Tag Archives: કહેવત ગંગા

૨૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

કર ભલા, હોગા ભલા આ કહેવત ભલું કરવાનું કહે છે. “કર ભલા તો હોગા ભલા, જીવનકે જીનેકી યે હૈ કલા.” આ ભજન અમદાવાદના સત્સંગ પરિવારનાં નમ્રતા શોધનના મોંઢે એક વિડીયોમાં સાંભળ્યું. તેઓ નડિયાદમાં ડાયાલીસીસના પેશન્ટને આ સંભળાવતાં હતાં. તેઓ ભજન … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 6 Comments

૨૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પાણીમાંથી પોરા કાઢવાં પોરા એટલે પાણીમાં થતો બારીક જીવ. હમણાં વિશ્વ વિખ્યાત ધનાઢ્ય વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગે જમણમાં અગણિત વિવિધ વાનગીઓ પીરસાઇ હતી. પરંતુ વોટ્સએપ પર વાંચવા મળ્યું કે એમને ત્યાં જમણમાં ભુંગળા ન હતાં! લો બોલો, થઈને પાણીમાંથી પોરા … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 2 Comments

૨૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ધરતીનો છેડો ઘર જીવનની શરૂઆત એટલે બાળપણ અને અંત એટલે ઘડપણ. આ સફરમાં ચાલો, ઘર ઘર રમીએ કહીને જીવનની શરૂઆત કયા બાળકે નહીં કરી હોય? પત્તાનો મહેલ કે દરિયાની ભીની રેતીથી બનાવેલો મહેલ કે પછી તું મમ્મી અને હું પપ્પા … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 8 Comments

૧૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ બાળપણમાં સાંભળેલી વાર્તાઓ કહેવતોને સિધ્ધ કરે છે. આ સંસ્કાર મોટાં થતાં પથદર્શક બની જાય છે. એક વાર્તા હતી. એક શિકારીએ પક્ષીઓનો શિકાર કરવા જમીન પર જાળ બિછાવી. તેના પર અનાજનાં દાણા વેર્યા. જેથી પક્ષીઓ … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 1 Comment

૧૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં આપ એટલે શું? આપ એટલે પોતે, પોતાની અંદર રહેલો આત્મા, રામ, ઇશ્વર. બળ માટે સ્વાધ્યાય જરૂરી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એટલે કે જે કંઇ ક્ષણભંગૂર, મિથ્યા કે અસત્ છે તેમાંથી આપણને … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , | Leave a comment

૧૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

પ્રેમ દેવો ભવ પ્રેમ પરમાત્માનું સ્વરૂપ છે. રામચરિતમાનસમાં પ્રેમ અને પ્રેમના પર્યાયવાચક શબ્દનો ઉપયોગ તુલસીદાસજીએ લગભગ 300થી વધારે વાર કર્યો છે. તેનો આરંભ, મધ્ય અને સમાપન પણ પ્રેમ છે. તુલસીદાસજી કહે છે, શાસ્ત્રના આદિ, મધ્ય અને અંતમાં પ્રેમદેવતાની સ્થાપના થઈ … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 9 Comments

૧૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

દેવે સો દેવતા કહેવત છે “દેવે સો દેવતા”. જે દે તે દેવતા છે. માટે જે દે છે, આપે છે તે પૂજાય છે. આ કહેવતમાં દાન, દાતા અને દેવતાની વાત કરવામાં આવી છે. જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે તે સર્જનહાર એટલે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 1 Comment

૧૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

મન હોય તો માળવે જવાય માળવે જવા માટે મન જરૂરી છે પણ આ મન છે શું? મન કેવું હોવું જોઈએ? મનનું સ્વરૂપ અલૌકિક છે. તેનું ભૌતિક સ્વરૂપ હોતું નથી. મનની ગતિ વાયુથી પણ વિશેષ હોય છે. યોગશાસ્ત્રમાં મનને ચિત્ત કહેલ … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 5 Comments

૧૨ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ઘરડાં ગાડા વાળે પ્રશ્ન થાય કે શું ઘરડાં એટલે માત્ર વૃધ્ધ? ગાડા વાળે તેવા ઘરડાં એટલે જેની વૃધ્ધાવસ્થામાં સાચી સમજણ અને અનુભવોમાંથી જ જીવનનું સાચું  સૌંદર્ય અને શીલ પ્રગટી ઉઠે તે. વડીલો તેમની ઉંમર અનુસાર અનુભવોને આધારે ગંભીરતાથી વિચારી શકે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 6 Comments

૬ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ત્રેવડ ત્રીજો ભાઇ ગુજરાતીમાં કહેવત છે કે “ત્રેવડ ત્રીજો ભાઇ”. ત્રેવડએટલે આપણા બજેટમાંથી જે કાંઇ આવક હોય એનો એવી રીતે ઉપયોગ કરવો જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓનોસામનો કરવામાં સરળતા રહે. પરીવાર નિયોજનનાં યુગમાં ત્રીજો ભાઇ હોવાની શક્યતા ઓછી હોયછે અને કળિયુગને કારણે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 5 Comments