Category Archives: સહિયારુંસર્જન

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૦મી બેઠકનો અહેવાલ..- શ્રી. નવીન બેન્કર-

     ૧૬મી જાન્યુઆરીની વરસાદી સાંજે, ૨૦૧૬ના નવા વર્ષની પ્રથમ બેઠક, નવી સમિતિ અને નવા યજમાનની આગેવાની હેઠળ યોજાઈ હતી. આ મહિને ‘મ્યુઝીક મસાલા’ રેડીયોના ગુજરાતી વિભાગના પ્રવક્તા ઇનાબેન પટેલના મંદિરધામ જેવા નિવાસસ્થાને, હ્યુસ્ટનના પચાસેક સાહિત્ય રસિકો સમક્ષ સંપન્ન થઈ હતી. … Continue reading

Posted in ગુજરાતી સાહિત્ય સરિતા, વિજય શાહ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 1 Comment

નરસિંહ મહેતા-પી, કે, દાવડા

(આજથી પાંચ દિવસ, આજથી ૬૦૦ વર્ષ પહેલા, નરસિંહ મહેતાએ આપેલા તત્વજ્ઞાનની વાતો કરીશ. ૬૦૦ વરસ પછી પણ એમણે કહેલી વાતો કસોટીની એરણ ઉપર સાચી ઉતરે છે.) ***************************************************************************** નરસિંહ મહેતા-૧ વિશ્વના બધા ધર્મગ્રંથો, એ સ્થળ અને એ કાળની સંસ્કૃતિ, સમાજ,રીતરિવાજ અને … Continue reading

Posted in નરસિંહ મહેતા, પી. કે. દાવડા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 2 Comments

બેઠક – ૨૦૧૬ વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા-જયશ્રી વિનુ મરચંટ-

બેઠક – ૨૦૧૬ વિનુ મરચંટ વાર્તા ગય વર્ષની જેમ આ વર્ષે પણ બેઠક તરફથી જયશ્રી વિનુ મરચંટના સહકારથી વાર્તા સ્પર્ધા યોજવામાં આવી છે.આ વાર્તા સ્પર્ધામાં બેઠક અને સહિયારા સર્જનમાં ભાગ લેનાર દરેક સર્જક ભાગ લઇ શકે છે. વાર્તા આપવાની અંતિમ તારીખ … Continue reading

Posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા, સહિયારુંસર્જન | Tagged , , , , | 8 Comments

માતૃભાષાનું ઋણ ચુકવતી સાહિત્યની એક વડવાઇ ‘બેઠક’ ભારત બહાર વિકસી છે.-કલ્પના રઘુ

https://youtu.be/jYy6OOSs6fM વડીલો, મહેમાનો અને મિત્રો, આજે મંગંળ અવસર છે. ‘બેઠક’નાં બે વર્ષનાં ઉમરે ‘મા સરસ્વતી’ની કૃપા વરતાઇ છે. માતૃભાષાનું ઋણ ચૂકવવા સાહિત્યનો એક ઘટાટોપ વડલો ભારત બહાર વિકસી રહ્યો છે. આ વડલાની એક વડવાઇ ‘બેઠક’ છે. એ વડવાઇની નવી કૂંપળો … Continue reading

Posted in કલ્પનારઘુ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 3 Comments

‘બેઠક’ જ્યાં ગુજરાતી ભાષાનુ જતન થઈ રહ્યું છે -દેવિકા ધ્રુવ

આજથી લગભગ બે વર્ષ પૂર્વે, બે એરિયાની ‘બેઠક’માં, અણધાર્યં નિમંત્રણ મળ્યું અને તે પણ ચાલુ દિવસે, કેલિફોર્નિયાની અમારી pleasure trip’ દરમ્યાન !! આનંદ અને ઉત્સાહપૂર્વક સાહિત્યપ્રેમીઓ સાથે દોઢ-બે કલાક વિતાવ્યા. તે દરમ્યાન સૌ સભ્યોની કવિતા અને ગઝલ શીખવા વિશેની ઉત્સુક્તા … Continue reading

