Category Archives: પ્રજ્ઞા દાદભાવાળા

અમે હવા ફેર કરી આવ્યા.

સિક્કિમ મારી દ્રષ્ટિએ સામાન્ય રીતે ગુજરાતીમાં કોઈ ફરવાના સ્થળે જાય ત્યારે એમ કહેવાય કે અમે હવા ફેર કરવા જઈએ છીએ ​ દર વર્ષે અમે ભારત આવીએ ત્યારે જરૂરથી ભારતના અમે ન જોયેલા સ્થળો જોવા જઈએ હા હવા ફેર કરવા જઈએ આ … Continue reading

Posted in ગમતા નો કરીએ ગુલાલ, પ્રજ્ઞા દાદભાવાળા, માહિતી લેખ, Uncategorized | 4 Comments

હુગલી નદી કિનારે વસેલું શહેર કલકત્તા -પ્રજ્ઞા દાદભાવાળા

કલકત્તા એટલે ચાસણીમાં ડૂબેલા રસગુલ્લા અને રસમાં ડૂબેલા બંગાળી। ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની … Continue reading

Posted in અહેવાલ, પ્રજ્ઞા દાદભાવાળા | 5 Comments

મને એક વિચાર આવ્યો ….તમે પણ વિચાર દર્શાવો…

મને એક વિચાર આવ્યો  લેખક એટલે કોણ ? જે લખ લખ કરે તે ? અને લખે તો શું કામ લખે ? અને એ લખે તો લોકો શું કામ વાંચે ?…ભાઈ તારે લખવું છે તો લખ પણ હું શું કામ વાંચું … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , | 8 Comments

વિષય પરિચય-‘કહેવત-ગંગા’

મિત્રો  કલ્પનાબેન દર ગુરુવારે એક નવા વિષય સાથે આવે છે.  વિષય નું નામ છે “………..’કહેવત-ગંગા’    ‘બેઠક’ ની શરૂઆત જ પાઠશાળા ની જેમ થઇ વાંચવું અને વાંચતા વાંચતા શીખી વિચારવું અને શબ્દ દેહ આપી સર્જન કરવું કલ્પનાબેન સાહિત્યના એક એવાજ જ વિષય સાથે … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , | 2 Comments

4-જીવન મને ગમે છે -પ્રજ્ઞા દાદભાવાળા

વાત જીવવાની છે આ જીવવું એટલે શું? જન્મ અને મૃત્યુની વચ્ચેનો શું માત્ર શબ્દ છે જીવન , જીવન ગમે છે એટલે જીવનને પૂર્ણ રીતે જીવવાની વાત છે.   જીવનનને જીવતા આવડવાની આ વાત છે. હું જીવું છું માટે મને જીવન ગમે … Continue reading

Posted in ચિન્તન લેખ, જીવન મને ગમે છે., નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , , | 5 Comments

‘શબ્દના સથવારે’-આભાર દર્શન-કલ્પના રઘુ

મારાં વ્હાલાં વાચક મિત્રો, જોતજોતામાં વરસ વીતી ગયું. ‘શબ્દના સથવારે’ વિષયનો ૫૧મો લેખ લખ્યા પછી હાલ પૂરતો હું વિરામ લઉં છું. પરંતુ હા, મારી કલમનાં શબ્દો, સાહિત્ય જગતમાં અવિરત વહેતાં રહેશે. મારી આ યાત્રાનાં આપ સૌ સાથી છો. ‘શબ્દનાં સથવારે’માં … Continue reading

Posted in કલ્પનારઘુ, પ્રજ્ઞા દાદભાવાળા, શબ્દના સથવારે | Tagged , , , , | 8 Comments

અંતરથી આભાર “બેઠક પરિવારનો” !-ગીતાબેન ભટ્ટ

ધનતેરસથી શરૂ થયેલ લેખમાળાને અહીં વિરામ આપીએ છીએ ત્યારે અંતરથી આભાર બેઠક પરિવારનો ! અહીં અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્યજગતમાં વાંચન- લેખનની ભૂખ જગાડવી અને પછી એ જ્ઞાનપીપાસાને સારાં ગુણવત્તાનાં વાંચનલેખન દ્વારા સંતૃપ્ત કરવી ,એ સહેજે સરળ કાર્ય નથી : પણ … Continue reading

Posted in આવું કેમ ?, ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, પ્રજ્ઞા દાદભાવાળા | 6 Comments

ગાંધી જ્યંતી દિને 

    ગાંધી મારામાં જીવે છે મને ગાંધી ગમે છે   ગાંધી નું મૌન મને બોલે છે. ગાંધીએ સત્ય અને મૌનની એક અજબની પરિભાષા આપી છે.મૌન એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ગાંધીજીના સત્ય અને આહિંસાના વિચારો આજના આધુનિક યુગમાં પણ એટલા જ જીવંત અને સાશ્વત છે.સત્ય બોલવું … Continue reading

Posted in ચિન્તન લેખ, પ્રજ્ઞા દાદભાવાળા, Uncategorized | 2 Comments

મૌન પણ બોલે છે ..

 મને આ વાત બાળપણમાં સમજાઈ હતી. ત્યારે  હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતું, જેને ‘એડવેન્ચર’ કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે ‘મેટેની’ શોમાં પિક્ચર  જોવા ગઈ. મારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત … Continue reading

Posted in ચિન્તન લેખ, નિબંધ, પ્રજ્ઞા દાદભાવાળા | Tagged , , , , | 7 Comments

સંવત્સરીની ક્ષમાપના

  ક્ષમા તપ છે. ક્ષમા  ધૈર્ય છે. ક્ષમા બહ્મ છે. ક્ષમા સત્ય છે. ક્ષમા શાંતિ છે. ક્ષમા પવિત્રતા છે. ક્ષમા  સહિષ્ણુતા છે. ક્ષમા સહજ શક્તિ છે. એક આંતરિક ઊર્જા  છે. ક્ષમા અસ્ખલિત ઝરણું છે. કર્મમળની વિશુદ્ધ ક્રિયા છે. આંતરિક દશાનું અવલોકન છે. શાંત સ્વીકારની ભાવના છે. ક્ષમા સમ્યક સ્થિરતા છે. ક્ષમા માગવાથી અને આપવાથી … Continue reading

Posted in ચિન્તન લેખ, પ્રજ્ઞા દાદભાવાળા, સંવત્સરીની ક્ષમાપના | 3 Comments