Category Archives: ડૉ. ઇન્દુબહેન શાહ

તરુલતા વાર્તા સ્પર્ધા (11) હલ્લો 911….ડો.ઇન્દુબેન શાહ.

હલ્લો 911…  ઉપમાએ ચા નાસ્તો બનાવી, ટેબલ પર મુક્યા, પપ્પાને ટેવ ઉઠીને તુરત જોગિંગ સુટ પહેરી ચાલવા જાય, ૩૦થી ૪૦ મિનિટ્નો વોક લે ઘેર આવે એટલે ચા નાસ્તો ટેબલ પર રેડી જોઇએ,  નિવૃત થયા ત્યારથી આ તેમનો નિયમ, બન્ને બહેનો … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ | Tagged , , , , , , , , | Leave a comment

મનની મોસમ – લલિત નિબંધ (14) “ મનની મોસમ કેમ કળાય?”

  મનની મોસમ શબ્દની સાથે મનની ભીતર કેટલાય ચિત્રો ઉપસ્થિત થઈ જાય, પ્રકૃતિ હોય, પ્રાણી હોય, ,પક્ષી હોય જીવ જંતુ હોય આમ આખું બ્રહ્માંડ નાનકડા મનમાં સમાય જાય. આપણા દેશમાં પ્રકૃતિની મોસમ ૧૨ મહિનામાં ૬ આવે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ,વર્ષા, પાનખર. … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ, મનની મૌસમ | Tagged , , , , , , , , , , | 2 Comments

વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (13)અબુધ બાળકીની પ્રેરણા

શિયાળાની ધુંધળી સવારનો પ્રકાશ ગોરંભાએલ વાદળૉ ની વચ્ચેથી ધીરે ધીરે સુંવાળા સોનેરી કિરણૉ બેડરૂમની બારીના વેન્ટીલેશન  વિંધી આંખના પોપચા પંપાળી રહ્યો છે, ઉષાએ આળસ મરડી, અરે આજે મેં એલાર્મનું સુઝ બટન ત્રણ વખત દબાવી દીધું સાડા સાત થવા આવ્યા! ઊભી … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | Leave a comment

દિવાળી-ઇન્દુબેન શાહ

  દિવાળી આવી, બનીને ઝગમગ દીવડા અંધકાર મનના ધકેલી ઉજાળું જીવન સહુના રોશની ફેલાવું ઘર ઘરમાં પ્રગટાવી દીવા સહુના દિલમાં ટમટમતા તારાઓ સૌ સાથ વેરાયા પૃથવીપર આજ ઉજાળવા પગદંડી ને પાથ બારાત ઉતરી માણવા મહેફીલ ફટાકડાની સાથે ફોડી દર્દના ફોલ્લા … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ, દિવાળી | Tagged , , , , , , , , | Leave a comment

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા (19)ઇન્દુબેન શાહ

“ભગવાન ભરોસે”    વૈશાખ મહિનાની ધોમ ઘખતી ભૂમિ પર છ પગલા ધમ ધમ ધરતી ધૃજાવતા ઉતાવળે ચાલી રહ્યા છે, જવું? શા માટે જવું છે? શું કરીશું? કંઇજ ખબર નથી, કોઇનો સાથ નથી, બસ, ઉપર આભ નીચે ધરતી. આકાશમાં ભમતી ભૂરી વાદળીઓની … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ | Tagged , , , , , , , , , , | Leave a comment

આ મહિનાનો વિષય -કવિતા(19)ઇન્દુબેન શાહ

   “અંશ રૂપ” ચહેરો દિશે હસતો રૂડો રૂપાળો ભીતરે દુ:ખ દર્દ વિલાપ કરતો નિત નવા નીતિ નિયમ નિશ્ચય કરું ન થાય અમલ નિયતિનો સ્વીકાર કરું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે યાદ કરું મનને મનાવું ઠાલા પ્રયતને હું … Continue reading

Posted in કવિતા-૧, ડૉ. ઇન્દુબહેન શાહ | Tagged , , , , , , , , | Leave a comment

માયક્રોફિક્સન વાર્તા(70)બે સફરજનડૉ. ઇન્દુબહેન શાહ-

સીમા અને નીમા બન્ને સહેલી, અલક મલકની વાતો કરતા પાર્કમાં બાકડા પર બેઠા હતા,સામેના બાકડા પર એક બાળકી અને તેની મા આવીને બેઠા, મા દીકરી થાકેલા જણાતા હતા દીકરીએ કરાટેના પીળા બેલ્ટ સાથેના કપડા પહેરેલ હતા, મા ના બન્ને હાથમાં … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ, માઇક્રોફિક્શન વાર્તા, Uncategorized | Tagged , , , , | 4 Comments

“દિવાળી દિને”-ડૉ. ઇન્દુબહેન શાહ

પ્રગ્નાબહેન, બેઠકને ખૂબ ખૂબ શુભેચ્છા, સૌ મિત્રોને, મહેમાનોને ,દિવાળીની શુભ કામનાઓ, સાથે મારું એક કાવ્ય “દિવાળી દિને”મોકલાવું છું, દિવાળી દિને દરિદ્ર દુઃખી નેત્રોમાં દીપ જોઇ શકુ, ફૂલઝડીના ઝબકારામાં તેના ચહેરા ચમકતા જોઇ શકુ, આશીષ વરસાવ આજ પ્રભુ જ્ઞાન દીપ જલતો … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ, દિવાળી | Tagged , , | 1 Comment

ફિલ્મ ઉપર સમીક્ષા-(6)-ડો ઇન્દુબેન શાહ

The Joy of Giving-ફીલ્મ- https://youtu.be/O8EnJU2lFGE અનુરાગ કશ્યપની આ ટચુકડી ફિલ્મમાં  થોડામાં ઘણું કહેવાયું છે.નાનો બાળક ચોર એક જ જગ્યાએ રોજ જઠરાગ્નિને શાંત કરવા ખાવાનાની ચોરી કરે છે, તે શાળામાં ગયો નથી તેને કોઇએ સારું શું, ખરાબ શું વિષે સમજાવ્યું નથી. ફક્ત બધાની … Continue reading

Posted in ડૉ. ઇન્દુબહેન શાહ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , , | Leave a comment

“વાચકની કલમે” (7) ડૉ.ઇન્દુબેન શાહ.

“કારણ” આ ગઝલ લખવાનું કારણ એ જ છે, પાંદડે ભેગું કરેલું તેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે, આંખને ખૂણે હજીયે ભેજ છે. આ ગઝલ લખવાનું કારણ એ જ છે, શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ? આ … Continue reading

Posted in ચીનુભાઈ મોદી, ડૉ. ઇન્દુબહેન શાહ, સહિયારુંસર્જન | Tagged , , , , , , , , , | Leave a comment