Tag Archives: મેઘલાતાબેહન મહેતા

હાસ્ય સપ્તરંગી (૩૪)-પ્યાલા -બરણી- મેઘલતાબેન મહેતા

પ્યાલા બરણી સાદ સાંભળી ઝટ ઉભી થાય કામ આવરી કામકાજમાં   મગ્ન  હતી   ત્યાં કીધું  કે   અલ્યા  થોભ  જરી . અંદર  જઈને   ખુબ   જતનથી સંઘરી   મુક્યા   જરી  પુરાણા , કપડાંની બચકી લઇ આવી ધરી … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , , , , , | 1 Comment

હાસ્ય સપ્તરંગ (૩૨)માજી ચાલ્યાં રેડિયોઘર – મેઘલતા મહેતા

પગમાં મોજા  ડીલપર શાલ,માથે વીટીયું મફલર લાલ ડગમગ ડગમગ થાતા પાય,માજી ચાલ્યાં રેડિયો ધામ હાથે લાકડી લથડે ચાલ,શરદીથી નાકે મુડદાલ વહેલા મોડા પહોચ્યાં પાર,માજી ચાલ્યાં રેડિયો ધામ સ્ટુડિયોમાં સહું તાજામાજા,માઈકથી થાતા આઘાં પાછા ત્યાં તો માજી આવી પહોચ્યાં,ઝટપટ લાગ્યાં પાર્ટ … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , , , , | 2 Comments

મેઘલાતાબેન મહેતાની પ્રથમ પુણ્ય તીંથીએ

મિત્રો ,આજે આપણા  બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન  મહેતાની પ્રથમ પુણ્ય તીંથીએ યાદ કરીએ મિત્રો “બેઠક”માં કે શબ્દોનાસર્જન પર  અહિં આપણે બધાં એક પરીવારનાં સભ્યો છીએ …..  બધા જ લેખકો લેખિકા અને વાંચન વર્ગ સૌ સાથે મળી માસીને  આજે યાદ કરી એમની … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , , , , | Leave a comment

હોરી -રાધા સંગ ખેલે-મેઘલાતાબેહન મહેતા

મિત્રો , ઘૂળેટીના ઉત્સવની ઉજવણી એટલે પ્રેમ બંધનથી ભીજવી દેવાનો દિવસ ,. બસ આજ વાત વ્રજ ની ભાષામાં મેઘલાતાબેહન સરસ રીતે સજાવી  ને લાવ્યા છે . હોળી નો ઉત્સવ એટલે પ્રકૃતિનું સાનિધ્ય …જેમાં રાધા અને શ્યામ એટલે પ્રેમનું પ્રતિક .. એમની જ … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા, હોળી | Tagged , , , , , , , , | 2 Comments

તમે મને એવા લાગો…(6)-મેઘલાતાબેહન મહેતા

મેઘલાતાબેહન મહેતા “તમે મને એવા લાગો” ના જવાબ રૂપે પ્રશ્ન લાવી છું હા આવા  પ્રશ્ન સાથેની મેઘલાતામાસીની એક સરસ મજાની કવિતા લાવી છું. . માસીની એક ખૂબી છે  એ શબ્દોને ગમે ત્યાં વાપરીને કવિતામાં સજાવી શકે છે ..પ્રશ્નાર્થ ચિન્હ દરેક બે … Continue reading

Posted in તમે મને એવા લાગો, મેઘલાતાબેહન મહેતા, સહિયારુંસર્જન | Tagged , , , | 2 Comments

આજે શબ્દો સુના પડ્યા છે.

આજે જણાવતા દુખ થાય છે.કે આપણા બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન મહેતા એ ચિર વિદાય લીધી છે…     જીવનમાં અમુક વ્યક્તિ હંમેશ  માટે યાદ છોડી ને જાય છે.. અને કાયમ આપણા હૃદય માં સ્થાન લીઈ લે છે.. .મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ , … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , | 8 Comments

મળવા જેવા માણસ-૨૪ શ્રીમતિ મેઘલતાબહેન મહેતા–પી.કે.દાવડા

શ્રીમતિ મેઘલતાબહેન મહેતા   મેઘલતા બહેનનો જન્મ ૧૯૨૭માં વીસનગરમાં થયો હતો. પિતા વકીલ તરીકે પ્રેકટીસ કરતા. મેઘલતા બહેને નવમા ધોરણ સુધીનો અભ્યાસ વડોદરાની મહારાણી કન્યાશાળામાં કરેલો. આ સમય દરમ્યાન એમણે શાળાના પ્રત્યેક ઉત્સવમાં, નૃત્ય અને નાટકમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો. … Continue reading

Posted in પી. કે. દાવડા, મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , | 1 Comment

પ્રેમ એટલે કે પ્રેમ………..મેઘલતાબેન મહેતા

નવજાત શિશુ અને નવજાત માતાના માતૃત્વનો પ્રથમ સ્પર્શ , પ્રથમ મિલન , પ્રથમ પરિચય , એકબીજાની પ્રથમ ઓળખ ….એટલે જ પ્રેમ …. માતા ના હૃદય માંથી વહેતી દુધની ધારા એટલે કે પ્રેમ… એમની કોઈ વ્યાખ્યા ન હોય અને શોધવા ન … Continue reading

Posted in પ્રેમ એટલે પ્રેમ, મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , , , | 2 Comments

“Knock-Knock” કરો તો સારું। ….મેઘલતાબેન મહેતા

મિત્રો , મેઘલાતાબેન ને આપ સહુ જાણો છો ,તેમ છતાં કહીશ કે “શબ્દોનું સર્જન” ,કહો કે” બેઠક” દરેક વખતે માસી મારા પ્રેરણા મૂર્તિ તરીકે રહ્યા છે મને પ્રોત્સાહન આપી નદીની જેમ વહેતા શીખવ્યુ છે ,પોતે સારા લેખિકા છે ,કવિતા, નાટક, લેખો,અનુવાદ … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , , , , | 2 Comments

મેઘલતાબેનને જન્મદિવસે શુભેચ્છા

મિત્રો ,આજે આપણા  બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન  મહેતાનો જન્મ દીવસ છે. મિત્રો અહિં આપણે બધાં એક પરીવારનાં સભ્યો છીએ ….. તો શબ્દોના સર્જન તરફથી તેમને બધાજ લેખકો લેખિકા અને વાંચન વર્ગ તરફથી માસીને  ખાસ ખાસ અભિનંદન મિત્રો એમની લેખેલી કવિતા વાંચવી તો ગમે છે … Continue reading

Posted in મેઘલાતાબેહન મહેતા | Tagged , , , , | 6 Comments