Tag Archives: રાજુલ કૌશિક

૨૨ – હકારાત્મક અભિગમ- સંવેદનાની અનુભૂતિ -રાજુલ કૌશિક

સંત તિરુવલ્લુવર જુલાહા હતા. આજીવિકા માટે અત્યંત ધીરજથી સૂતરના તાંતણા વણવાનું કામ કરતા હતા. ધીરજ ઉપરાંત આ કામ શ્રમ અને ખંત પણ માંગી લે એવું હતુ. એક સમયે પોતાની હાથવણાટની સાડી બજારમાં વેચવા નિકળ્યા. એટલામાં એક યુવકે આવીને સાડીની કિંમત … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , | 10 Comments

૨૧ – હકારાત્મક અભિગમ -સમયનું મૂલ્ય-રાજુલ કૌશિક

    સમયાંતરે સાંભળતા આવ્યા છીએ કે “ટાઇમ ઇઝ મની” મતલબ સમય પણ નાણાં જેટલો જ કિમતી છે. આ સમયમું મૂલ્ય સમજવા માટે એક ઘટના તરફ નજર નાખીએ. અમેરિકાના કેલિફોર્નિયામાં ૧૯૮૪માં જુલાઇની ૨૮ થી ઓગસ્ટ૧૨ સુધી ઑલિમ્પિક રમત મહોત્સવનું આયોજન … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , | 9 Comments

૨૦ – હકારાત્મક અભિગમ-જાગૃતિની જ્યોત- રાજુલ કૌશિક

સંત એકનાથજીના પ્રસન્ન ચહેરાને જોઇને એક યુવકે જરા આશ્ચર્યથી પૂછ્યું.“ નાથજી આપનું જીવન કેવું સ્વસ્થ, મધુર અને પ્રેમ-શાંતિથી ભરપૂર લાગે છે. આપને ક્યારેય ગુસ્સો, ઇર્ષ્યા, મોહ, મહત્વકાંક્ષા પીડતા કે પજવતા નથી? તમારી જેમ મારું જીવન પણ સ્થિર અને શાંત બને, … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , , , | 5 Comments

૧૯-હકારાત્મક અભિગમ- પ્રતિભાવ-રાજુલ કૌશિક

વાત કરવી છે આજે એક જાણીતા સૂફી  ફકીર જુનૈદની પ્રકૃતિની….. કોઇ તેમને ગાળ દે તો એ કહેતા કે આનો જવાબ હું કાલે આપીશ. બીજા દિવસે તે વ્યક્તિને જોઇને કહેતા કે હવે જવાબ આપવાની કોઇ જરૂર નથી. ક્યારેક કોઇ તેમને પૂછતું…… … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , | 10 Comments

૧૮ – હકારાત્મક અભિગમ- ભયની ભ્રમણા-રાજુલ કૌશિક

બે સાવ નાનકડા બાળકો એકબીજાની સાથે રમતા હતા. ઘણા સમય પહેલા આવી શક્યતા હતી કારણકે ત્યારે બાળકો પાસે આઇ પેડ નહોતા, મોબાઇલો પર અપ-લૉડ કરેલી રમતો નહોતી. રમતાં રમતાં બંને તડકામાં જઈ પહોંચ્યા. એમણે જોયું કે એ બંને જે કંઈ … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , | 9 Comments

૧૭-હકારાત્મક અભિગમ- સુખ દુઃખ અને તટસ્થતા-રાજુલ કૌશિક

જન્મ અને મરણ સુધીની યાત્રા એટલે માનવ આયખું. એમાં કેટલીય લીલી-સુકી, કેટલાય ચઢાવ-ઉતાર જોવાના આવતા હોય . હવે આ દરેક પરિસ્થિતિ મનભાવન તો હોવાની નહીં. ગમતાનો કરીએ ગુલાલ પણ ના ગમે એનું શું? એક માણસ અત્યંત દુઃખી હતો. એનું દુઃખ … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , , , , , | 13 Comments

૧૬-હકારાત્મક અભિગમ- સત્યની પ્રતીતિ-રાજુલ કૌશિક

શ્રીમંત ઐતિહસિક વ્યક્તિઓની યાદીમાં અમેરિકન ધનપતિ એન્ડ્રુ કાર્નેગીનું નામ આદરથી લેવાય છે. ડનફર્મલાઇન ( સ્કોટલેન્ડ)માં જન્મેલા કાર્નેગી તેમના માતા-પિતા સાથે  યુનાઇટેડ સ્ટેટ્સમાં આવીને વસ્યા. મોટા થઈને યુનાટેડ સ્ટેટ્સની એક બોબીન ફેક્ટરીમાં સામાન્ય કામદાર તરીકે શરૂ થયેલી તેમની કારકિર્દી કાર્નેગી સ્ટીલ … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , | 13 Comments

૧૫-હકારાત્મક અભિગમ – સમીક્ષા-રાજુલ કૌશિક

Question: What is the best advice your mother ever gave you? Answer By Jonathan Pettit જ્હોનાથન પેટીટ નામથી તો આપણે સૌ સાવ અજાણ્યા છીએ .એ નામ આજ સુધી આપણા કાને પડ્યું પણ નહીં હોય શક્ય છે ભવિષ્યમાં પણ નહીં પડે. … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , | 11 Comments

૧૪ – હકારાત્મક અભિગમ- સ્પર્ધાત્મકતા અને ખેલદિલી-રાજુલ કૌશિક

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી. એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , , | 19 Comments

13-હકારાત્મક અભિગમ- ખેલદિલી-રાજુલ કૌશિક

આજે જ ફુરસદના સમયે એક સાથે બે તદ્દન વિરોધાભાસ ધરાવતી વિડીયો જોઇ. ક્યારેક એવું બને કે કોઇ બાબત આપણને વિચારતા કરી દે તો બીજી હ્રદયના ઊંડાણને સ્પર્શી જાય..આ વિડીયો પણ એમાંની જ એક હતી. એક કોર્પોરેટ ઓફિસના હોલ જેવી જગ્યા … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, રાજુલ કૌશિક, હકારાત્મક અભિગમ | Tagged , , , , , , | Leave a comment