Tag Archives: પ્રતિકુળતા

પ્રતિકુળતા (14)હેમંત વી ઉપાધ્યાય

દરેક  શબ્દ માં એક છુપી  તાકાત  હોય  છે   શબ્દ  માણસ ના વ્યક્તિત્વ નું પ્રતિબિંબ  છે   શબ્દ  માં વ્યક્તિ ના  સ્વભાવ  નું  પૃથ્થકરણ  હોય  છે.સાદો  સરળ  સહજ  અને શુદ્ધ  વ્યક્તિ  કે  સંત   હમેશા  “અનુકુળતા ”  શબ્દ  વાપરે  છે , … Continue reading

Posted in પ્રતિકુળતા, સહિયારુંસર્જન, હેમંત ઉપાધ્યાય | Tagged , , , , , , , , , , , | 1 Comment

પ્રતિકુળતા (13) કુંતા શાહ

જીવન આપણે ધારીએ તેમ ભાગ્યે જ વહે છે.  અને જો વિચાર કરીએ તો એ બરાબર જ છે.  આપણે સમજવું જોઇએ કે જીવનની પળેપળ બ્રહ્માંડમાં શું થઇ રહ્યું છે તેના પર જ આધારીત છે અને એ આપણા વશમાં નથી.  આપણા અત્યારના … Continue reading

Posted in કુન્તાબેન શાહ -, ઘર એટલે ઘર, પ્રતિકુળતા, સહિયારુંસર્જન | Tagged , , , , | 3 Comments

પ્રતિકૂળતા (૧૨) ચારુશીલા વ્યાસ

અનુકૂળતા અને પ્રતિકૂળતા દરેક ના જીવન માં મુખ્ય ભાગ ભજવે છે એ નદીના પ્રવાહ ની જેમ ખળખળ વહ્યા જ કરેછે તેમ જ માનવી પણ અનુકૂળતા સાથે વહ્યા કરે છે તે સરળતાથી પોતાના ધ્યેય સુધી પહોચી જાય છે અને સફળ બની જાય … Continue reading

Posted in પ્રતિકુળતા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment

પ્રતિકુળતા-(11) દર્શના વારિયા નાડકરણી

પ્રતિકુળતા, વિનમ્રતા અને કૃતજ્ઞતા પ્રતિકુળતા દરેકના જીવન માં આવેજ છે અને દરેકના તે વિષય ઉપરના દ્રષ્ટિકોણ અલગ હોય છે.  આ મહિનાની બેઠકનો વિષય છે પ્રતિકુળતા.  આ વિષય ઉપર હું મારા અનુભવ અને કેમ પ્રતિકુળતા માં મારો વિકાસ થયો તે ઉપર … Continue reading

Posted in દર્શના વારિયા નાડકર્ણી , પ્રતિકુળતા, સહિયારુંસર્જન | Tagged , , , | Leave a comment

પ્રતિકુળતા-(10)જયવંતી પટેલ

પ્રતિકુળતાનો સામનો કરવા , મન  અને માનવ બન્ને સજ્જ ન હોય તો, જેમ વાવાઝોડું, વંટોળ, ધરતીકંપ સુષ્ટિની રચનાને નષ્ટ કરી ધ્યે છે એમ માનવ જીવનને પણ ખુહાર કરી નાંખે છે.  તમે ધાર્યું ન હોય એવા કપરાં સંજોગો ઊભા થઇ જાય … Continue reading

Posted in જયવંતીબેન પટેલ, પ્રતિકુળતા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 1 Comment

પ્રતિકુળતા

પ્રતિકૂળતા ‘ (9)વાર્તા તરુલતા મહેતા કોમલને બધાં અભિનન્દન આપી રહ્યાં છે.એના ‘પ્રતિકૂળ’વાર્તાસંગ્રહને પારિતોષક મળ્યું હતું.એની વાર્તાઓના પાત્રો વિપરીત સંજોગોમાં પોતાની અંદર પડેલી શક્તિને અદભુતપણે વિકસાવે છે,સમાજને નવો પ્રકાશ અર્પે છે.એટલું જ નહિ પ્રતિકૂળતામાંથી આનંદ અને ઉત્સાહ મેળવે છે.એમાંના કેટલાંક પાત્રો … Continue reading

Posted in પ્રતિકુળતા, પ્રવિનાશ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 1 Comment