Tag Archives: શબ્દના સથવારે

૫૧ – શબ્દના સથવારે – પાઘડી – કલ્પના રઘુ

પાઘડી પાઘડી એટલે પાઘ, માથાબંધન, માથાનો એક પહેરવેશ, માથાનું મોળિયું, ફાળિયું, ફગ, ફિંડલ, ફેંટો, સાફો, શિરોભૂષણ, છોગું, સરપેચ, સરપાવ, ચાંલ્લો, મુસલમાની, સારા કામ બદલ અપાતી ભેટ, મકાન ભાડે લેવા માટે અગાઉ ખાનગી આપવી પડતી ઉચ્ચક રકમ, લાંચ, આબરૂ, એક છંદ, … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , | 11 Comments

૫૦ – શબ્દના સથવારે – વાસ – કલ્પના રઘુ

વાસ વાસ એટલે દુર્ગંધ, બાસ, બદબો, બુ, ગંધ, સોડમ, પરિમલ, ખુશબો, સુગંધ, રહેવું, વસવું, નિવાસ કરવો, સ્થળ, વસવાટ, ઠેકાણું, ગામડાનો એક ભાગ, રહેઠાણ, મુકામ, મકાન, ઘર, જગ્યા, લત્તો, પા, પાડો, પોળ, મહોલ્લો, આશ્રમ, કાગવાસ, બંધ કરવું, વસ્ત્ર, પહેરવાનું લૂગડું, અરડૂસાનું … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , | 6 Comments

૪૯ – શબ્દના સથવારે – આંસુ – કલ્પના રઘુ

આંસુ આંસુ એટલે અશ્રુ, નેત્રજળ, નેત્રાંબુ, રોદન, અસ્ત્ર, અસ્ત્રુ, ઝળઝળિયાં. અંગ્રેજીમાં ‘tear of grief or joy’ કહે છે. જે ખાડામાં ડોળો રહે છે તે જ ખાડામાં ઉપરની બાજુ બહારનાં ખૂણામાં બદામ જેવડી અશ્રુપેશી રહેલી હોય છે જેમાંથી આંસુ પેદા થાય … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , | 3 Comments

૪૮ – શબ્દના સથવારે – મૂળ – કલ્પના રઘુ

મૂળ  ‘મૂળ’ એટલે વનસ્પતિ કે કોઇપણ પદાર્થની જડ, ટીકા વગેરેનો ગ્રંથ, અસલ મૂડી, આકાશમાં એક નક્ષત્ર, આદિ પુરુષ, મુખ્ય, પ્રધાન, પ્રથમ, પાયો, મંડાણ, નદીનું ઉત્પતિ સ્થાન, મૂળ કારણ, પૂર્વજ, જેનાં વીર્યથી વંશ વિસ્તાર પામ્યો હોય તે પુરુષ, આરંભ, એક જાતની … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , | 5 Comments

૪૭ – શબ્દના સથવારે – ઉત્સવ – કલ્પના રઘુ

ઉત્સવ ઉત્સવ એટલે આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર. મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિધિ, ઓચ્છવ, ઉજવણી, સમારંભ, ધર્મને લગતો તહેવાર, પર્વ, સપરમો દિવસ, જલસો, મેળાવડો, માંગલિક ધામધૂમ, મંદિર વગેરેમાં તહેવારને કારણે થતી વિશિષ્ટ વિધિ, મંગળ સમય. અંગ્રેજીમાં ‘day of festivity’, … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , | 2 Comments

૪૬ – શબ્દના સથવારે – નાથ – કલ્પના રઘુ

નાથ નાથ એટલે સ્વામી, પતિ, ધણી, ભરથાર, માલિક, શેઠ, રાજા, રક્ષક, વડીલ, મુરબ્બી, ગોસાંઇ, સંન્યાસી તેમજ અતીત બાવાની એક અટક, ગોરખનાથનાં સંપ્રદાયનો સાધુ, આ પંથનાં સાધુ કાનફટા હોય છે, બળદ વગેરેને નાકમાં કાણું પાડી નાંખવામાં આવતી દોરી, અંકુશ, ઇશ્વર, શિવ, … Continue reading

Posted in કલ્પનારઘુ, નિબંધ, શબ્દના સથવારે | Tagged , , , , , , , | 6 Comments

૪૫ – શબ્દના સથવારે – ચાદર – કલ્પના રઘુ

ચાદર ચાદર એટલે ઓછાડ, સ્ત્રીઓનો સાડી ઉપરનો ઓઢો, પિછોડી, ધોળાં કપડાંનો પાંચ-સાત હાથ લાંબો કટકો, ચોફાળ, પલંગપોશ, કબર પર કે મડદાંને ઓઢાડવાનું કપડું, નદી કે પહાડનાં નીચાણવાળા સપાટ ભાગ ઉપરથી થોડાં તરત નીચેનાં ભાગ ઉપર પડતો પાણીનો પથરાયેલો વિસ્તાર, ધોધનાં … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે | Tagged , , , , , , , | 5 Comments

૪૪ – શબ્દના સથવારે – રાખ – કલ્પના રઘુ

રાખ રાખ એટલે રખાત, ઉપપત્ની, ઉપનાયિકા, વાની, વસ્તુ બળી ગયા પછી વધતો ભૂકો અથવા અવશેષ, ખાખ, ભસ્મ, રાખોડી, રખ્યા, ધૂળ જેવું કોઇપણ તુચ્છ દ્રવ્ય, કિંમત વગરની નિર્માલ્ય ચીજ કે વસ્તુ, રહેવા દે, ફોગટ. અંગ્રેજીમાં ‘ashes’, ‘worthless things’. ભસ્મને રાખ કહેવાય … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે | Tagged , , , , , , , | 7 Comments

૪૩ – શબ્દના સથવારે – સારંગ – કલ્પના રઘુ

સારંગ સારંગ એટલે વહાણનાં કપ્તાનનો મદદનીશ, વહાણનો મુખ્ય ટંડેલ કે ખલાસી, એક તંતુ વાદ્ય, વિષ્ણુનું ધનુષ; શાંર્ગ, હાથી, મૃગ, એક રાગ કે છંદ, સિંહ, ઘોડો, મોર, ભમરો, મેઘ, વાદળ, અમૃત, આકાશ, કપૂર, કમળ, કાબરચીતરો રંગ, કામદેવ, કેશ, કોકિલ, ચંદન, સુખડ, … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , | 16 Comments

૪૨ – શબ્દના સથવારે – પાત્ર – કલ્પના રઘુ

પાત્ર પાત્ર એટલે ઠામ, વાસણ. નદી કે તળાવ વગેરેનું પટવાળું તળ (જેમાંથી પાણી વહ્યે જતું હોય), ભાઠું, નદીનાં ૨ કાંઠા વચ્ચેનો પટભાગ, કથા કે વાત (નાટકાદિ)માં આવતી કોઇપણ વ્યક્તિ, અભિનેતા, નટ, નાટ્યરચનામાં તે તે કૃતિમાંની તે તે વ્યક્તિનો અભિનય માટેનો … Continue reading

Posted in કલ્પનારઘુ, શબ્દના સથવારે, Uncategorized | Tagged , , , , , , , , | 12 Comments