Category Archives: જીવન મને ગમે છે.

6-“જીવન મને ગમે છે” (સત્ય ઘટના ને આધારે) – દર્શના

“જીવન ગમે છે?” જીવવું ગમે છે? જો એ પ્રશ્ન તરીકે પુછીયે કે તને જીવવું ગમે છે તો તેમ કહી શકાય કે આ પ્રશ્ન નો ઉત્તર જોડે કૈંજ  સબંધ નથી. મોટા ભાગના લોકો તો કહેશે જ કે મને જીવવું ગમે છે. … Continue reading

Posted in જીવન મને ગમે છે., દર્શના વારિયા નાડકર્ણી , નિબંધ | Tagged | Leave a comment

4-જીવન મને ગમે છે -પ્રજ્ઞા દાદભાવાળા

વાત જીવવાની છે આ જીવવું એટલે શું? જન્મ અને મૃત્યુની વચ્ચેનો શું માત્ર શબ્દ છે જીવન , જીવન ગમે છે એટલે જીવનને પૂર્ણ રીતે જીવવાની વાત છે.   જીવનનને જીવતા આવડવાની આ વાત છે. હું જીવું છું માટે મને જીવન ગમે … Continue reading

Posted in ચિન્તન લેખ, જીવન મને ગમે છે., નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , | 5 Comments

3-જીવન મને ગમે છે.-નિરંજન મહેતા  

વિષયના શબ્દો જ જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમને વ્યક્ત કરે છે. જો આ શબ્દો પાછળ પ્રશ્નાર્થચિન્હ મુકાયું હોત તો? તો આખો સંદર્ભ ફરી જાત કેમકે ના-હાના અવઢવમાં વ્યક્તિ ફસાઈ જાતે અને યોગ્ય જવાબ નહીં આપી શકતે. પરંતુ આમ ન કરવાથી ફક્ત … Continue reading

Posted in જીવન મને ગમે છે., નિબંધ, નિરંજન મહેતા | Tagged , , | 4 Comments

2-જીવન મને ગમે છે.-સુરેશ જાની

વોલમાર્ટ માં જીવનનું એક દર્શન.        હજુ ગઈકાલની જ વાત છે. રોજના નિત્ય ક્રમ મુજબ  હું વોલમાર્ટના આગળના દરવાજાની નજીક આવેલા બાંકડા પર બેઠો હતો. રોજ તો ચારેય દિવાલની જેટલા નજીક જવાય તેટલા જઈ; પૂરા ચાર આંટા મારવાનો નિત્યક્રમ બે … Continue reading

Posted in જીવન મને ગમે છે., નિબંધ, સુરેશ જાની | Tagged , , , | 4 Comments

1-મને જીવવુ ગમે છે-જયવંતિ પટેલ 

આ મહિનાનો વિષય છે -‘જીવન મને ગમે છે’.  વાત જીવનની છે. જીવન  એટલે પ્રાણતત્ત્વ, ચૈતન્ય…મૃત્યુ નિશ્ચિત્ત છે, માટે જીવન ગમે છે.બસ આવી જ કોઈ વાત અને વિચાર તમારે વાર્તા કે નિબંધ  ગમે તે સ્વરૂપે રજુ કરવાની છે. કલમને કસવાની છે.વિચારોને વિકસાવવાના છે.આપ … Continue reading

Posted in જયવંતીબેન પટેલ, જીવન મને ગમે છે., નિબંધ | Tagged , , , | 8 Comments