Category Archives: પ્રવિણા અવિનાશ કડકિયા

તરુલતા વાર્તા સ્પર્ધા-(૧)આધુનિક ઉપકરણો?-પ્રવિણા કડકિયા

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા  વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર. (ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) ” ઓ મારી માવડી, આ સવાર પડી નથીને તું પાછી મંડી પડી. આ તારી ચા … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , , | 1 Comment

બાળવાર્તા -(૧)”ચીબાવલી બટુ”

ચમેલીની સુગંધ જે દિશામાંથી આવે ત્યાં સમજી જવું કશું ઉંધુ ચત્તું થયું હશે. નામ ‘ચમેલી’, પણ બટુ કહે મમ્મીએ કુંડામાં બધા ફુલ ચમેલીના વાવ્યા હતાં. બટુ ચંચળ, ચપલાક, ચકોર, ચમેલી ખૂબ મોહ પમાડે તેવી હતી. જેવી તેની અદા તેવી તેની સદા. … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા, બાળવાર્તા | Tagged , , , | 1 Comment

ચાલો લ્હાણ કરીએ.પ્રવિણાબેન કડકિયા -(૧)લ્હાણી

         લ્હાણી          ****** બચપનથી આ ગાયન ગમતું હતું. આજે પણ એટલું જ પ્યારું છે. ફિલ્મ મુનિમજી અને અદાકાર હતો દેવાનંદ. દેવાનંદ ચાલે ત્યારે જાણે એના શરીરમાં હાડકા ન હોય એવું લાગે અને રડે … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , , , , , , | 1 Comment

‘મનની મોસમ’ લલિત નિબંધ (9) મનની મૌસમ

                            મૌસમ  આવે ને જાય. મૌસમ  ફરી ફરી આવે. મૌસમ માણવા મળે. વર્ષાઋતુ, શિયાળો અને ચોમાસુ ત્રણ ઋતુ વિષે આપણે સહુ જાણીએ છીએ. મનની મોસમ, મોસમ એટલે … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા, મનની મૌસમ | Tagged , , , , , , , , , , | Leave a comment

વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (9)પ્રવિણા કડકિયા

રાખી મને મળી ************* અમેરિકા દર વર્ષે એકવાર આવતી. અચાનક આજે રાખીની યાદ આવી ગઈ. સાંભળ્યું હતું તે પણ અમેરિકામાં છે. હું તો આવું બાળકો સાથે સમય પસાર કરી બે અઠવાડિયામાં પાછી ભારત આવી જાંઉ. મારા નાના દીકરાની દીકરી એવી … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા, પ્રવિનાશ, વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , , , , | 1 Comment

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)(9)-બિન્દાસ-પ્રવિણા કડકિયા

હીમા કાગળ અને પેન્સિલ લઈને બેઠી હતી. આજે સવારથી મન ઉદ્વિગ્ન હતું. કેમે કરી મનને વાળી શકતી નહોતી. યોગનું પાલન કરતી, દરરોજ સવારે પ્રાણાયામ કરી ધ્યાનમાં બેસતી. વિહવળ મન તેની એક પણ વાત માનવાને તૈયાર ન હતું. આજે તેણે નક્કી કર્યું, જો મનનો ઉભરો … Continue reading

Posted in ડાયાસ્પોરા, પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(8)દીકરીએ દિ’ ફેરવ્યો !-પ્રવિણા કડકિયા

‘મમ્મી તને આજે ‘સિનિયર્સ હોમ’માં મૂકવા જવાની છે’. લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી. ૮૨ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને … Continue reading

Posted in ડાયાસ્પોરા, પ્રવિણા અવિનાશ કડકિયા, પ્રવિનાશ | Tagged , , , , , , , , , | Leave a comment

સાંસ્કૃતિક સંઘર્ષ -7-અમે ગુજરાતી, અમેરિકાવાસી -પ્રવિણા કડકિયા

  “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. આ છે ઘાંચીના બળદ જેવી વાત. ગોળ ગોળ ફરે પણ ભાઈ હોય ત્યાં ના ત્યાં. હરીફરીને આપણે આ ચક્કરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો કરીએ ? ‘હું ને મારો વર’. ‘મારા … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , | 2 Comments

હાસ્ય સપ્તરંગી -(6)ખુશનુમા સવાર -પ્રવિણાબેન કડકિયા

સવારના પહોરમાં જો સહુથી કર્કશ અવાજ હોય તો તે પેલાં એલાર્મ ક્લોક નો ! મને ખબર છે, તમે મારી સાથે સંમત થવાના જ ! રોજની આદત પ્રમાણે વહેલી પ્રભાતે ફરવા જવાનું. આ ક્રમ અમેરિકામાં પણ વર્ષોથી ચાલુ હતો. કપડાં બદલીને … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , , | 2 Comments

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી-પ્રવિણાબેન કડકિયા

    ‘કૃષ્ણ કૃપાદૃષ્ટિનું પાન કરી, આજ થઈ હું ઘાયલ હૈયું કોને હું બતાવું વેદના કેમ કરી સમજાવું.” કૃષ્ણ જન્મની સહુને વધાઈ હો. જ્ન્માષ્ટમીનું નામ સાંભળતાં કનૈયો આંખ સામે તરી આવે. જન્માષ્ટમી દર વર્ષે આવે. સાથે ઉમંગ અને આનંદ ભેગા લાવે. કૃષ્ણનું નામ … Continue reading

Posted in પ્રવિણા અવિનાશ કડકિયા | Tagged , , , , , , , | Leave a comment