Category Archives: બાળવાર્તા

રંગહીન આંસુ -રોહિત કાપડિયા 

Colour less tear ———————————– Since last free breakfast he ate yesterday afternoon in the school, he has not eaten anything. Today before coming to school his legs were trembling, but with the thought that he will get free food in … Continue reading

Posted in બાળવાર્તા, રોહીત કાપડિયા, વાર્તા | Tagged , , | 5 Comments

7 દ્રષ્ટિકોણ – પુસ્તકોનો પ્રભાવ – દર્શના

મિત્રો તમારું મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી સ્વાગત. આજે આપણે પુસ્તક વિષે થોડી વાત કરીએ. તમારો વાંચવાનો શોખ ક્યારથી જાગ્યો? શું તમને યાદ છે કોઈ સુંદર વાર્તાઓ, સુંદર પાત્રો કે સુંદર પળો તમારા બાળપણની જયારે તમારા બા, બાપુજી, … Continue reading

Posted in ચિન્તન લેખ, દર્શના વારિયા નાડકર્ણી , દ્રષ્ટિકોણ, બાળવાર્તા, માહિતી લેખ | Tagged , , , , | 6 Comments

બાળવાર્તા -કુંતા શાહ

મિત્રો કુન્તાબેન ની આ બાળવાર્તા ગયા મહિનાનો વિષય છે. આ મહિનાનો વિષય છે  તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા  વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર. (ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) આજે નવા સર્જંક ઈલાબેને મોકલી છે તેને વધાવશો. … Continue reading

Posted in કુન્તાબેન શાહ -, બાળવાર્તા | Tagged , , , , , , | Leave a comment

બાળ વાર્તા – (17)મા મને છમ વડુ- હેમાબેન પટેલ

આપણી સંસ્કૃતિને સલામ છે, બાળકો માટે તેની વય પ્રમાણે અનેક વાર્તાઓ લખાઈ છે. બાળ વાર્તાઓથી બાળકોને મનોરંજન મળે, પ્રેરણા મળી રહે અને તેમાંથી કંઈક શીખ મળે એ હેતુ ધ્યાનમાં રાખીને વાર્તાઓ લખવામાં આવતી હતી. વાર્તાના વક્તા હમેશાં દાદા-દાદી જ હોય … Continue reading

Posted in બાળવાર્તા, હેમા બેન પટેલ | Tagged , , , , , , | 1 Comment

બાળવાર્તા- (૧૬)રિન્કુ અને તેના ચારપગી મિત્રો-અમેતાબેન ધારિયા

મિત્રો આજે આપના બ્લોગમાં નવા મિત્ર ભારતથી આવ્યા છે તો એમના વિચારોની સર્જકતા ને માણતા સ્વાગત કરીએ. અમિતાબેન બેઠકમાં આપનું સ્વાગત છે. મિત્રો આપના અભિપ્રાય આપી સ્વાગત કરવાની જવાબદારી પણ તમારી છે.  ગટુ અને બટુ ચાલો આજ કહુ હું તમને, … Continue reading

Posted in બાળવાર્તા, Uncategorized | Tagged , , , , , , , , | 1 Comment

બાળ કથા ….(15)જે કંઇ થતું હશે તે સારા માટે જ હશે ! …. લેખક- વિનોદ પટેલ

ગટુ  અને બટુ આજે ખુશ હતા. દાદાના મિત્ર વિનોદ કાકા ફરી એમના ઘરે આવ્યા,હજી તો આવે તે પહેલા જ  ગટુ એ બટુને બોલાવી લીધી તું જલ્દી અહી રોકાવા આવ મજા પડશે અને આવતા ની સાથે જ વિનોદ કાકાના હાથ પકડી … Continue reading

Posted in બાળવાર્તા | Tagged , , , , , , , , , | 3 Comments

બાળ વાર્તા -(૧૪)જુ અને રાજકુમાર-પન્નાબેન શાહ

ગટુ અને બટુ સાંભળો આ વાર્તા જુ અને રાજકુમાર બાળ વાર્તા ને બાળગીતો નું નામ આવતા જ બચપણ યાદ આવી જાય . જ્યારે હું બાળકો ને વાર્તા કહેવા બેસું પછી કાંઈ જ સાદ ના આવે . આજે હું જુ અને … Continue reading

Posted in બાળવાર્તા | Tagged , , , , , , , | Leave a comment

બાળવાર્તા -(૧૩)દે તાળી- રાજુલ કૌશિક

ગટુ અને બટુ હમણાંથી ખુબ ખુશ હતા. બટુ બોલ્યો  “ગટુ, દે તાળી… હવે તો સમર વેકેશન. થોડા દિવસ સ્કૂલ બસની રાહ નહીં જોવાની. હોમ વર્ક નહીં કરવાનું. ભારેખમ પ્રોજેક્ટ નહીં કરવાના. બસ ખાવા પીવાનું અને મોજ મસ્તી કરવાની.” ગટુ તાળી … Continue reading

Posted in બાળવાર્તા, રાજુલ કૌશિક | Tagged , , , , , , , , | Leave a comment

બાળ વાર્તા (૧૨) અમેરિકામાં આવ્યા શેકરી એન્ડ બકોર-

                ગટુ અને બટુ   ચાલો આજે તમને  એવા મિત્રો સાથે ઓળખાણ કરાવું જેને તમારા મમ્મી અને પપ્પા ગમતા લાડીલા મિત્રો સાથે ,બકોર પટેલ અને તેમના પત્ની શકરી પટલાણી એને એમના મિત્ર ,વાઘભાઈ … Continue reading

Posted in પ્રજ્ઞા દાદભાવાળા, બાળવાર્તા | Tagged , , , , | 2 Comments

 ગિજુભાઈ બધેકા

મિત્રો આજે ૨૩મી જુન  ગિજુભાઈ બધેકા યાદ આવી ગયા …   આપણે નાના હતા ત્યારે એક વાર્તા ખુબ સાંભળી છે એક હતો ચકો અને એક હતી ચકી…  ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો એની બનાવી ખીચડી … .. આવી … Continue reading

Posted in બાળવાર્તા | Tagged , , , , , , , | 3 Comments