Tag Archives: સાક્ષર ઠક્કર

હાસ્ય સપ્તરંગી -(૩૬)સામેવાળા માસી

જેમના કારનામાંઓથી આખી સોસાયટી ત્રાસી છે, એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે. સવારથી સાંજ સુધી પંચાત ચાલે છે એમની, સોસાયટીના બધા ઘર ફરે છે, અખંડ પ્રવાસી છે. …એ ધર્મ-ધુરંધર પરમ પૂજ્ય મારા સામેવાળા માસી છે. અડધો કચરો આગળવાળાને … Continue reading

Posted in સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , | Leave a comment

હાસ્ય સ્પતરંગી-(૨૨)- લમણેશની લમણાઝીંક-સાક્ષર ઠક્કર

અંગ્રેજીમાં એક શબ્દ છે હાઈપોકોન્ડરીઆક Hypochondriac – a person who is abnormally anxious about their health (રોગનો ભ્રમ સેવનાર) મારો મિત્ર લમણેશ ડિસોઝા (નામ, અટક, જ્ઞાતિ, જાતિ, મારી સાથેનો સંબંધમાંથી કેટલુક બદલેલ છે ) Hypochondriac નથી. Hypochondriacને રોગ ન હોય તો પણ … Continue reading

Posted in સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , | 1 Comment

હાસ્ય સપ્તરંગી-(૧૩) સારું થયું-સાક્ષર ઠક્કર

લગ્ન નક્કી થયેલ છોકરાનું ગીત –  (રાગ – મસ્ત હુઆ, બરબાદ હુઆ – અસરાર અલી) સારું થયું, ઘણું સારું થયું, મારું આ હૈયું, હવે તારું થયું… સારું થયું, ઘણું સારું થયું, તારું આ હૈયું, હવે મારું થયું… પપ્પાની ચિંતા સઘળી … Continue reading

Posted in સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , | 2 Comments

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા (18)બ્લેક ફ્રાઈડે ડીલ-સાક્ષર ઠાકકર

બ્લેક ફ્રાઈડે ડીલ આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બ્લેક ફ્રાઈડેની રાતના ૧૨ વાગે મારી ૧૨ કલાક પહેલા જ લીધેલી નવી  ગાડીના પાછળના તૂટેલા કાચ સામે, મારા હાથમાં મારા ૯ મહિનાના બાળક અને મારા મિત્ર સાથે પોલીસની સામે બેઠો હોઈશ. … Continue reading

Posted in સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , , | Leave a comment

ચાંદીના ચમકીલા વાળ-(૪) સાક્ષર ઠક્કર

“સફેદ રંગ એ શાંતિનો રંગ છે” આવું જેણે પહેલી વાર વિચાર્યું હશે એને એ વખતે સફેદ વાળ આવ્યા નહિ હોય, કારણ કે જ્યારે પહેલી વાર પહેલો સફેદ વાળ આવે છે ત્યારે જીવનમાં અશાંતિ થવાની ચાલુ થઇ જાય છે. જેમ અર્જુનને … Continue reading

Posted in સહિયારુંસર્જન, સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , | 1 Comment

વાર્તા રે વાર્તા (12) સાક્ષર ઠક્કર

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન … Continue reading

Posted in સહિયારુંસર્જન, સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , | Leave a comment

આ મહિનાનો “બેઠક”નો વિષય છે.

આ મહિનાનો વિષય છે “વાચકની કલમે”   “શ્રી  ચિનુભાઈ  મોદી” ‘ઈર્શાદ’ ની કોઈ પણ રચના ઉપર આસ્વાદ લખવો।(કવિતા કે ગઝલ  )   શ્રેઠ આસ્વાદ ના  લખાણ માટે નું ઇનામ મહિનાના અંતમાં  બેઠકમાં  જાહેર થશે  ઓછામાં ઓછા 800 થી હજાર શબ્દો હોવા જરૂરી છે. એમની રચનાઓ આપને અહી મળશે … Continue reading

Posted in સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , | 1 Comment

“તમે એવાને એવા જ રહ્યા ”(9)રશ્મિબેન જાગીરદાર

નિરવભાઈ ને કસ્ટમ ઓફિસર –class oneઓફિસર તરીકે હવે 2 જ વર્ષ બાકી હતા એમની નિષ્ઠાપૂર્વક ની પ્રમાણિક કામગીરી થી સંતુષ્ટ એવા ઉપરી અધિકારી ઓ એ એમને છેલ્લા 2 વર્ષો એમની ઈચ્છા પ્રમાણે ની પોસ્ટ આપવા માટે બોલાવ્યા હતા ઉપરી અધિકારી … Continue reading

Posted in સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , | 6 Comments

તસવીર બોલે છે.-(26) સાક્ષર ઠક્કર

મારી આંખ ખુલી ત્યારે હું અને મારો દોસ્ત બંને એક રૂમમાં ટેબલ પર પડેલા એક પારદર્શક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર હતા. અને આજુ બાજુ પાંચ છ જણ અમને ઘેરીને બેઠા હતા. એટલામાં મારા દોસ્તની પણ આંખ ખુલી, આ જોઈને અમને ઘેરીને … Continue reading

Posted in તસ્વીર બોલે છે, સહિયારુંસર્જન, સાક્ષર ઠક્કર | Tagged , , , , , , , , , | 1 Comment

(7)થોડાં થાવ વરણાગી-સાક્ષર ઠક્કર

​મિત્રો ,દર્શનાબેને ભાઈઓને સલાહ આપી કે અમેરિકા આવ્યા છો તો હવે તમને કપડા ધોવાનું ,લોન્ડ્રી કરવાનું અને વાસણ ધોવાનું  લાઇસન્સ મળી ગયું છે અને સુખી થવું હોય તો વરણાગી થઇ જાવ ,અને  કલ્પનાબેને તેમની કવિતામાં ડોશી ને રજુ કર્યા તો   લ્યો।.. … Continue reading

Posted in થોડા થાવ વરણાગી, સાક્ષર ઠક્કર | Tagged , , | 1 Comment