Category Archives: ડૉ. મહેશભાઈ રાવલ

મનની મોસમમાં ખુમારીનો માનવી ડો.મહેશ રાવલ

 “ગમતાંને  ગમતું   દીધું  છે! બીજે  ક્યાં  નમતું દીધું  છે!….ડૉ,મહેશ રાવલ  મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે અને બધાની માણવાની રીત પણ નોખી જ હોય છે એટલે જ મન  માનવીને હર્યોભર્યો રાખે છે. વિરાનાને મઘમઘતો બનાવી શકે છે,કોઈ માનમાં, તો કોઈ … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ, પ્રજ્ઞા દાદભાવાળા, વ્યક્તિ પરિચય | Tagged , , , , | 9 Comments

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ-પી.કે.દાવડા

ડો. મહેશ રાવલની એક તાજી ગઝલ ડો. મહેશ રાવલ આપણા સમયના એક સશક્ત ગઝલ સર્જક છે. એમની રચનાઓ માત્ર રદ્દીફ-કાફીયાનો શંભુમેળો નથી, એમાં વિચાર છે. એ વિચારને રજૂ કરવાની કલા છે. એમની ગઝલોમાં માનવીય સંવેદનાઓ છે, તો જરૂર હોય ત્યાં … Continue reading

Posted in કાવ્યનો આસ્વાદ, ડૉ. મહેશભાઈ રાવલ, પી. કે. દાવડા | Tagged , , , , , , , , | 2 Comments

ડો. મહેશ રાવલ–પી. કે. દાવડા

ડો. મહેશ રાવલ કેલિફોર્નિયાના Bay Area માં રહેતા ડો. મહેશ રાવલ મારા મિત્ર છે. એમણે ગઝલલેખનનીદીક્ષા ઘાયલ સાહેબ પાસેથી લીધેલી, અને એટલે જ એમની ભાષામાં તળપદી ગુજરાતીશબ્દોનો ઉપયોગ વધાર જોવામાં આવે છે. એમની ગઝલોમાં ખુમારી અને આત્મવિશ્વાસછલોછલ ભરેલો દેખાય છે. … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ, પી. કે. દાવડા | Tagged , , , , , , , , | 1 Comment

“બેઠક” પરિવારનાં સક્રીય સભ્ય હોવાનું હું ગૌરવ અનુભવું છું.-

ડૉ. મહેશભાઈ રાવલ           દરજ્જાની કદર થાય ત્યારે એક અલગ પ્રકારની સંતુષ્ટીનો અનુભવ થાય…એ સ્વાભાવિક છે. ત્રણ-ત્રણ દાયકા, ગઝલ તત્વને જાણવા શીખવા અને સમજવા પાછળ ખપાવ્યા પછી જે કંઇ ઉપલબ્ધ થયું એ ગઝલ લેખન માટે ઉત્સુક કલમને … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , , | 5 Comments

ખરેખર–પી. કે. દાવડા

ખરેખર અમૃત ‘ઘાયલ’ ના આશીર્વાદ લઈ ડો. મહેશ રાવલે શરૂ કરેલી ગઝલ યાત્રાઅવિરતપણે ચાલી રહી છે. ‘તુષાર’ અને ‘અભિવ્યક્તિ’ પછીનું ‘ખરેખર’ મહેશભાઈનુંત્રીજું ગઝલ સંગ્રહ છે. થોડા દિવસ પહેલા એક મુલાકાતમાં મહેશભાઈએ ‘ખરેખર’પુસ્તક મને ભેટમાં આપ્યું, જે વાંચીને આજે પુરૂં કર્યું. … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ, પી. કે. દાવડા | Tagged , , , , , , , | Leave a comment

અહેવાલ -સપનાભરી શામે-ગઝલ- પ્રજ્ઞા દાદભાવાળા

ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે મળેલી“સપનાભરી શામ-એ-ગઝલ’ “બેઠક” શાનદાર,જાનદાર રહી.  શાયરઃ શ્રી મહેશભાઈ રાવલ,સંચાલન અને રજુઆતઃ જયશ્રી મરચંટ,શાયરાઃ શ્રીમતિ સપના વિજાપુરા 18મી સપ્ટેમ્બર શુક્રવારની સાંજે સાત વાગે મિલ્પીટાસ ઇન્ડિયા કોમ્યુનીટી ખાતે“સપનાભરી શામ-એ-ગઝલ’ “બેઠક” મળી. કેલીફોર્નીયામાં મળતી ગુજરાતી “બેઠક”નું વાંચન અને લેખન-કાર્ય યોગ્ય … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ, સપનાભરી શામ-એ-ગઝલ, સહિયારુંસર્જન | Tagged , , , , , | 3 Comments

“વાચકની કલમે” (10) મહેશભાઈ રાવલ

શ્રી ચિનુ મોદી ગુજરાતી ગઝલ-કવિતાનું એક સશક્ત નામ. આપણા માટે સમજદારી નથી મારી વાતો સાચી છે, સારી નથી. વાવના એકાંત વચ્ચે કાંકરી, પાણી જેવી સાવ નોધારી નથી. એક બે કિસ્સાથી હું બદનામ છું મારી આખી રાત ગોઝારી નથી. સૂર્ય છો … Continue reading

Posted in ચીનુભાઈ મોદી, ડૉ. મહેશભાઈ રાવલ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment

ઘર એટલે ઘર…(20)ડૉ.મહેશ રાવલ

  ગઝલઘરનાં બારણે……. જ્યાં આડકતરો પણ અહમ  ઉંબરે  પણ પોષાય નહીં।.ઘર એટલે સૌમ્ય, સાલસ, સાહજિકતા,ભીતરી સૌંદર્ય, રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં‘ને સાદગી થી શણગારેલું ઘર  એટલે ઘર ……આખરે ઘર તો ઘર જ હોય છે અ પછી એ ગઝલનું કેમ  ન હોય…. તો, બારણાં ખુલ્લા જ … Continue reading

Posted in ઘર એટલે ઘર, ડૉ. મહેશભાઈ રાવલ | Tagged , , , , , , , , | 5 Comments

“ગમતાંને ગમતું દીધું છે!-

મિત્રો આપણી આ વખતની બેઠક ખુબ સુંદર રહી ,આનંદ એ વાતનો દરેકને પોતાની મન ગમતી વસ્તુ મળી છે. સૌ કોઈ કૈક લઈને ગયા. મહેશભાઈના ગઝલ સંગ્રહ  “ખરેખર” નું વિમોચન જયશ્રી બેન મર્ચન્ટ ને હસ્તક થયું એ બેઠક અને મહેશભાઈ માટે ગૌરવ ની વાત … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ | Tagged , , , , , , , , | 3 Comments

વેલનટાઈન ડે ના દિવસે ખુબ અભિનંદન

મિત્રો આપણી  “બેઠક”ને પ્રોત્સાહિત કરનાર ડૉ.મહેશ રાવલ   બે એરિયામાં કાયમ માટે  આવી ગયા છે આપ સહુ એમની ગઝલથી પરિચિત છો  હું એમના વિષે વધુ કહું એના કરતા એમની કલમની તાકાત એમના શબ્દોમાં આજના વેલનટાઈન ડે ​ નિમિત્તે રજુ કરું છું  જે માણજો ​ … Continue reading

Posted in ડૉ. મહેશભાઈ રાવલ, પ્રેમ એટલે પ્રેમ | Tagged , , | 4 Comments