Tag Archives: પી. કે. દાવડા

વીનું મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -અષાઢની મેઘલી રાત -૯-સપના વિજાપુર

દિયરવટુ એ વરસાદી અષાઢી રાત હતી.. આકાશ વાદળ થી ઘેરાયેલું હતું!! ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો!! સુનસાન રસ્તાઓ!! અને પાણીનો ટપક ટપક અવાજ!! અને વૃક્ષો પગથી માથાં સુધી ભીંજાઈ ગયાં હતાં. ઠીઠુરાયેલા પંખીઓ પોતાના પ્રેમીની સોડમાં લપાઈ ગયા હતાં … Continue reading

Posted in અષાઢની મેઘલી રાત, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , , , , | Leave a comment

દાવડા સાહેબને જન્મદિવસ મુબારક

ન ઓળખ હતી, ન કોઇ પહેચાન ફકત એક જ સુંવાળી મુસ્કાન. હા જેમની  હાજરી જ બની રહી એમની મહેક અને આવે ત્યારે  અનેક વિચારો રેલાય .જેમના ના માર્ગદર્શન થકી અનેકને  દિશા મળે છે.જેમની હાજરી વર્તાય  તેમ ગેરહાજરીની પણ નોધ સૌ … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , , , , | 11 Comments

હજી મને યાદ છે-2-સંબંધ -પી.કે.દાવડા

સંબંધ ૧૯૯૮ ની આ વાત છે. થાણાં ટીમ્બર માર્ટ એ થાણાંમાં સૌથી મોટી લાકડાંની વ્યાપારી પેઢી હતી. લાકડાં વેરવાનો બેન્ડ સો અને ત્રણેક દુકાનો મુખ્ય મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં હતી. પટેલોનું આ એક ખૂબ મોટું સંયુકત કુટુંબ હતું. અચાનક થયેલી મુલાકાતમાંથી … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , , , , | 5 Comments

ચાલો લ્હાણ કરીએ -(૩)રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા..પી.કે.દાવડા

        રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા… ગીતામાંથી આડકતરી રીતે શીખવાની વાતો છે.ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, આ લોકમાં કેમ સુખ, શાંતિ અને તંદુરસ્તી … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , , | 5 Comments

જન્મદિવસ મુબારક -દાવડા સાહેબ

આજે “બેઠક”ના ગુરુ દાવડા સાહેબ નો જન્મ દિવસ ,એમનો જન્મદિવસ ઉજવવો હોય અને ભેટ આપવી હોય તો એમનું લખાણ વાચવું તેના જેવી બીજી કોઈ ઉત્તમ ભેટ નથી .દાવડા સાહેબ એટલે શબ્દો ના વણકર કારણ એ વાંચે અને પછી લખે એટલે … Continue reading

Posted in પી. કે. દાવડા, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , | 8 Comments

નિબંધ-“બેઠક” ગુરુ દાવડા સાહેબ

નિબંધ એ ગદ્યસાહિત્યમાં સૌથી વધારે ખેડાયલો પ્રકાર છે. સમાચાર, પ્રવાસવર્ણન, વાર્તા, નવલકથા, આત્મકથા વગેરે સાહિત્યના પ્રકારોના સીમાડા સંકુચિત છે, જ્યારે નિબંધના સીમાડા અતિ વિશાળ છે. આનો અર્થ એવો નથી કે આપણે ફાવે તે લખીયે તેને નિબંધ કહેવાય. નિબંધ એટલે સુંદર … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , , , , | 3 Comments

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ ડો. મહેશ રાવલ આપણા સમયના એક સશક્ત ગઝલ સર્જક છે. એમની રચનાઓ માત્ર રદ્દીફ-કાફીયાનો શંભુમેળો નથી, એમાં વિચાર છે. એ વિચારને રજૂ કરવાની કલા છે. એમની ગઝલોમાં માનવીય સંવેદનાઓ છે, તો જરૂર હોય ત્યાં … Continue reading

Posted in કાવ્યનો આસ્વાદ, ડૉ. મહેશભાઈ રાવલ, પી. કે. દાવડા | Tagged , , , , , , , , | 2 Comments

હાસ્ય સપ્તરંગી-(18)તાંત્રિક બગાડ-પી.કે.દાવડા

૧૯૭૦ ની આ વાત છે. ત્યારે હું લાર્સન એન્ડ ટુબરોમાં સિવિલ એંજીનીઅર તરીકે નોકરી કરતો હતો.અમારી કંપનીને Hoechst Pharmacy (હેક્સ્ટ ફાર્મસી) નામની જર્મન કંપનીનું કામ મળેલું. આ કામ માટેકંપનીએ પ્રોજેક્ટ એંજીનીઅર તરીકે મને યોગ્ય ગણ્યો હતો, કારણ કે હેકસ્ટના રેસીડેન્ટ … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , , , , , | Leave a comment

આઝાદી પહેલાનું હિન્દુસ્તાન

  ૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પનાઆજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું. હિન્દુસ્તાનનો આસરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , , | Leave a comment

કવિતામાં બાળબોધ-૨,3-પી.કે.દાવડા

કવિતામાં બાળબોધ-૨ આ કવિતામાં દલપતરામે બાળકોને એ સમજાવ્યું છે કે કંજૂસ માણસ પાસેથી કંઈ ઇનામ મેળવવાની આશાથી, આપણે આપણી શક્તિઓનો વ્યય કરવો નહિં, કારણ કે એ કંઈપણ આપવાનું ટાળવા બેહૂદી દલીલ કરશે, અને તમારી આવડતને ઉતારી પાડશે. એક શરણાઈવાળો એક … Continue reading

Posted in પાઠશાળા | Tagged , , , , , , , , , , | Leave a comment