Category Archives: કલ્પના બેન રઘુ શાહ

૭ – શબ્દના સથવારે – પાણી – કલ્પના રઘુ

પાણી બે અક્ષરના ‘પાણી’ શબ્દ પર ગ્રંથ રચાઇ શકે. પાણી, ધરતીના પેટાળનું હોય, ધરતીના પટ ઉપરનું હોય કે આકાશેથી વરસેલુ હોય, પાણી પારદર્શક, સ્વાદરહિત, ગંધરહિત અને રંગવિહીન હોય છે. જે રંગ નાંખો, તેમાં ભળી જાય. ‘શોર’ ફીલ્મનું ગીત, ‘પાની રે … Continue reading

Posted in કલ્પના બેન રઘુ શાહ, કલ્પના બેન રઘુ શાહ, Uncategorized | 6 Comments

૪ – શબ્દના સથવારે – સબરસ – કલ્પના રઘુ

સબરસ કૅલીફોર્નીયાની મીલપીટાસની હવેલીમાં નવા વર્ષના સપરમા દહાડે શ્રીજીની મંગળા આરતી કરી. ત્યાં બનાવેલી એક હાટડીમાંથી હવેલીનાં દાનવીર દંપતિના હાથે ભક્તોને મગ અને મીઠું ખરીદતા જોયા. મેં પણ શુકન ગણાતા સબરસનો લાભ લીધો. આજે સબરસની પરંપરાગત માન્યતા લુપ્ત થતી જોવા મળે છે. જન્મભૂમિથી … Continue reading

Posted in "બેઠક "​, કલ્પના બેન રઘુ શાહ, કલ્પના બેન રઘુ શાહ, શબ્દના સથવારે | Tagged , , , , , , | 16 Comments

કલ્પના રઘુ-વ્યક્તિ પરિચય

કલ્પના રઘુ  ઘણીવારે કુદરત અનાયસે આપણને કોઈ સાથે મેળવે છે. એની પાછળ નું એક પ્રયોજન છે.બધાને ભગવાન એક ઉદેશ સાથે મોકલે છે.અને એ ઉદેશ માત્ર એક વ્યક્તિ થકી પૂર્ણ નથી થતો. બસ મારા જીવનમાં પણ આવું જ કશું બન્યું, “પુસ્તક પરબ”ની … Continue reading

Posted in "બેઠક "​, કલ્પના બેન રઘુ શાહ, વ્યક્તિ પરિચય, વ્યક્તિવિશેષ | Tagged , , , , | 4 Comments

શબ્દના સથવારે – ‘મા’

‘મા’ જે શબ્દ થકી મારો જન્મ થયો છે, તે ‘શબ્દને સથવારે’, હું મારો આ વિભાગ શરુ કરુ છું. ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે | પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે || ‘મા’ શબ્દજ પૂર્ણ છે જે જન્મ પછી બોલાતો પહેલો એકાક્ષરી શબ્દ છે. … Continue reading

Posted in કલ્પના બેન રઘુ શાહ, કલ્પના બેન રઘુ શાહ | 8 Comments

શબ્દના સથવારે -વિષય પરિચય

આજે નવો વિભાગ શરુ  કરીએ છીએ ..વિભાગનું નામ છે “શબ્દના સથવારે ” જે દર ગુરુવારે આપના સૌના જાણીતા લેખિકા કલ્પનારઘુ લખશે. આ વિષય ઉપર હું કહું એ પહેલા ચીનુભાઈ ની આ કવિતા ઘણું કહેશે. કદી રાંક છે તો કદી રાય … Continue reading

Posted in "બેઠક "​, કલ્પના બેન રઘુ શાહ, શબ્દના સથવારે | Tagged , , , , , | 15 Comments

જુન ૨૦૧૭ની – ‘બેઠક’નો અહેવાલ-કલ્પના રઘુ

     અમેરિકા  કેલિફોર્નિયાની ‘બેઠક’માં “સંબંધ” પુસ્તકના વિમોચનમાં વગર સંબંધે સૌ ગૂંથાઈ ગયા  એક જ કામ સંબધમા કીધું. લીધું એથી બમણું દીધું.-શૈલ પાલનપુરી  સૌને જોડીને જકડી રાખતો સબંધ એટલે આપણી માતૃભાષા  ‘બેઠક’ સ્પર્ધા નથી વિકસવાની તક છે. -તરુલતાબેન મહેતા  મીલપીટાસ, કેલીફોર્નિયા … Continue reading

Posted in "બેઠક "​, અહેવાલ, કલ્પના બેન રઘુ શાહ | Tagged , , , , | 4 Comments

બાળવાર્તા  (૧૧)બળ કે બુધ્ધિ- કલ્પના રઘુ

શહેરથી દૂર દૂર એક ગાઢ મોટું જંગલ હતું. જંગલની વચ્ચે મસ મોટુ તળાવ. આ તળાવમાં રંગબેરંગી માછલીઓ રહેતી. કેસરી ને પીળી, કાળી ને સોનેરી. સફેદ મઝાના બતકો તરતા. એક બાજુ કમળ પણ ઉગે. તળાવની આજુબાજુ નાના મોટા વૃક્ષો હતાં. તેમાં … Continue reading

Posted in "બેઠક "​, "વાર્તા રે વાર્તા", કલ્પના બેન રઘુ શાહ, બાળવાર્તા | Tagged , , , , , , | 1 Comment

ચાલો લહાણ કરીએ – (16)મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ – કલ્પના રઘુ

  મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે, जातस्य हि ध्रुवों मृत्युः। ध्रुवं जन्म म्रुत्यस्य च। तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि॥ “જે જન્મ્યો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નક્કી છે, માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તુ … Continue reading

Posted in "બેઠક "​, કલ્પના બેન રઘુ શાહ, ચાલો લ્હાણ કરીએ | Tagged , , , , , , | 5 Comments

મનની મોસમ -લલિત નિબંધ (૨૦)રંગોના સથવારે

  સમગ્ર સૃષ્ટિ રંગોના અપાર વૈવિધ્યથી સોહી રહી છે. આ અનેકવિધ રંગોનું આગવુ મહત્વ ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યુ છે. રંગોનુ પણ એક સરસ વિજ્ઞાન છે. રંગોની સમગ્ર સૃષ્ટિ પ્રકાશ અને અંધકાર વચ્ચે સમાયેલી છે. મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનુ … Continue reading

Posted in "બેઠક "​, કલ્પના બેન રઘુ શાહ, નિબંધ, નિબંધ માળા, મનની મૌસમ | Tagged , , , , | 7 Comments

ચિત્રલેખાએ મહાગ્રંથ ની લીધી નોંધ…

‘ચિત્રલેખા’ના,ભરતભાઇ ઘેલાણીએ અમેરીકાના સર્જકોની, સહિયારી સર્જકતાની અને પુરષાર્થની નોંધ લીધી છે. સર્વે મિત્રોને ખાસ જણાવાનું કે આ માત્ર એક વ્યક્તિનું કામ નથી મારા માટે કહું તો “બેઠક”ના ભાગનું આ બધું કાર્ય અનેક વ્યક્તિઓની પ્રેરણા થકી શક્ય બન્યું છે. જેમકે પુસ્તક … Continue reading

Posted in "બેઠક "​, અહેવાલ, કલ્પના બેન રઘુ શાહ, બેઠક વિષે | Tagged , , , , , , | 4 Comments