Category Archives: તરુલતા મહેતા

હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં. ‘મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં … Continue reading

Posted in "બેઠક "​, તરુલતા મહેતા, હજી મને યાદ છે . | Tagged , , , , , | 7 Comments

ઝૂરતું ઘર -તરુલતાબેન મહેતા

  મિત્રો , ઘરના વિવિઘ ચહેરા ,નીતનવીન સ્વરૂપો મને મોહ પમાડે છે.તેથી જ લાંબા સમય સુઘી એક જ ઘરમાં રહેવા છતાં ‘સ્વીટ હોમ ‘ કહીએ છીએ.ઘરમાંથી એક પછી એક સ્વજન કામ ઘન્ઘે કે બીજા નિમિત્તે જાય છે,ઘરની યાદો કદી છૂટતી … Continue reading

Posted in "બેઠક "​, ઘર, તરુલતા મહેતા | 12 Comments

સૌ વિજેતા સર્જકોને અભિનંદન

પ્રિય પ્રજ્ઞાબેન . તરુલતા મહેતા ‘વાર્તા સ્પર્ધાનું પરિણામ  ‘શબ્દોનું સર્જન’ના સૌ સર્જકમિત્રો તથા વાચકમિત્રો આપ સૌ ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર વિષયને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓના પરિણામને જાણવા આતુર હશો .વાર્તાસ્પર્ધાની  બ્લોગ પર જાહેરાત કર્યા પછી મને પણ ઘણી ઉત્સુકતા … Continue reading

Posted in "બેઠક "​, અહેવાલ, તરુલતા મહેતા, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા | Tagged , , , , , | 3 Comments

જીવનની સફરમાં -શું આપને યાદ છે? -તરુલતાબેન મહેતા

શું આપને યાદ છે?    બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના  રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી.ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ :સહાય બાળકી જેવી ઊભી હતી.એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતા મહેતા | Tagged , , , , | 1 Comment

તરુલતા વાર્તા સ્પર્ધા-(24) ટેક્નોલોજી લય કે પ્રલય -રાજેશ શાહ

​થોડાક દિવસો ઉપર જ હું વેકેશન માં મારા દિકરાને ઘેર ગયો હતો…  લગભગ દસ દિવસ ના સમયમાં પૌત્રીઓ સાથે વધુ સમય ગાળી અને ખુબ મઝા કરવાની ઈચ્છા હતી અને તે પુરી થયી.  છેલ્લે છેલ્લે અચાનકજ સ્વામિનારાયણ મંદિર માં વિવેકભાઈ મળી ગયા … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, રાજેશ શાહ | Tagged , , , , | 1 Comment

તરુલતા વાર્તા સ્પર્ધા-(23)જી મોર્ડન થયા -વસુબેન શેઠ

આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.   જી મોર્ડન થયા …           જી આજે ઉદાસ હતા.પ્રેમ થી નાની ને બધા જી કહેતા.આજે જી ના ચાહિતા મહેમાન હતા પણ જી ઓરડામાં એકલા બેઠા હતા.થોડા અકળાયા હતા.હું એમનો હાથ … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, વસુબેન શેઠ | Tagged , , , , , , | 3 Comments

‘ટેક્નોલોજીની દામ્પત્યસંબંધ  પર અસર  ‘  નવલિકા ‘ મારી રાહ જોજે ‘ તરુલતા મહેતા 

આ વાર્તા સ્પર્ધા માટે નથી પણ વિષય અનુરૂપ છે જે આપણને માર્ગદર્શન સાથે પ્રેરણા આપશે ‘મારી રાહ જોજે ‘ આજે સવારથી  વરસાદ એકધારો  ઝિકાતો (ધોધમાર)   હતો, તડાકા -ભડાકા અને પવનનું જોર  હતું .  બિલ્ડીગની સાઈટ પર છત્રી ઓઢી નીતેશ … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતા મહેતા, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા | Tagged , , , , , | Leave a comment

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્થા ના વિષય પર લખેલ વાર્તા – દર્શના વારિયા નાડકર્ણી

આ મહિના ના લખાણ માં સૂચન પ્રમાણે શબ્દોની મર્યાદા ને લઈને મેં વાર્તા ટૂંકાવીને લખેલ અને સમર્પિત કરેલ. આ નીચેની લાંબી વાર્તા છે.  આશા છે કે તમને ગમશે. બીજા લખાણ તમે મારા બ્લોગ www.darshanavnadkarni.wordpress.com ઉપર વાંચી શકશો. ટેક્નોલોજી: સમયસકર  કે લાઇફસેવર – Technology: … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, દર્શના વારિયા નાડકર્ણી | Tagged , , , , | 14 Comments

તમને ફૂલ દીધાનું યાદ- તરુલતાબેન મહેતા

તમને ફૂલ દીધાનું યાદ શહેરની જાણીતી હોસ્પિટલ ‘અંકુર ‘ના ગેટ પર રિક્ષાનો ધરધરાટ થઁભી ગયો. બરોબર  સાંજે સાડા છ વાગે ગેટ પરનો દરવાન દરરોજ તેને સલામ કરી આવકારે છે,તે યુવાની વટાવી ચૂકેલી પણ  સપ્રમાણ દેહ અને આધુનિક ડ્રેસમાં કોઈને  નજર … Continue reading

Posted in "બેઠક "​, તરુલતા મહેતા, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , | Leave a comment

આજ જાને કી જીદ ના કરો-જીગીષા પટેલ

આજ જાને કી જીદ ના કરો રાહુલ ની રાહ જોતી જોતી રોહિણી સોફા પર જ ઊંઘી ગઈ હતી. પાંચ દિવસની બોસ્ટનની સફર કરીને આવેલ રાહુલે પ્લેનમાંજ થોડું ખાઈ લીધું હતું. રોહિણીના મનમોહક સુંદર ચહેરા પર વ્હાલથી ચુંબન કરી રાહુલે તેને … Continue reading

Posted in "બેઠક "​, જીગીષા પટેલ, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા | Tagged , , , , , , | 4 Comments