Category Archives: “શુભેચ્છા સહ”

ઊર્ધ્વગતિ નો ઉત્સવ-શુભ ભાવના

    કલમની પતંગ શાહી માંજો આકાશનો અનુભવ જ્ઞાનથી દિશા વિચારો ના આરોહ ઉંચેરા આભમાં કલમ ચગાવતા સદાય રહે ,ઉંચી નજર ઉંચી ગરદન ને ઉચ્ચ મસ્તક અનેક કલમો વચ્ચે ન કાપવા ની ઈચ્છા કે ન કપાવવાનો ડર મૌલિકતા નો દોર … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , , , , , , | 1 Comment

નવા વર્ષની શુભકામના “બેઠક”ની શુભેચ્છા.-

નવલા વર્ષે   દરેક વાચક અને સર્જક વિજયશ્રી વરતે  આજના દિવસે શુભ લાભના પગલે આપના ઘરમાં ઝળહળતી સુખ શાંતિ કુમકુમ પગલે  પ્રવશે અને આપનો પરિવાર, ઘર અને કલમ નવા વર્ષમાં શુભ ભાવના અને શુભ કામના થી ઝગમગે એવી “બેઠક”ની શુભેચ્છા.

Posted in “શુભેચ્છા સહ”, દિવાળી, Uncategorized | Tagged , , , | 3 Comments

લો કોડિયું પ્રેમનું -સપના વિજાપુરા

મિત્રો સપના બેનની હાજરી નહિ હોય તો ખોટ વર્તાશે પણ બેઠકને નવા વર્ષની વધાઈ આપતું એક ગીત મોકલ્યું છે તે માણો. તિમિર મનનાં હટાવો કે દિવાળી છે હ્રદયથી વેર ભગાવો કે દિવાળી છે જલાવો દીવડા ને રાત શણગારો ને ઘર આંગણ … Continue reading

Posted in “શુભેચ્છા સહ” | Tagged , , | 2 Comments

કલ્પનાબેનને જન્મદિવસના મુબારક-

કલ્પનાબેનને જન્મદિવસના મુબારક- તમે ફૂલની જેમ ખીલો ,પક્ષીની જેમ ખુલ્લા ગગનમાં વિહરો ,રાધાની ધારા બની ખળખળ ઝરણાની જેમ વહો  અને ચાતકની જેમ ચહેકો એવી “બેઠક”ની,દરેક સર્જકોની, વાચકોની આપને જન્મદિવસની શુભ કામના, આખો દિવસ, આખું વરસ અને આખું આયખું સદૈવ છલકી … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, કલ્પનારઘુ, થોડા થાવ વરણાગી | Tagged , , , , , , , , , | 17 Comments

મારી ભાષા તું ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)

મિત્રો માતૃભાષા દિવસે  ન મૂકી શકી માટે માફી માગું છું   પણ માતૃભાષા  સદાય વ્હાલી હોય છે  માટે આજુ રજુ કરું છું.  મારી  ભાષા  તું  ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ) આજે ૨૧મી ફેબ્રુઆરી…વિશ્વ વધાવે છે કહી’ માતૃભાષા દિન’  આપણી ગુજરાતી ભાષાના આદ્યકવિશ્રી સંત નરસિંહ મેહતાજી, … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, રમેશ પટેલ(આકાશદીપ) | Tagged , , , , , , , | 4 Comments

શતમ જીવો શરદ:

“શુભેચ્છા સહ” મિત્રો,  આપણા શબ્દોના સર્જનના લેખક  માનનીય વિનોદભાઈ પટેલ ને એમના જન્મદિવસના વધામણા, આમ તો આપણે થોડા મોડા પડ્યા છે.  પણ “બેઠક” ના અને “શબ્દોનાસર્જનના” દરેક લેખકો તરફથી આદરણીય વિનોદકાકાને  જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન. સુંદર કવિતા દ્વારા જન્મ-દિવસ ઉજવવા બદલ  પંણ અભિનંદન!હું આપને અક્ષરો માં … Continue reading

Posted in “શુભેચ્છા સહ” | Tagged , , | 3 Comments

“શુભેચ્છા સહ”-પદ્માં-કાન

મંગલમ,મંગલમ,મંગલમ, “વહાલી નેહા –પંકજના લગ્નની શુભાશિષ” લગ્નની તૈયારી કેવી છે? તો તેના જવાબ માત્ર આંસુ છે? ના હોય! ના કેવળ આ આંસુ છે આ તો શુધ્ધ પ્રેમના વારિ છે હ્રદયમાં ભરીભરી આવ્યા છે,નેહાના લગ્નમાં છલકાયા છે એ પવિત્ર માતા પિતાના … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, પદ્મા -કાન | Tagged , , , , , , | 4 Comments

ધાવણની લાજ………વિશ્વદીપ બારડ

ધાવણની લાજ………વિશ્વદીપ બારડ‘ બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં  પણ ઠો..ઠો  કર્યા કરો છો.ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું  જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે. ‘મે પણ … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, વિશ્વદીપ બારડ | Tagged , , , , , , , | Leave a comment

‘ અંતિમ શુભેચ્છા ‘-તરુલતા મહેતા

   ટેકરીઓની હારમાળાની ટોચેથી વિદાય લેતા રવિએ ગુલાબી કિરણોની અંતિમ છાયાને રાત્રિની  શુભેચ્છા પાઠવતા સમેટી લીધી.ટેકરી પરના થોડી વાર પહેલાં લીલા દેખાતા વુક્ષો ધેરા અંધકારમાં   ડૂબી ગયાં,’ગોલ્ડન રે ‘ એસ્ટેટના વૈભવી વિસ્તારનાં ઓક સ્ટ્રીટ પર આવેલા ધરની  બીજા માળની … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, તરુલતા મહેતા | Tagged , , , , , , | 6 Comments

‘ શુભેચ્છા સહ ‘(12) હેમા બેન પટેલ

‘  શુભેચ્છા સહ ‘ શુભેચ્છા એ બીજા માટે આપણી શુભ ભાવના, સારી ઈચ્છાઓ છે.બીજા માટે સારું વિચારવું અને તે શુભ વિચારો તેને પાઠવવા. બીજાની ખુશીમાં આપણા શુભ વિચારો, શુભેચ્છાઓ પાઠવીને તેની ખુશીમાં સામેલ થઈને તેની ખુશી બમણી કરવી.શુભેચ્છાઓમાં દરેક વ્યક્તિનો … Continue reading

Posted in “શુભેચ્છા સહ”, હેમા બેન પટેલ | Tagged , , , , , | Leave a comment