Category Archives: વિજય શાહ

૨૦-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વિજય શાહ

મહેંક મળી ગઈ   ઢળતી સંધ્યા… મંદમંદ વહેતો પવન… ઉનાળાના તાપથી તપેલી ધરતી ઉપર હમણાં જ છાંટેલા પાણીથી ધરતી મ્હેંક મ્હેંક થતી… બંગલાના કમ્પાઉન્ડમાં ખીલેલા ગુલાબને જાઈ અંજુ વિચારતી હતી… કેવા સુંદર દિવસો હતા એ… અમરિષના કમ્પાઉન્ડમાં ખીલતાં પ્રત્યેક ગુલાબ … Continue reading

Posted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વાર્તા, વિજય શાહ | Tagged , , , , , | 2 Comments

૫-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વિજય શાહ

કેસ. હાફ મીલીયન નો…. “શું?” “ હા બેટા ગઈ કાલે ડૉ. સ્વાત્ઝરે મને તપાસીને નિદાન આપ્યુ કે મને ગર્ભાશયનું કેન્સર છે અને એક પેશી બાયોપ્સી તપાસ માટે કાઢી મોકલી છે.”પ્રફુલાબાએ કહ્યું નિર્જરી બોલી “ના હોય મમ્મી!” “ જો બેટા મારે … Continue reading

Posted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વાર્તા, વિજય શાહ | 1 Comment

તરુલતા વાર્તા સ્પર્ધા (5)વૈશ્વિક ગ્રામ્ય-vijay શાહ

જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર. (ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) વૈશ્વિક ગ્રામ્ય મમ્મી અમારી તો ગુગલ જનરેશન,.. અમારા તો ગુગલ ગુરુ, ગુગલને પુછી ને જઈએ. તમારી પેઢી પલાખા ને … Continue reading

Posted in વિજય શાહ | Tagged , , , , , , , , | Leave a comment

દાદા નો ગટુડો -(4)વિજય શાહ

ચાલો આજે જોઈએ દાદા અને ગટુ ની વાતો …ગટુ અને દાદાજીની વાતો તો સાવ નોખી દાદા અમેરિકા આવ્યા એટલે બધું બદલાઈ ગયું…. ગટુ ઘરમાં એકલો હોય ત્યારે  વાંચતો પછી તો  શોખ બની ગયો પણ જ્યારથી દાદા આવ્યા ત્યારથી એના દાદાને પ્રશ્નો … Continue reading

Posted in બાળવાર્તા, વિજય શાહ | Tagged , , , , , , , , , | Leave a comment

મનની મૌસમ – લલિત નિબંધ (2) ઝીલાય સુખ અને દુઃખ

એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ  બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી … Continue reading

Posted in મનની મૌસમ, વિજય શાહ | Tagged , , , , , , , , , , | 2 Comments

આપણા કવિ અને નાટ્યકાર ડો. ચિનુ મોદી

શ્રી દીલિપ દવે દોરેલુ તેમનું ઠઠ્ઠાચિત્ર તેમને સર્વાંગ સ્વરૂપે કહે છે આ ગતિશીલ કવિ અને ગતિશીલ એકાંકીકાર છે.તેઓ સતત લખતા-વિકસતા-વિચારતા-શોધતા અને પામતા કવિ હતા. એમની કવિતા વિધ વિધ રૂપે મહોરી છે. છાંદસ, અછાંદસ,ગીત, ગઝલ,કવિતા,પરંપરાગત આખ્યાન્,ખંડકાવ્ય અને નાટ્ય કાવ્યોમાં તેઓ ખુબ … Continue reading

Posted in ચીમન પટેલ, મનની મૌસમ, વિજય શાહ | Tagged , , , , , , , , , , , | 2 Comments

‘મનની મોસમ’ લલિત નિબંધ (6) બારણે દસ્તક પડશે.

તૈયારી કરી લઈએ…                                                                            … Continue reading

Posted in મનની મૌસમ, વિજય શાહ | Tagged , , , , | 4 Comments

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (14)સમય સારણી

      એક વિસ્મય જ સમજોને મોટાભાઇ પ્રકાશને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું, સામાન્ય રીતે આ કેન્સર તો સ્ત્રીઓને અને તે પણ ૩૫ કે ૪૦ વર્ષની વયે થાય…પ્રકાશભાઇને તો રોગ થવાની શક્યતા જ નહીંવત કારણ કે ખવા પીવામાં સંપૂર્ણ સંતુલીત … Continue reading

Posted in વિજય શાહ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | 3 Comments

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (3)વિજય શાહ

          “ બા ગયા.” વદોદરાથી નાનાભાઇ હેમલનો ફોન ઉપર રડમસ અવાજ હતો. “ હેં?” “હા મોટી બેન! આઈ સી યુ માં રાત્રે બહુ શ્વાસ ચઢ્યો ડૉક્ટરે ઓક્સીજન ચઢાવ્યો અને મોડી રાત્રે તેમની આંખ મળી ગઈ અને … Continue reading

Posted in વિજય શાહ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | 1 Comment

હાસ્ય સપ્તરંગી -(૩૩)નીનાભાભીનાં ઉપવાસો-વિજય શાહ

આમ તો નીનાભાભી સાથે વાતો ફોન ઉપર જ થાય.કદાચ વીસેક વર્ષ પહેલા તેમની દીકરીનાં જન્મદિનની ઉજવણીમાં ભેગા થયેલા તે આ વખતે ફોન કરીને મળવા આવ્યા..ત્યારે સ્વભાવગત જ મારા મોંમાંથી નીકળી ગયુ “ભાભી! તમે તો છો તેવાજ છો ને!” “ લ્યો … Continue reading

Posted in વિજય શાહ | Tagged , , , , , , , , , , , | 2 Comments