મંગલમય નવા વરસ ની શુભકામના.

Happy Diwali
સાલમુબારક 
મિત્રો દિવાળી અને નવા વર્ષ હસતા હસાવતા આનંદ કરતા અભિનંદન 

આપણો  સાથ આમ જ રહે અને તમે કાયમ હસતા રહો તેવી  હાથ જોડી પ્રભુ ને પ્રાર્થના…

સુખનું તોરણ ઝૂલતું રહે,

 ભાગ્યનું પાનું ખુલતું રહે,
 
ધનનું ભંડાર ભરેલું રહે,
 
દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે,
 
સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, 
એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા………આપને મંગલમય નવા વરસ ની શુભકામના.