Category Archives: વસુબેન શેઠ

૨૨-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-વસુબેન શેઠ

નિર્ણય વસુ પાંચ વાગ્યાની બસ પકડવા ઝડપથી ચાલવા માંડ્યું .ત્યાં તો દૂરથી બસ દેખાણી બસ સ્ટોપ સુધી પોહ્ચવા એણે દોડ મૂકી .. બસમાં બેસતા હાશ કરી ઊંડો સ્વાસ લીધો..બારી પાસેની જગ્યા મળતા ત્યાં બેઠી, બારી માંથી આવતો પવન આજે જાણે … Continue reading

Posted in તરુલતા મહેતા વાર્તા સ્પર્ધા, વસુબેન શેઠ, વાર્તા | Tagged , , , , | 3 Comments

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા -૨૭-વસુબેન શેઠ

મોટી બેન-વસુબેન શેઠ છાયાને આજે મોટી બેનની ખુબજ યાદ આવતી હતી. નાનપણથી બન્ને બેનો ખુબજ હળીમળી ને રહેતી, તેથી આત્મિયતા ખુબજ હતી. માયાબેનની માયામાં છાયા ઘણી વખત વિચારે ચડી જતી,અને એનામાં ખોવાઈ જતી આજે ખબર નહીં કેમ પણ બેનને મળવાની … Continue reading

Posted in અષાઢની મેઘલી રાત, વસુબેન શેઠ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Leave a comment

તરુલતા વાર્તા સ્પર્ધા-(23)જી મોર્ડન થયા -વસુબેન શેઠ

આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.   જી મોર્ડન થયા …           જી આજે ઉદાસ હતા.પ્રેમ થી નાની ને બધા જી કહેતા.આજે જી ના ચાહિતા મહેમાન હતા પણ જી ઓરડામાં એકલા બેઠા હતા.થોડા અકળાયા હતા.હું એમનો હાથ … Continue reading

Posted in વસુબેન શેઠ | Tagged , , , , , , , , , , | 3 Comments

બાળવાર્તા -(૮)મુખડું -વસુબેન શેઠ

જ્ઞાન સાથે ગમ્મ્ત આપે એવી દાદીમાની વાર્તાઓ હજુ પણ જીવિત છે.મારા બન્ને પૌત્રો શનિવારે એમના મિત્રો સાથે મારી પાસે અચૂક વાર્તા સાંભળે।મુખડું એમની મનપસન્દ વાર્તા , એક ગામમા પતિ પત્ની રહેતા હતા ,નદીને કિનારે નાળિયેરના ઝાડ નીચા નાનું ઘર હતું,સાધારણ … Continue reading

Posted in બાળવાર્તા, વસુબેન શેઠ | Tagged , , , , , , , | 1 Comment

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(12) વસુબેન શેઠ ,

દુવિધા  કરસનકાકા નાનપણ થીજ અમારું દયાન રાખતા,કદાચ એમની હાજરીમાંજ અમારો જન્મ થયો હશે , ખુબજ સંભાળ રાખીને અમને ઉછેરીને મોટા કર્યા,અમારા જન્મ પહેલાતો ઘણાને ઉછેરીને મોટા કર્યા  હશે,કરસનકાકા ખુબજ દયાળુ ,પ્રેમાળ અને સરળ સ્વભાવના હતા,આખો દિવસ ધીમે ધીમે કામ કર્યા  … Continue reading

Posted in વસુબેન શેઠ | Tagged , , , , , , , , , | 4 Comments

માઈફ્રોફીક્ષન વાર્તા-(61)-નાનીમા-વસુબેન શેઠ. – 

નાનીમા આજે આવવાના હતા,ઘર બરોબર સાફ થઈ ગયું, નાનામાં આવે એટલે બધાના મુખ પર આનદ છવાઈ જાય ,માં આ વખતે લાંબો સમય રહેવાના હતા,નાનીમાને પાન અને ચાની ટેવ,રોજ પાન વાટીને આપવાનું,સાંજ પડે એટલે એમની હાક પડે,ચાલો છોરાઓ મંડો પલાખા ગોખવા, નાનીમા … Continue reading

Posted in માઇક્રોફિક્શન વાર્તા, વસુબેન શેઠ | Tagged , , , , , , , , , | 4 Comments

કેસુડાં નો રંગ. -વસુબેન શેઠ –

               પાણીમાંતો પલાળ્યો કેસુડો ,              રંગતો બન્યો એનો કેસરિયો પીળો,              રંગ જોઇને બાવડી ભાન ભૂલી,              પિચકારી … Continue reading

Posted in વસુબેન શેઠ, Uncategorized | Tagged , , | Leave a comment

ઉપાડી કલમ બેઠકમાં-વસુબેન શેઠ

    મારા જીવન માં ઘણી સુખ સુવિધા હતી છતાં પણ ક્યાંક એક ખૂણામાં ખાલી પણું લાગતું હતું, મારી ગાડી નું એક પૈડું છુટું પડી ગયું હતું,ધીમે।ધીમે,એકલતા વધતી જતી હતી, જીવવાની જીજ્ઞાશા જાણે મરી પરવારી હતી  એનું  મુખ્ય કારણ મારા … Continue reading

Posted in વસુબેન શેઠ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , | 1 Comment

ચાંદીના ચમકીલા વાળ -વસુબેન શેઠ,

રોહિણી માંથી રુહી થઈ ગયેલી સરિતા ની દીકરીના બાથરૂમમાં શેમ્પુ, કન્ડીશનર,વગેરે જાત જાત ના વાળ માટેના સાધનોના ઢગલા હતા, વાળ સીધા કરવાનું મશીન,ચકલીના માળાની જેમ વાળ ગુથવાનું તો, હિમાલયના બાવા જેવા વાળ બનાવવા,જેટલી ટી,વી પર જાહેરાત આવતી હશે તેટલા સાધનો … Continue reading

Posted in વસુબેન શેઠ, સહિયારુંસર્જન | Tagged , , , | Leave a comment

વાર્તા રે વાર્તા -3-વસુબેન શેઠ

હિમ્મતે મર્દા તો મદદે ખુદા  ઉદય હવે અમેરિકાનો સીટીઝન થયા પછી નિશ્ચિત થઈ ગયો. એમતો ખૂબ સારું ભણેલો અને એક  સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો.પગાર પણ સારો હતો। પણ નોકરી કરતા પોતાની એક કમ્પની હોય એવું … Continue reading

Posted in વસુબેન શેઠ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , | 2 Comments