Tag Archives: પ્રજ્ઞા દાદભાવાળા

વિષય પરિચય-‘કહેવત-ગંગા’

મિત્રો  કલ્પનાબેન દર ગુરુવારે એક નવા વિષય સાથે આવે છે.  વિષય નું નામ છે “………..’કહેવત-ગંગા’    ‘બેઠક’ ની શરૂઆત જ પાઠશાળા ની જેમ થઇ વાંચવું અને વાંચતા વાંચતા શીખી વિચારવું અને શબ્દ દેહ આપી સર્જન કરવું કલ્પનાબેન સાહિત્યના એક એવાજ જ વિષય સાથે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , | 2 Comments

4-જીવન મને ગમે છે -પ્રજ્ઞા દાદભાવાળા

વાત જીવવાની છે આ જીવવું એટલે શું? જન્મ અને મૃત્યુની વચ્ચેનો શું માત્ર શબ્દ છે જીવન , જીવન ગમે છે એટલે જીવનને પૂર્ણ રીતે જીવવાની વાત છે.   જીવનનને જીવતા આવડવાની આ વાત છે. હું જીવું છું માટે મને જીવન ગમે … Continue reading

Posted in ચિન્તન લેખ, જીવન મને ગમે છે., નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , | 5 Comments

‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

મારાં વ્હાલાં વાચક મિત્રો, જોતજોતામાં વરસ વીતી ગયું. ‘શબ્દના સથવારે’ વિષયનો ૫૧મો લેખ લખ્યા પછી હાલ પૂરતો હું વિરામ લઉં છું. પરંતુ હા, મારી કલમનાં શબ્દો, સાહિત્ય જગતમાં અવિરત વહેતાં રહેશે. મારી આ યાત્રાનાં આપ સૌ સાથી છો. ‘શબ્દનાં સથવારે’માં … Continue reading

Posted in કલ્પનારઘુ, પ્રજ્ઞા દાદભાવાળા, શબ્દના સથવારે | Tagged , , , , | 8 Comments

મૌન પણ બોલે છે ..

 મને આ વાત બાળપણમાં સમજાઈ હતી. ત્યારે  હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતું, જેને ‘એડવેન્ચર’ કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે ‘મેટેની’ શોમાં પિક્ચર  જોવા ગઈ. મારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , | 7 Comments

બેઠકનો અહેવાલ -૮-૩૧ -૨૦૧૮-પ્રજ્ઞા દાદભાવાળા

૩૧મી ઓગસ્ટ  2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી  પ્રાર્થનાથી  શરૂઆત  થઈ . રાજેશભાઈએ સમાચારની જાહેરાત કરી. આસાથે આ મહિનામાં આવતા ચાર વ્યક્તિના જન્મદિવસ ખુબ આનંદ સાથે સૌએ ઉજવ્યો.કેક … Continue reading

Posted in અહેવાલ, તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, પ્રજ્ઞા દાદભાવાળા, વાર્તા | Tagged , , , , | 4 Comments

૨૪-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘ કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-પ્રજ્ઞા દાદભાવાળા

મારી મરજી રવિ  ઓફીસની બહાર નીકળી.નીચે આવ્યો,ફોન લગાવ્યો. હલ્લો રેહા.. શું કરું ? રેહા એ કહ્યું …સાંભળ.. મેં  તો તને કહ્યું  દીધું , પણ તારી મોમ  કહે તેમ કર.માવડીયો. રવિ વિચારવા લાગ્યો. ઘરના બધા નારાજ થઇ જશે આમ પણ પપ્પાને … Continue reading

Posted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, પ્રજ્ઞા દાદભાવાળા, વાર્તા | Tagged , , , | 3 Comments

મૃત્યુ ફાવી ગયું …..

મૃત્યુ કેમ તું આવતું નથી ,આવવાનું તો છે જ,પણ તું ફાવતું નથી … કવિશ્રી નિરંજન ભગત હું લખતી નથી પરંતુ કવિતાથી મારી સવાર પડે છે અને રાત પણ કવિતાથી ઘેરાય છે ..આજે કવિશ્રી નિરંજન ભગતના અવસાનના સમાચાર વાંચ્યા ત્યારે એટલું જરૂર … Continue reading

Posted in પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , | 5 Comments

ચા સાથે પીવાની એ ક્ષણ ..

ભારત ગઈ હતી દર વર્ષે જાઉં છું…આ વખતે બીજો એક અનુભવ થયો સાચું કહું અનુભવ હતો પણ જ્ઞાન થયું કહીશ.. વાત ચાની છે. ચાની વાત આવે એટલે મારા પતિદેવ નો ચાનો જબરજસ્ત શોખ પણ યાદ આવે એને માત્ર શોખ નહિ  ચાની … Continue reading

Posted in પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , | 9 Comments

એક કબુલાત -વર્તમાન માણી લે..

આ વખતે ભારતની મુલાકાતમાં અનેક ફોટા પડ્યા  સીધા, આડા. હસતા રોતા, મિત્રો સાથે અજાણ્યા સાથે પત્થર, કારીગરી, કળા, આકાશ, જમીન, ખેતરો… શું નથી ઝડપી લીધું .આ અપેલના ફોને આંખોને તસ્તી ઓછી આપી મગજને કહ્યું હું તને ગમતું ચિત્ર સાચવું છું.નવરી … Continue reading

Posted in પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , | 12 Comments

ઊર્ધ્વગતિ નો ઉત્સવ-શુભ ભાવના

    કલમની પતંગ શાહી માંજો આકાશનો અનુભવ જ્ઞાનથી દિશા વિચારો ના આરોહ ઉંચેરા આભમાં કલમ ચગાવતા સદાય રહે ,ઉંચી નજર ઉંચી ગરદન ને ઉચ્ચ મસ્તક અનેક કલમો વચ્ચે ન કાપવા ની ઈચ્છા કે ન કપાવવાનો ડર મૌલિકતા નો દોર … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , , , | 1 Comment