Category Archives: ગીતાબેન ભટ્ટ

વાત્સલ્યની વેલી ૮) કલરવ કિલ્લોલ !

કલરવ કિલ્લોલ ! “ તમારા આનન્દથી તમે દુનિયા બદલજો , પણ રખે ને દુનિયાને લીધે તમારા આનન્દમાં કંઈઓટ આવે!” કોઈ શાણા માણસે કહ્યું છે! Change the world with your happiness ; but don’t let world change your happiness! પણ જિંદગી … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 10 Comments

વાત્સલ્યની વેલી :૭) પહાડ જેવડી ભૂલ કે સમજણ ?

વાત્સલ્યની વેલી :૭) પહાડ જેવડી ભૂલ કે સમજણ ? આપણે જયારે ભૂલ કરીએ છીએ ત્યારે શું આપણને ખબર હોય છે કે આપણે ભૂલ કરીએ છીએ? એક્સપ્રેસ વે ઉપર ધમધોકાર ગાડી દોડતી હોય અને ધ્યાન બહાર રહી જાય કે આપણી એક્ઝીટ … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 4 Comments

વાત્સાયની વેલી ૬) બાળકો મારાં શિક્ષક!

બાળકો મારાં શિક્ષક! મહાસાગરમાં અનેક રત્નો પડ્યાં છે ; પણ એ મેળવવા એમાં ડૂબકી મારવી પડે! બાળકો સાથે કામ કરવું એટલે વિશાળ બાળમાનસના મહા સાગરમાં ડૂબકી મારવા જેવું કહેવાય ! એમાં જો તમે ધ્યાનથી ઉંડા ઉતરો તો મહામૂલાં રત્નો લાધે … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 6 Comments

વાત્સલ્યની વેલી ૫) પ્રયત્ન અને પરિણામ

પ્રયત્ન અને પરિણામ આપણે પ્રયત્ન કરીએ એટલે પરિણામ તો મળે જ ! પાસ ના થઈએ તો યે ભલે , પણ અનુભવ તો મળે જ! અમે આપણાં ભારત દેશમાં હતાં ત્યારે કાંઈક કરવા , કંઈક બનવા , જીવનમાં કંઈક કરીછુટવા પ્રયત્નો … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 6 Comments

વાત્સલ્યની વેલી ૪) બેબીસિટીંગ !

બેબીસિટીંગ ! કોઈ નાનકડા બે – ચાર વર્ષના બાળકનું થોડી વાર અવલોકન કરીશું તો લાગશે કે એને બધું જ પોતાની જાતે જ કરવું હોય છે; પણ મા એની નજીકમાં ક્યાંક બહુ દૂર નહીં ને એટલીયે નજીક નહીં એમ ઉભેલી હોવી … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 5 Comments

વાત્સલ્યની વેલી :૩) મારે પાણી પીવું છે!

મારે પાણી પીવું છે! દરેક મા- બાપ પોતાનાં બાળકોને દિલથીયે અધિક ચાહતાં હોય છે,એટલે તો કોઈએ કહ્યું છે કે જે ક્ષણે આપણે મા- બાપ બનીએ છીએ તે જ ક્ષણથી આપણું હૈયું બહાર નીકળીને સંતાનની પાછળ જોડાઈ જાય છે! પણ પ્રત્યેક … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 7 Comments

વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ?

વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ? અમારાં ડે કેર સેન્ટરની પેરેન્ટ્સ હેન્ડબુકમાં લખ્યું છે: માંદા બાળકને બે વસ્તુની જરૂર હોય છે- હૂંફભર્યો પ્રેમાળ હાથ અને પૌષ્ટિક ખોરાક ! અને પછી સમજાવ્યું છે કે કેવા કેવા સંજોગોમાં બાળકને ઘેર રાખવું … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી | 10 Comments

૧) : વાત્સલ્યની વેલી : ના , મારી જાતે ચાલીશ – ક્રિસની વાત.

વાત્સલ્યની વેલી : સહેજ અંગત વાત – વાચક મિત્રો ; ‘વાત્સલ્યની વેલી’ એક અત્યંત રસપ્રદ અને સાંપ્રદ સમાજને સ્પર્શતા વિષયની કોલમમાં આપનું સ્વાગત છે ! બાળકોને તો સ્વર્ગમાંથી ઉતરી આવેલાં દેવદૂતો કહ્યાં છે! હસતાં રમતાં બાળકો કેવાં વ્હાલાં લાગે ! … Continue reading

Posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ | 8 Comments

અંતરથી આભાર “બેઠક પરિવારનો” !-ગીતાબેન ભટ્ટ

ધનતેરસથી શરૂ થયેલ લેખમાળાને અહીં વિરામ આપીએ છીએ ત્યારે અંતરથી આભાર બેઠક પરિવારનો ! અહીં અમેરિકામાં રહીને ગુજરાતી સાહિત્યજગતમાં વાંચન- લેખનની ભૂખ જગાડવી અને પછી એ જ્ઞાનપીપાસાને સારાં ગુણવત્તાનાં વાંચનલેખન દ્વારા સંતૃપ્ત કરવી ,એ સહેજે સરળ કાર્ય નથી : પણ … Continue reading

Posted in આવું કેમ ?, ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, પ્રજ્ઞા દાદભાવાળા | 6 Comments

૫૧) આવું કેમ? બ્લોગની બલિહારી !

બ્લોગની બલિહારી ! ગાડી ઉપડી ગઈ એટલે આપણે શું ટ્રેન ચુકી ગયાં એમ સમજવાનું? અરે ના રે ના! જ્યાં સુધી ગાડી પ્લેટફોર્મ પરથી પસાર થઇ રહી છે , અને વેગ પકડે એ પહેલાં જો આપણે છેલ્લો ડબ્બો પકડી લઈએ તો … Continue reading

Posted in આવું કેમ ?, ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ | 5 Comments