Category Archives: રશ્મિબેન જાગીરદાર

જિંદગીકે સફરમેં -સપ્ટેમ્બર -(1)ફક્કડ ફૂવા

મિત્રો આ મહિનાનો વાર્તાનો વિષય જિંદગીકે સફરમેં  -સૌપ્રથમ રાષ્મીબેનની વાર્તા અહી રજુ કરું છું..આ સાથે હું જયશ્રીબેન મર્ચન્ટ લિખિત ધારાવાહી પણ રજુ કરીશ જે તમને લખવાની સતત પ્રેરણા આપશે.સારું વાંચન જ લેખનને સુધારશે. ફક્કડ ફૂવા બાળપણથી યાદ કરવા માંડીએ તો, જીવનમાં … Continue reading

Posted in "બેઠક "​, જિંદગીકે સફરમેં, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , , | 1 ટીકા

તરુલતા વાર્તા સ્પર્ધા (2)અતિ સર્વત્ર- રશ્મિ જાગીરદાર

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા  વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર. (ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )     અતિ સર્વત્ર “મમ્મી, જો અમરનાથના યાત્રીઓ પર ગોળીબાર થયો,” “હાય હાય હવે  ! … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , , | 1 ટીકા

બાળવાર્તા -(૬)તોફાન ભૈયા-રશ્મિ જાગીરદાર. 

નાનકડી એષા આ વર્ષે જ શાળામાં દાખલ થઇ હતી. તેના મોમ-ડેડ બંને જોબ કરતાં હતાં. વેનમાં કે રિક્ષામાં આટલી નાની દીકરીને મોકલતાં જીવ ના ચાલ્યો, બીજા મોટાં છોકરાઓ એને હેરાન કરે તો? એટલે એમનો નોકર સોમજી વર્ષોથી કામ કરતો હતો, … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", બાળવાર્તા, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , , | 1 ટીકા

આભાર અહેસાસ કે ભાર? (2) રશ્મિ જાગીરદાર

આભાર અને આપણી સંસ્કૃતિ કેટલાક શબ્દો એવા હોય છે, જેમનો ઉપયોગ આપણે  દીવસ  દરમ્યાન વારંવાર કરતાં હોઈએ છીએ. આભાર પણ તેમાનો જ એક શબ્દ છે. વારંવાર વપરાતા શબ્દો કેટલીક વાર તો પૂરું સમજ્યા વિના વપરાતા હોય છે. આપણા દેશમાં અને … Continue reading

Posted in "બેઠક "​, આભાર અહેસાસ કે ભાર ?, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ

ચાલો લહાણ કરીએ -(૯)દિવ્ય -અલૌકિક પ્રેમ -રશ્મિ જાગીરદાર

દિવ્ય -અલૌકિક પ્રેમ દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ? ને કેમ કરી તમને તે ફાવશે ? જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે… કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી વાયરાની જેમ હતા ઠારતા ! પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે તમે પાદરની … Continue reading

Posted in "બેઠક "​, ચાલો લ્હાણ કરીએ, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , | 10 ટિપ્પણીઓ

‘મનની મોસમ’ લલિત નિબંધ (5)સલામ, એ અદભુત શક્તિને

આજે મહિલા દિવસે લખવા માટે બીજો કોઈ વિષય ક્યાંથી સ્ફુરે? અને ચિત્ર પણ શક્તિશાળી નારીઓનું જ દેખાય, તે આજના દિવસે સ્વાભાવિક છે ખરું કે નહિ? “દ્વંદ્વ” શબ્દ આપણા માટે જાણીતો છે, દ્વંદ્વ સમાસ પણ આપણે શીખ્યા છીએ. એ સમાસમાં એના … Continue reading

Posted in "બેઠક "​, નિબંધ, નિબંધ માળા, રશ્મિબેન જાગીરદાર | Tagged , , , , , | Leave a comment

વિનુ મર્ચન્ટવાર્તા સ્પર્ધા -(૨૨) રણને મોઝાર 

“હાલ્ય ને થોડો પોરો ખાઈએ રેવી” રણ ને મોઝાર રસ્તો કાપતાં કાપતાં કંટાળેલો માવજી રેવી ને કહે છે . રેવી : – ” સામે સુરજ તો જો , ડુંગરા ઓથે ડુબવા બેઠો છે ,ને હવે પોરો ખાશું તો જાશું કેમના … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", રશ્મિબેન જાગીરદાર, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ (૧૨) – છેક આવું?-રશ્મિબેન જાગીરદાર

અમેરિકા જેવા દેશોમાં સામાન્ય રીતે રસ્તે  ચાલતા માણસો ભાગ્યે જ  દેખાય, એવું સાંભળેલું.  એ વાતે થોડું આશ્ચર્ય પણ થતું. આપણા દેશમાં તો રસ્તે ચાલતા વાહનો કરતાં  પગે ચાલતા માણસોની સંખ્યા વધારે હોય તેવી સ્થિતિ જ સામાન્ય ગણાય. હા, આજ કાલ … Continue reading

Posted in "બેઠક "​, ડાયાસ્પોરા, રશ્મિબેન જાગીરદાર | 1 ટીકા

હાસ્ય સપ્તરંગી -(૨૮)ત્રણ ફ્રેમ!-રશ્મિ જાગીરદાર

“ગુડ મોર્નિંગ રજત કેમ બે દિવસ થી દેખાતા નથી બહાર ફરી આવ્યા કે શું ? ” રજત જેવો ઓટલે નીકળ્યો તેવું જ કામેશ ભાઈએ કહ્યું. સળંગ ઓટલા વાળા ઘરમાં રહેતા બે પાડોશી ઓ વાત કરી રહ્યા હતા. રજત કહે :–“ના … Continue reading

Posted in "બેઠક "​, રશ્મિબેન જાગીરદાર, હાસ્ય, હાસ્ય સપ્તરંગી | Tagged , , , , | Leave a comment

બે મેં.તી- હાસ્ય સપ્તરંગી -(7)રશ્મિ જાગીરદાર

માધવીના લગ્ન પહેલાં  જ એના પતિ અમિતની  જોબ ચાલુ હતી, એટલે તેના લગ્નમાં તેના પતિનો પુરો સ્ટાફ અને સાહેબ પણ  આવેલા. તેના  લગ્ન તેમના મુળ વતન ખંભાતમાં રાખેલા. એ વર્ષોમાં ખંભાતના દરેક વતનીએ ઘરમાં આવતા સારા -માઠા  પ્રસંગો ખંભાત આવી … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", રશ્મિબેન જાગીરદાર, હાસ્ય, હાસ્ય સપ્તરંગી | Tagged , , , , , | 1 ટીકા