Category Archives: અવલોકન

અવલોકન -૪૭-ખાલી બરણી

     આજે બીજું એક અવલોકન લખવા બેઠો. જૂના ઈ-ચોપડા ફંફોળ્યા, પણ બાકી રહેલાં અવલોકન પાંચ-દસ લીટીનાં જ મળ્યા! એક લેખ લખાય તેવું કાંઈ  જ બાકી નથી.      તો મિત્રો, અવલોકન શ્રેણીના સમાપન કાળે આ વિડિયો જોઈ લો. એમાં … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની | 5 Comments

અવલોકન -૪૬-પ્રતિબિંબ

ઘણી વખત સોફા પર બેઠાં બેઠાં, ઘરના પ્રવેશ દ્વારની ઉપર ટિંગાડેલી ઘડિયાળનું આવું પ્રતિબિંબ જોયું છે મૂળ એ મૂળ અને પ્રતિબિંબ એ પ્રતિબિંબ. હવે આની ઉપરથી એક મહામૂલું અવલોકન!        જીવનની દરેક ચીજમાં આમ બની શકતું નથી. આપણે … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની | 3 Comments

અવલોકન -૪૫-એ શું? – પ્રશ્નાવલોકન

આમ તો રોજ સૂતા પહેલાં, જોતો હતો સાવ ઘટના વિહીન, કોઇ નોંધ કે પ્રાણ કે કવિતા વિના … રાતની નિર્જન શાંતિમાં, પાછળ આવેલા, થોડીક ઊંચાઇ પરના, પાડોશીના ઘર અને અમારી વચ્ચે, કાળી ધબ લાકડાની વાડની, ફાટોની વચ્ચેથી, ચળાઇ આવતી, નિર્જીવ, … Continue reading

Posted in અછાંદસ, અવલોકન, સુરેશ જાની | 5 Comments

અવલોકન -૪૩-૪૪-ખાસ ઘડિયાળ

….૧….      અમારા  સ્વિમિંગપૂલમાં એક મોટા વ્યાસવાળું, ખાસ ઘડિયાળ છે. તેમાં કલાકનો કાંટો જ નથી! સેકન્ડનો અને મિનિટનો એમ બે જ કાંટા છે. ડાયલ પરના આંકડા પણ મિનિટ દર્શાવતા જ છે.  ૦ થી ૬૦ સુધીના –  ૧ થી ૧૨  નહીં. … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની | 3 Comments

અવલોકન -૪૧-રિસાયકલ કેન

   કચરો રિસાયકલ કરવા માટેના કેન પર નજર પડી- અને બારેક વર્ષ પહેલાં ‘રિડર્સ ડાયજેસ્ટ’માં વાંચેલ ત્રણ ‘રિ’ વાળો લેખ યાદ આવી ગયો. ગુજરાતી ભાષામાં ‘રિ’ અથવા રિસાયકલનો કોઈ સામાન્ય વપરાશનો અને ટૂંકો ને ટચ પર્યાય મળ્યો નહીં; એટલે તરત ગળે ઉતરી જાય … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની | 1 Comment

અવલોકન -૪૦-પડછાયા

      આ શબ્દ સાંભળતાં કે વાંચતાં કોઈ અલગ જ અનુભૂતિ ઉપસી આવે છે. આપણો પડછાયા સાથે બહુ આત્મીય સંબંધ હોય છે. પડછાયો એક તરફ નકારાત્મક પ્રતિકૃતિનું રૂપ છે; તો બીજી તરફ તે હમ્મેશના સાથીનું સ્વરૂપ પણ ધરાવે છે.        જ્યારે … Continue reading

Posted in અવલોકન, સુરેશ જાની | 3 Comments

અવલોકન -૩૯-અવ્યવસ્થિત

        વ્યવસ્થિત નહીં, પણ અવ્યસ્થિત?         હા! ‘વ્યવસ્થિત’ તો દાદા ભગવાનનો પ્રિય શબ્દ છે. તેઓ  હમ્મેશ વ્યવસ્થિતનો જ ઉલ્લેખ કરતા. આ સૃષ્ટિનો ‘કોઈ બાપોય બનાવનાર નથી.’ એમ એ સતત કહેતા આવ્યા છે. ઈશ્વર, અલ્લા, યહોવા, વ્યવસ્થિત શક્તિ – … Continue reading

Posted in અવલોકન, સુરેશ જાની, Uncategorized | 5 Comments

અવલોકન -૩૭-૩૮-પરપોટા

બેડરુમના બાથટબમાં       અમારા નવા ઘરમાં માસ્ટર બેડરૂમના બાથટબમાં ‘બબલર’ છે. ઈલેક્ટ્રિક મોટર અને બ્લોઅર વડે દસેક જગ્યાએ પાણીમાં હવા છોડાય છે. જાણે નાનું  અમથું જેકૂઝી.      એક દિવસ તેમાં નહાવા બેઠો. આટલા નાના જેકૂઝીનો આ પહેલો અનુભવ … Continue reading

Posted in અવલોકન, સુરેશ જાની | 8 Comments

અવલોકન -૩૬-રિવર વોક અને બંધ બારી

       ઓસ્ટિનના સરસ મજાના રિવરવોકના લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છુ; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.        સામે, નદીની પેલે પાર ડાઉન ટાઉનની ગગનચુંબી ઈમારતો ખડી  છે – કોઈક વીસ માળની, તો કો’ક … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની, Uncategorized | Tagged | 4 Comments

અવલોકન -૩૩ -૩૪-૩૫-રસ્તો – ત્રણ અવલોકન

 –    ૧    –   લોન્ગ કટ          શોર્ટ કટ તો હોય. પણ લોન્ગ કટ?   હા! લોન્ગ કટ!   વાત જાણે એમ છે કે, અમારા ગામના પાર્કમાં એક નાનકડું તળાવ છે. એની બાજુમાંથી ચાલવાનો એક રસ્તો પસાર થાય … Continue reading

Posted in અવલોકન, ચિન્તન લેખ, સુરેશ જાની | Tagged | 4 Comments