Category Archives: થોડા થાવ વરણાગી

થાવ થોડા વરણાગી-(5) કલ્પના રઘુ

જીવનમાં જે નથી કર્યું, એ કરવું … જરા હટકે … તે વરણાગીપણું સૂચવે છે. સમય, સંજોગો અને સગવડતા પ્રમાણે માણસમાં વરણાગીપણું આવવા માંડયું છે. આજકાલ ‘વરણાગીપણુ’ શબ્દ સર્વ વ્યાપી બનીને ધસમસતુ ઘોડાપુર બનીને વહી રહ્યો છે. આ ભાગદોડની ભીડમાં સૌ … Continue reading

Posted in કલ્પનારઘુ, થોડા થાવ વરણાગી, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | Leave a comment

થોડા થોડા થાવ વરણાગી.(૧૩) વિજય શાહ

  મારું કોમ્પુટર બગડે એટલે દીકરીને ટેન્શન થાય. અને સાથે સાથે સુચનો નો વરસાદ વરસે. “પપ્પા તમે જે તે સાઇટો ના ખોલો અને મુવી તો ખાસ જ નહીં તેમાંથી જ વાઇરસ લાગતા હોય છે . તમારા બીઝનેસનાં ડેસ્ક ટોપ પર … Continue reading

Posted in થોડા થાવ વરણાગી, વિજય શાહ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | 2 Comments

થોડા થાવ વરણાગી …(17) પ્રજ્ઞા દાદભાવાળા

  અને હું થઇ વરણાગી ​… ​પરિવર્તન એજ વરણાગીપણું એ હું અનુભવે શીખી। ..ફેશન અને સ્ત્રી બંને હંમેશા સાથે ને સાથે રહ્યા છે.વરણાગી શબ્દ સ્ત્રીના સાજ શણગાર અને તૈયાર થવા માટે વપરાય છે-(શણગાર કરેલી શોભા) એ જ હું જાણતી.મારા મામા મારી … Continue reading

Posted in થોડા થાવ વરણાગી, પ્રજ્ઞા દાદભાવાળા, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | 2 Comments

થોડા થાવ વરણાગી …….(16) પદ્માબેન કનુભાઈ શાહ

થોડા થોડા થાવ વરણાગી  …….. વરણાગીપણું  શેમાં લાવવું જોઈએ ?આપણા  સંતોએ  કહ્યું છે કે સાત્વિક  વિચાર ,વાણી અને વર્તનમાં  લાવવું જોઈએ.પ્રથમ સાત્વિક વિચાર વિષે વિચારીએ. પરોપકારનું પ્રથમ પગથિયું  કુટુંબથી શરું કરવું જોઈએ. ઘરના ને મદદરૂપ થયા બાદ સમાજ ને અને … Continue reading

Posted in થોડા થાવ વરણાગી, પદ્માબેન કનુભાઈ શાહ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment

થોડા થાવ વરણાગી (15) મધુરિકા શાહ

          વિમળાબેન અને મનહરભાઇએ પોતાના બન્ને બાળકો સુરભી અને સૌરભને ખૂબ જ સાદાઇથી ઉછેર્યાં.  બાળકોને સારા સંસ્કાર આપ્યાં ને સાથે કરકસર કરી કેમ જીવન જીવાય તે પણ શીખવ્યું.સુરભી અને સૌરભ તો હવે વિશ્વવિદ્યાલયમાં જશે ને હવે … Continue reading

Posted in થોડા થાવ વરણાગી, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment

થાવ થોડા વરણાગી —-(14)કુંતા શાહ

થાવ થોડા વરણાગી —-(12)કુંતા શાહ ગઇ કાલની વાત – પાંચેક વર્ષની હોઇશ ત્યારથી મારા સીધ્ધા વાળ મારી પાનીએ પહોંચતા અને એટલાં ગુંચવાતા કે હંમેશ, ભીંછરા જેવી જ લાગું.  ભર્યા કુટુંબમાં કોને વખત હોય કે ઘડી ઘડી મારાં વાળ સંવારે?  જથ્થો … Continue reading

Posted in કુન્તાબેન શાહ -, થોડા થાવ વરણાગી, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment

અહેવાલ- ‘થાવ થોડા વરણાગી’-રાજેશ શાહ

————————————————————– Last Update : 16 March, 2015 07:11 PM ગમતાંને ગમતું કીધું છે… બીજે ક્યાંય નમતું દીધું છે… – બે એરિયામાં ‘બેઠક’ના ઉપક્રમે રજૂઆત – વરણાગી બનીને સીનિયરો જોવા ઉમટયા… ‘થાવ થોડા વરણાગી’ (રાજેશ શાહ દ્વારા)    બે એરિયા, તા. ૯ … Continue reading

Posted in અહેવાલ, થોડા થાવ વરણાગી, રાજેશભાઈ શાહ | Tagged , , , , , , , , | Leave a comment

થોડા થોડા થાવ વરણાગી-(12)નિહારિકા શશીકાંત વ્યાસ

ૐ મનુષ્યના શરીરમાં ‘મન’ નું કાર્ય મુખ્ય હોય છે.  કહેવત છે કે “મન હોય તો માળવે જવાય” એટલે કે મનનો દ્રઢ નિશ્ચય હોય તો તેમાં જરૂરથી સફળતા પ્રપ્ત થાય જ.  પરંતુ મનુષ્યના મનમાં ભગવાને કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી … Continue reading

Posted in થોડા થાવ વરણાગી, નિહારિકા શશીકાંત વ્યાસ | Tagged , , , , , , , , | 1 Comment

થોડાં થાવ વરણાગી-(11) જયવંતી પટેલ

અને ​હું વરણાગી થઈ ​મારું નામ મીના લગ્ન કરીને મુકુંદ નું ઘર સંભાળ્યું ત્યારે પૂરા વિશ્વાસ થી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા  સીધું સાદું જીવન વર્ષો વિતી ગયા  બંને બાળકો, સંદીપ અને સ્વાતિ મોટા થઇ ગયા  બંનેના લગ્ન કરાવ્યા અને નિવૃતિનો શ્વાસ … Continue reading

Posted in જયવંતીબેન પટેલ, થોડા થાવ વરણાગી | Tagged , , , , , , , , , | Leave a comment

ઓ કાકી ,તમે થોડાં થોડાં થાવ વરણાગી-(10)…… વિનોદ પટેલ

જુના નાટકોમાં એક ગીત ગવાતું “એક સરીખા દિવસો બધાના સદા જાતા નથી “ .સમાજમાં પણ બધું એક સરખું હમેશાં રહેતું નથી .સમયે સમયે માણસોના પહેરવેશ ,જીવવાની રીતી નીતિ-ફેશન ,સોચ, સમજ  વિગેરેમાં ફેરફારો સદા થતા જ રહે છે.જે લોકો આજે વૃદ્ધ … Continue reading

Posted in થોડા થાવ વરણાગી | Tagged , , , , , , , | Leave a comment