Category Archives: કહેવત-ગંગા

૧૧ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઓળખાણ મોટી ખાણ છે ઓળખાણ એટલે ઓળખ, પિછાણ, પરિચય, જામીન. ઘણી વ્યક્તિઓને સહજતાથી કોઈની ઓળખાણ વટાવવાની કોઠાસૂઝ હોય છે. મારી એક મિત્ર છે કલાબેન. એ જયાં જાય ત્યાં તેમને કોઈ ને કોઈ ઓળખીતું મળી રહે. તેમના વાક્ચાતુર્યથી તે સૌને પોતાના … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 4 Comments

૧૦ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

“ઘર ફૂટે ઘર જાય” “ઘર ફૂટે ઘર જાય” કહેવત, રામાયણમાં વિભીષણનાં પાત્રથી અસ્તિત્વમાં આવી એવી માન્યતા છે. ઘર હોય કે સંસ્થા, પક્ષ હોય કે રાજકારણ, જ્યાં અંદરોઅંદર મતભેદ હોય ત્યાં શત્રુઓ ફાવી જાય છે. કહેવત છે “બે બિલાડી લડે ત્યારે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 3 Comments

૯ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ધરમીને ઘેર ઘાડ, અધરમીને ઘેર વિવાહ ધરમીને ત્યાં ધાડ અને અધરમીને ઘેર કુશળ એટલે નીતિમાન માણસોને દુઃખ અનુભવવું પડે છે જ્યારે અનીતિવાળા માણસો આનંદ કરે છે. આ વાત કર્મનાં સિધ્ધાંતની બિલકુલ વિરુધ્ધ છે. ભલા ધર્મનું આચરણ કરનાર ક્યારેય દુખી હોઈ … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 4 Comments

૮ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

કોઠી ધોયે કાદવ નિકળે કહેનારે સરસ કહ્યું છે, જીવનમાં ક્યારેક સોનાની દાબડીમાંથી પથરા મળે છે તો ક્યારેક ફાટ્યાં-તૂટ્યાં ચીથરાંમાં કિંમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે પરંતુ કોઠી ધોઈને તો કાદવ જ નીકળે. કોઈપણ વસ્તુમાં ઝાઝા ઊંડા ઉતરીએ તો કોઠી … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 8 Comments

૭ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઊંટનાં અઢારે વાંકા ૨૦૧૮ની સાલ પૂરી થવા જઈ રહી છે ત્યારે ૧૮નો આંકડો મને આ કહેવતની યાદ અપાવતાં બાળપણમાં ધસડી જાય છે. ખરે બપોરે અંગ દઝાડતી ગરમી, જેની છાતીમાંથી ફાટફાટ થતી હોય તેવા રણમાં દોડે જતું ઊંટ, સામે આવી જાય … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , | 9 Comments

૬ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ત્રેવડ ત્રીજો ભાઇ ગુજરાતીમાં કહેવત છે કે “ત્રેવડ ત્રીજો ભાઇ”. ત્રેવડએટલે આપણા બજેટમાંથી જે કાંઇ આવક હોય એનો એવી રીતે ઉપયોગ કરવો જેનાથી ભવિષ્યની મુશ્કેલીઓનોસામનો કરવામાં સરળતા રહે. પરીવાર નિયોજનનાં યુગમાં ત્રીજો ભાઇ હોવાની શક્યતા ઓછી હોયછે અને કળિયુગને કારણે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા | Tagged , , , , , , | 5 Comments

૫ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ચાર મળે ચોટલા તો ભાંગે કંઇકનાં ઓટલા આ કહેવત સ્ત્રીને અનુલક્ષીને બોલાયેલી હતી. સ્ત્રી સ્વભાવ પર સીધો ઘા કર્યો છે. ચાર ચોટલા એટલેકે એકથી વધુ સ્ત્રી ભેગી થઇને કંઇક લોકોનાં ઓટલા એટલેકે ઘર-સંસાર ભંગાવે કે તેમાં આગ લગાડે. હા, પહેલાંનાં … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, Uncategorized | Tagged , , , , , , | 4 Comments

૪ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

પહેલું સુખ તે જાતે નર્યા ખૂબ જાણીતી કહેવત છે. સદીઓ પહેલાં અને આજે તેમાં બદલાવ આવ્યો નથી કારણકે દરેક પ્રકારનાં સુખનાં મૂળમાં તંદુરસ્તી રહેલી છે. જો શરીર દુરસ્ત હશે તો કોઇપણ પ્રકારનું દુઃખ હળવું બની જશે. આજકાલ નખમાંય રોગ ન … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, Uncategorized | Tagged , , , , , | 10 Comments

૩ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

ઉતર્યો અમલદાર કોડીનો ૭૦ વર્ષના એક માજી, જેમનાં પતિ રીટાયર્ડ સરકારી અમલદાર હતાં, મારાં પતિના દવાખાનામાં આવીને કહે, “ડૉક્ટર સાહેબ, ૨ વર્ષથી એ પથારીમાં છે. એ ક્યારે છૂટશે?” મારાં પતિ કહે, “રમાબેન, કોના છૂટવાની વાત કરો છો? તમારી કે તમારા … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, Uncategorized | Tagged , , , , , | 8 Comments

૨ – કહેવત-ગંગા – કલ્પના રઘુ

આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય વાત સાવ સાચી છે, મૃત્યુ બાદ સ્વર્ગ મળતું હોય, તો ખુદને મરવું પડે. તે વિના સ્વર્ગે ના જવાય. પરંતુ જે મરે છે તે બધાં જ સ્વર્ગે નથી જતાં. સ્વર્ગે જવા માટે ઘણું બધું કરવું … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, Uncategorized | Tagged , , , , , | 1 Comment