Category Archives: હેમા બેન પટેલ

આત્મ ચિંતન-હેમાબેન પટેલ

રાજુલબેનની રચના ‘ મન રે તુ કાહે ક્રોધ કરે ‘ ક્રોધ વિષે સુંદર આલેખન વાંચ્યુ, વિષય ગમ્યો, અને તેમાંથી હું આત્મા વિષે લખવા માટે પ્રેરિત થઈ. મારું વાંચન અને સાંભળેલા પ્રવચનોને આધારે મારી સમજ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીશ. સત્વગુણ-રજોગુણ અને … Continue reading

Posted in હેમા બેન પટેલ | Tagged , , , , , , , , , | 8 Comments

હજી મને યાદ છે-૬- મીઠો અહેસાસ-હેમાબેન પટેલ

જીવન એક અનોખી સફર છે, તેમાં અનેક જુદા જુદા પ્રસંગો આવે છે, કોઈ સુખદ તો કોઈ દુખદ. આપણું મન એવું છે તેને અતિતમાં મ્હાલવુ ખુબજ ગમે છે. હવે જો અતિત સુખમય હોય અને વર્તમાન દુખી હોય તો તે સુખને યાદ … Continue reading

Posted in હેમા બેન પટેલ | Tagged , , , , , , , , , , | 5 Comments

હજી મને યાદ છે-૫ – એક ભુલ-હેમાબેન પટેલ

૧૯૫૬ની વાત છે. મારી ઉંમર ૧૧ વર્ષની હતી.એ સમય સાવ અલગ હતો, મોટી બહેન હોય તેણે નાના ભાઈ બહેનની કાળજી, દેખરેખ રાખવી પડે, રમાડવા પડે, હિંચકા નાખવા પડે. નાના ભાઈ બહેનની જવાબદારી મોટાં ભાઈ બહેનના માથે હોય, કેમકે મા તેના … Continue reading

Posted in હેમા બેન પટેલ | Tagged , , , , , , , , , , | 2 Comments

બાળ વાર્તા – (17)મા મને છમ વડુ- હેમાબેન પટેલ

આપણી સંસ્કૃતિને સલામ છે, બાળકો માટે તેની વય પ્રમાણે અનેક વાર્તાઓ લખાઈ છે. બાળ વાર્તાઓથી બાળકોને મનોરંજન મળે, પ્રેરણા મળી રહે અને તેમાંથી કંઈક શીખ મળે એ હેતુ ધ્યાનમાં રાખીને વાર્તાઓ લખવામાં આવતી હતી. વાર્તાના વક્તા હમેશાં દાદા-દાદી જ હોય … Continue reading

Posted in બાળવાર્તા, હેમા બેન પટેલ | Tagged , , , , , , | 1 Comment

આભાર અહેસાસ કે ભાર(૫) હેમાબેન પટેલ

                                            આભાર સુશિક્ષીત સભ્ય સમાજનો સંસ્કારી શબ્દ ‘આભાર’ ખુબજ કિંમતી શબ્દ છે. આ એક શબ્દ હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા માટે પુરતો છે.આભાર બોલનાર અને સાંભળનાર બંને પક્ષની ખુશી જ જોવા મળે. થેંક્યુ બોલવામાં આપણો અહમ પીગળીને એટલા સમય પુરતુ દિલની અંદર … Continue reading

Posted in હેમા બેન પટેલ | Tagged , , , , , , , | Leave a comment

ચાલો લ્હાણ કરીએ – (10)લ્હાણી- ‘ કલ હો ના હો ‘-હેમા પટેલ

કરણ જોહરની એક ખુબજ સરસ ફિલ્મ ‘કલ હો ના હો’ નુ એક અતિ સુંદર ગીત જે જાવેદ અખ્તરે લખ્યુ છે, સોનુ નિગમના સુરીલા સ્વરમાં ગવાયુ છે. જે આપણા હ્રદયને સ્પર્ષી જાય છે. ગીતના શબ્દોમાં સુખી જીવનનો સંદેશ છુપાયેલો છે. हर … Continue reading

Posted in હેમા બેન પટેલ | Tagged , , , , , , , | 7 Comments

મનની મોસમ – લલિત નિબંધ (15)સતચિત્તઆનંદ

મનની મોસમ – સતચિત્તઆનંદ એવું સાંભળ્યુ છે અનેક ભ્રહ્માંડ છે, તેમાં એક ભ્રહ્માંડની અંદર જે ગેલેક્ક્ષીમાં સ્થિત પૃથ્વીને સુંદર માનવામાં આવે છે.અતિશય સુંદર વસુંધરા પર ઈશ્વરે આપણને બુધ્ધિશાળી પ્રાણી મનુષ્ય બનાવીને જન્મ દીધો. જીવવા માટે કેટલી બધી સુવિધા ! વહેતા ઝરણા,નદી,પર્વત,અમુદ્ર.વૃક્ષ,મહેકતાં … Continue reading

Posted in મનની મૌસમ, હેમા બેન પટેલ | Tagged , , , , , , , , , , , | Leave a comment

વિનુમરચંટ વાર્તા સ્પર્ધા -(16) કુળવધુ.

                              હીરાબાએ બુમ મારી – “ અવની બેટા મારા ચસ્મા ટેબલ પર પડ્યાં છે લાવી આપને, માલી ફુલ આપી ગયો છે આપણે ઠાકોરજીની માળા ગુંથી લઈએ.” … Continue reading

Posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા, હેમા બેન પટેલ | Tagged , , , , , , , , , | 2 Comments

સાંસ્કૃતિક સંઘર્ષ (2)-મીઠાં સંભારણા – હેમાબેન પટેલ

એક નવી નવોઢા જેમ પોતાના પરાયા કરીને સાસરે આવીને, પારાકાને બહુજ જલ્દીથી પોતાના કરી લે એમ દરેક ભારતીય કોઈ પણ દેશમાં જાય એકદમ આસાનીથી તે દેશની રહેણી કરણીમાં રંગાઈને ગોઠવાઈ જાય, તે દેશ પોતાનો કરી લે અને પોતે તે દેશના … Continue reading

Posted in ડાયાસ્પોરા, હેમા બેન પટેલ | Tagged , , , , , , , | 3 Comments

હાસ્ય સપ્તરંગી (૨૯) જસ્સી જૈસી કોઈ નહી- હેમાબેન પટેલ

મારા નણંદનો સ્વભાવ એકદમ મળતાવડો હોવાને કારણ તેમને બેનપણાં બહુ જલ્દીથી થઈ જાય અને તેમાં પણ તેમનાથી મોટી ઉંમરની બેનપણીઓ પણ ઘણી છે.એમાં એક તેમની ખાસ બેનપણી જશુબેન, તે ઉંમરમાં ૮૨ વર્ષના છે. આટલી ઉંમરે રૂપાળા એટલા બધા ઐશ્વર્યા રાયને … Continue reading

Posted in હેમા બેન પટેલ | Tagged , , , , , , , , , | Leave a comment