Tag Archives: gujarati kavita

“વાચકની કલમે” (9) પ્રવિણા અવિનાશ કડકિયા

શ્રી ચિનુ મોદીનો આ નાનો શેર થોડા શબ્દોમાં ઘણું કહી જાય છે. એવું અનુમાન બાંધું છું કે શેર લખવા પાછળ સંજોગ કારણભૂત હોઈ શકે ?  ચિનુ મોદીની ઓળખાણ પણ નથી. માત્ર કલ્પનાને આધારે કહી શકું. ચિનુ મોદીની લખેલી કૃતિઓ ગમે … Continue reading

Posted in ચીનુભાઈ મોદી, પ્રવિણા અવિનાશ કડકિયા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment

વ્હાલ નો દિવસ

મિત્રો આજે આઠ મી સપ્ટેમ્બર એટલે  “ગ્રાન્ડપેરેન્ટ્સ ડે”રાષ્ટ્રીય દાદા દાદી દિવસ: પ્રથમ રવિવાર પછી લેબર ડે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ દાદા દાદી દિવસ જાહેર કરવામાં આવ્યું છે. જાહેર  રજા માટે આ ઢંઢેરામાં 1978 માં પ્રમુખ જિમી કાર્ટર દ્વારા સહી કરવામાં આવી હતી. … Continue reading

Posted in કલ્પનારઘુ | Tagged , , , , , , , | Leave a comment

શ્રી કૃષ્ણાવતાર

શ્રી કૃષ્ણ દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર. કંસરૂપી’ હણ્યો દાનવ-માનવનો ‘અહંકાર’ માનવ જગમાં થયો કૃષ્ણનો જય જયકાર . મિત્રો  દાવડા સાહેબની કવિતા માણી  અને કલ્પના બેનની કવિતામાં  અનુભૂતિનો અહેસાસ માણ્યા  પછી … Continue reading

Posted in પદ્માબેન કનુભાઈ શાહ | Tagged , , , , | 2 Comments

“નથીજન્મલેવો”- -પી. કે. દાવડા

 મિત્રો  જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણ જન્મ ની વાત આવે જ આપણે દરવર્ષે કૃષ્ણ જન્મ ઉજવી પ્રભુ ની વધામણી આપીએ। . તો સવાલ અહી એ છે કે   સામાન્ય માણસનો જન્મ, ભગવાનનો અવતાર એ બેમાં શું ફેર છે ? મનુષ્યનો જન્મ કહેવાય, ભગવાનનો … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , | 7 Comments

પ્રેમ

મિત્રો આજે ફરી પ્રેમ વિષે આપણે  વિચારશું પ્રેમ ની વ્યાખ્યા શું છે એના કરતા શું નથી વધારે કદાચ સ્પસ્ટતા આપશે  ….  પ્રેમ નફરત નથી ,પ્રેમ બદલો નથી,  તિરસ્કાર વૃતિ નથી ,માંગણી નથી ,અપેક્ષા નથી ,વાસના નથી ,સંકુચિત નથી ,ઉપેક્ષા નથી … Continue reading

Posted in કુન્તાબેન શાહ -, પ્રેમ એટલે પ્રેમ | Tagged , , , , , , , , | 1 Comment

મારા વીરાને

 આજના શુભ દિવસે એક કવિની બે પંક્તિઓ યાદ આવે છે પવિત્ર સંબંધના પ્રતિક સમો રક્ષાબંધન તહેવાર “ચોતરફ રંગો ઉમંગો થી ભર્યું વાતાવરણ લાગણી બસ લાગણી છે કયાં  છે કોઈ આવરણ ..?”  કોઈ પણ જાતના આવરણ વગરનો ભાઈ બેનનો નિર્મળ પ્રેમ  મને યાદ છે, ભાઈ  … Continue reading

Posted in કલ્પનારઘુ | Tagged , , , , , , , , | 7 Comments

નિવૃત્તિ દિન પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન

મિત્રો મનુષ્યને કાર્યમાંથી ક્યારેક ને ક્યારેક નિવૃત્તિ લેવી જ પડે છે, છતાં એ નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે…… નિવૃત્તિ વિશે વાત નીકળી તો સામાન્ય માન્યતા એવી છે કે કામધંધામાંથી અથવા નોકરીમાંથી મુક્ત થવું એટલે નિવૃત્ત થવું. નિવૃત્તિ … Continue reading

Posted in પદ્માબેન કનુભાઈ શાહ | Tagged , , , , , , , , , , | 2 Comments

સ્વાતંત્ર્ય દિન

મિત્રો  ઝવેરચન મેઘાણી ની કવિતાની એક પંક્તિ યાદ આવે છે આજે ….  તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી ! મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !…….. આવી સ્વત્રંતા મેળવવા આપણે  બહુ મોટી રકમ ચૂકવી છે કેટલાય લોકોના બલિદાન … Continue reading

Posted in પદ્માબેન કનુભાઈ શાહ | Tagged , , , , , | 1 Comment

આવન – જાવન -કલ્પના રઘુ

 મિત્રો આજે કલ્પના બેનની લખેલી એક સુંદર કવિતા   વિષય કદાચ સામન્ય  લાગે પરંતુ વાંચતા દિલ એક  અલૌકિક પ્રેમ ની લાગણી અનુભવે જે આંખે થી વહી જાય તોય ખબર ના પડે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આમ જોવા જઈએ તો કોઈના  …..પ્રેમના પરિમાણને માપવા માટે  જે માપદંડથી મપાય છે તે છે રાધા … Continue reading

Posted in કલ્પનારઘુ | Tagged , , , , , , , | 1 Comment

કુન્તાબેન શાહ -લેવડ દેવડ

મિત્રો , પુસ્તક પરબની બેઠક ઘણી ફળદાઈ રહી એમ કહું તો અતિશયોક્તિ ન માનતા .એને તેના ફળ સ્વરૂપે આપણા કુન્તાબેને એક સુંદર કાવ્ય રચ્યું . હૃદયમાંથી શબ્દો નીકળ્યા કલમે ટપકાવી લીધા ધરતીથી લીધું ઉછીનું સમતાનું સમર્પણ, લહેરોથી જીવન સંગીત અમ્રુત, નભને જોઇ કેળ્વ્યું … Continue reading

Posted in કુન્તાબેન શાહ - | Tagged , , , , , , , | 5 Comments