , , | 5 Comments

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!-ડો.મહેશ રાવલ

મિત્રો એક ખુશીના સમાચાર સાથે જાણવાનું કે સાહિત્યક્ષેત્રે  કાર્યરત એવા ડૉ. મહેશભાઈ રાવલ(રાજકોટ)   બે એરિયામાં કાયમી વસવાટ માટે આવી ગયેલ છે અને તેનો લાભ રજૂઆત દ્વારા આપણને મળતો રહેશે પરંતુ ,જેઓં લખવા ઈચ્છતા હોય અથવા લખતા હોય તેમને તેનું માર્ગદર્શન … Continue reading

Posted in ગમતા નો કરીએ ગુલાલ, ડૉ. મહેશભાઈ રાવલ | Tagged , , , , , , , , , , | 3 Comments

ઘડપણ-પદ્માબેન કનુભાઈ શાહ

મારા વડીલો જિંદગીની સંધ્યા ને  પ્રેમથી વધાવજો. વાળ ધોળા થયા, આંખે ઝાંખપ આવી, કાન માંડીએ તો જ વાત સંભળાય એવી દશા થઈ, ઉંબરો ઓળંગતા ડુંગર ઓળંગવા જેટલી મહેનત પડવા લાગી, અને પણિયારે પાણી પીવા જવું હોય તો પાણીની ગોળી ગંગા … Continue reading

Posted in પદ્માબેન કનુભાઈ શાહ | Tagged , , , , , , , | 6 Comments

“જય જય ગરવી ગુજરાત, …. ” (ગુજરાત સ્થાપના દિવસ)

મારા વ્હાલા ગુજરાતના સૌ ભાઇઓ અને બહેનો, આજે ૧લી મે છે પ૩માં ગુજરાત સ્થાનપના દિવસના ગૌરવવંતા અવસરે રાજ્યના સૌ નાગરિકોને અંતઃકરણની શુભકામનાઓ પાઠવતાં ગુજરાતીની સાચી ઓળખ વિષે અને ગુજરાતી  મિજાજના દર્શન કરાવતું એક કાવ્ય રજુ કરું છું . ચાલો  ગુજરાતી ભાઇઓ … Continue reading

Posted in પદ્માબેન કનુભાઈ શાહ | Tagged , , , | 8 Comments

પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ

જૈનોમા મહાનપર્વ પયુર્ષણ પર્વ છે. આત્મ જાગૃતિનું મહાપર્વ… માનવી વિજ્ઞાનને સિદ્ધ કરી શકયો છે, પણ પોતાની આંતરિક અશાંતિ અને વિષાદનો ઉપાય એ નથી કરી શકયો. સ્થૂળ સંપત્તિ અને સાધનોને એ પામ્યો છે, પણ અંતર ખાલી અને શુષ્ક પડયું છે…. પર્યુષણના … Continue reading

Posted in ગમતા નો કરીએ ગુલાલ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , , | Leave a comment

નવકાર મંત્ર

નવકાર મંત્ર બોલીએ   નમો  મહાવીર , બોલીએ નમો ત્રિશલા નંદા વંદન   કરીએ  મહાપ્રભુને   ,  નિરખી   નિમઁલ આંખોમાં વંદન    કરીએ     અરિહંતને  ,   ૐ   નમો    અરિહંતાણં ધ્યાન   ધરી   સિધ્ધ   ભગવંતોનુ  ,  ૐ  નમો સિધ્ધાણં મન  સ્મરીલે  આચાયૅ દેવોને ,  ૐ  નમો  આયરિયાણં વંદન … Continue reading

Posted in ગમતા નો કરીએ ગુલાલ | Tagged , , , , , , | Leave a comment

વરસતા રહો તો ધોળા થવાનો વસવસો નહીં રહે..કૃષ્ણકાંત ઉનડકટ

મિત્રો ,ચાલો ગમતા નો કરીએ ગુલાલ એક  મજાનો લેખ મારા હાથમાં આવ્યો જેની અમુક લીટીઓ  આપ બધા પાસે રજૂ કરું છું વરસાદ વરસે અને પલળવાનું મન થઈ આવે તો માનજો કે તમે યુવાન છો. વાદળ ગરજે અને દિલનો એકાદ ધબકારો … Continue reading

Posted in ગમતા નો કરીએ ગુલાલ | Tagged , , , , , , , , | 2 Comments