Posted in દેવિકા રાહુલ ધ્રુવ-હ્યુસ્ટન, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | Leave a comment

દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી, વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો.-પલક આશિષ વ્યાસ

              અભિનંદન પ્રજ્ઞાબેન, ફક્ત બે જ વર્ષ માં તમે બેઠક ને સફળતા ના ઉચ્ચ શિખર પર લઇ આવ્યા છો. તમે બેઠક ના દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી તેમની રચનાઓ, અને લેખો ને ‘શબ્દના સર્જન’ … Continue reading

Posted in પલક આશિષ વ્યાસ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 4 Comments

ઉગતી પેઢીને આપણી સંકૃતિની ધરોહર સોંપવાનો “બેઠક”નો આ એક અનોખો, સફળ અને યાદગાર પ્રયત્ન-આણલ અંજારિયા-

પરદેશની ભૂમિ પર સ્વદેશની સંકૃતિ અને સાહિત્યની ભીની સોડમનો અનુભવ કરાવતું સ્થાન એટલે “બેઠક”. મારા બાળકોની પ્રવૃત્તિમય રેહેતાં, હું બેઠકમાં ઘણી હાજરી નથી આપી શકતી, પરંતુ જયારે પણ બેઠકમાં આવું છું, ત્યારે જાણે ઇન્ડિયા પહોંચી ગયી હોઉં, એવું અનુભવું છું. … Continue reading

Posted in સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | 6 Comments

‘મારું જીવન એ જ મારો સંદેશ ‘-ગાંધીજી-તરુલતા મહેતા

ગાંધીજીના નિર્વાણ દિને એમની આત્મકથાનુ સ્મરણ મને ઉચિત લાગ્યું છે.માનવતાનું ઉત્તુંગ શિખર એવા  ગાંધીજીની મહત્તાને મૂલવવા કોઈ ગજ નથી,’પીડ પરાઈને’ જાણી સ્વજીવનને અને પરતંત્ર દેશને સત્ય અને અહિસાના માર્ગે વાળી દુનિયાના ઇતિહાસમાં જે ચમત્કાર સર્જ્યો તે ઈશ્વરની કોટિનો છે.એમના સિધ્ધાતોનો … Continue reading

Posted in તરુલતા મહેતા, સહિયારુંસર્જન, Uncategorized | Tagged , , , , , , , , | 3 Comments

“બેઠક” પણ એ બેસી રહેતી નથી ,દોડતી થઇ ગઈ છે.

“બેઠક” નો મારો અનુભવ ……    ગુજરાતી ભાષામાં બેઠક એક અનેકાર્થી શબ્દ છે. મોહનભાઈની કાન્તીભાઈ સાથેની  રોજની બેઠક ઉઠક છે એમ આપણે કહીએ છીએ . અમુક પક્ષ ચુંટણીમાં અમુક બેઠક પર ચૂંટાઈ આવ્યો એવો રાજકારણમાં શબ્દ પ્રયોગ થતો હોય છે.ભગવદગોમંડળ … Continue reading

Posted in સહિયારુંસર્જન, Uncategorized | Tagged , , , , , , , , , , , | 5 Comments

સંસ્થાઓના સહકારથી ભાષાને ઉજાગર કરવાનો આ “બેઠક”નો પ્રયત્ન છે.

  “ઇન્ડિયા કોમ્મુનીટી સેન્ટર”,”વૈષ્ણવ પરિવાર મંદિર”,”બે એરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધન કેલીફોર્નીયા”,”ગુજરાતી કલ્ચરલ એસોસિયન-જીસીએ”, “નાટકોત્સવ”Naatakothsava 2015 અને લોસ એન્જેલસ અને હ્યુસ્ટન ની ગુજરાતી સમાજ  જેવી સંસ્થાઓના સહકારથી માતૃભાષા  માટે સર્જન,સંવર્ધન અને પ્રચાર….અને. પ્રસાર, ઉજાગર કરવાનો આ “બેઠક”નો પ્રયત્ન છે.અને આ માટે “બેઠક”  આપ સૌને આભારી … Continue reading

Posted in સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | 1 Comment