Category Archives: ટુકી વાર્તા

તરુલતા વાર્તા સ્પર્ધા (10) ટેક્નોલોજી: સમયસકર કે લાઇફસેવર

ટેક્નોલોજી: સમયસકર  કે લાઇફસેવર – Technology: SamaySucker or LifeSaver સોનાલીના પતિ સોહમે તેના કામમાં  નામના મેળવેલ. તે કામમાં ખુબ વ્યસ્ત રહેતો. સોહમને ગુગલમાં સારી નોકરી હતી અને ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત કરેલા. તે કહેતો કે હજી બે પ્રોમોશન હાસિલ થાય અને … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", ટુકી વાર્તા, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, દર્શના વારિયા નાટકરણી | 2 Comments

સુખ એક મૃગજળ -રોહિત કાપડિયા –

પ્રજ્ઞાબેન કુશળ હશો. આજે બુદ્ધપૂર્ણિમા છે, તેનાં સંદર્ભમાં મારી એક પ્રકાશિત વાર્તા મોકલું છું.                                                     … Continue reading

Posted in "બેઠક "​, ટુકી વાર્તા, રોહીત કાપડિયા | Tagged , , , | 3 Comments

હાસ્ય સપ્તરંગી -(૩૩)નીનાભાભીનાં ઉપવાસો-વિજય શાહ

આમ તો નીનાભાભી સાથે વાતો ફોન ઉપર જ થાય.કદાચ વીસેક વર્ષ પહેલા તેમની દીકરીનાં જન્મદિનની ઉજવણીમાં ભેગા થયેલા તે આ વખતે ફોન કરીને મળવા આવ્યા..ત્યારે સ્વભાવગત જ મારા મોંમાંથી નીકળી ગયુ “ભાભી! તમે તો છો તેવાજ છો ને!” “ લ્યો … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", ટુકી વાર્તા, વિજય શાહ, હાસ્ય, હાસ્ય સપ્તરંગી | Tagged , , , , , , | 2 Comments

તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(14) ભૂમિ માછી

કુસુમ ના કંટક ઝુંપડીની બહાર એક તુટેલા ખાટલા પર રાજાશાહી ઠાઠથી લંબાવીને પડેલા મંગાએ તોછડાઇ થી એની મોટી છોકરી કુસુમ ને ખાવાનું આપી જવા બુમ પાડી…બે-ત્રણ વખત બુમ પાડી જોઇ પણ અંદરથી કોઇ જવાબ ન આવ્યો..મંગા એ દેશી દારૂ ની ખાલી બોટલ … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", ટુકી વાર્તા, તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા, ભૂમિ માછી | Tagged , , , , | Leave a comment

વતનની ચીઠ્ઠી…….વિશ્વદીપ બારડ

વતનની ચીઠ્ઠી…….વિશ્વદીપ બારડ ‘Hay, Rick, you have to pay me 20 dollars tomorrow for this week ride…’Ok I will.'( ‘હેય, રીક,તારે મને  આ અઠવાડિયાના કારમાં લઈ જવા-આવવાના ૨૦ ડૉલર્સ આપવાના બાકી છે..ઓકે,આપી દઈશ..’)  રમેશ ડેની સાથે જોબ જવા રાઈડ લેતો … Continue reading

Posted in ટુકી વાર્તા, વિશ્વદીપ બારડ- | Tagged , , , , | 6 Comments