વર્ષ ૨૦૨૦ જુદીજ રીતે આવ્યું ન ધારેલું ન વિચારેલું બધું જ થયું.

સરવૈયું. મિત્રો વર્ષ ૨૦૨૦ જુદીજ રીતે આવ્યું ન ધારેલું ન વિચારેલું બધું જ થયું. થોડા ડર્યા,ફફડ્યા અરેરાટી વહેંચીએ..ક્યારેક કકળાટ પણ કર્યો અંતે ઘરમાં પડ્યા રહ્યા પણ આપણે સૌએ ઘરમાં બેસીને પણ બેઠકમાં અનેક પ્રવૃત્તિ કરી.લોકડાઉન દરમ્યાન ઝૂમેં આપણને આખા વિશ્વ … Continue reading

પ્રેમ એક પરમ તત્વ -સપનાબેન વિજાપુરા

મિત્રો આજે સપનાબેનના “પ્રેમ એક પરમ તત્વ”ના  ૫૧ લેખ પુરા થતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું. તો ચાલો સૌ સાથે મળીને વધાવીએ. મારા જીવનમાં મૈત્રી એ મોટામાં મોટી મિરાત છે. જયશ્રીબેન મર્ચન્ટ અમારી મૈત્રીના નિમ્મીત બન્યા. મૈત્રીનું પંચાંગ નથી હોતું … Continue reading

પ્રેમ એક પરમ તત્વ : 31 વિશ્વ કુટુંબ કમઁહ : સપના વિજાપુરા

       અમેરિકામાં ઘરમાં નોકર કે નોકરાણી રાખવાની પ્રથા નથી. પણ અહીં હું મેઈડસર્વીસ શબ્દ વાપરીશ. નોકર કે નોકરાણી શબ્દ ખબર નહીં કેમ કઠે છે.ભારતમાં મેઈડ સર્વીસ અનિવાર્ય થઈ ગઈ છે. પણ શું આપણે આપણા ઘરે કામ કરવા આવતી … Continue reading

પ્રેમ એક પરમ તત્વ–પી. કે. દાવડા

મિત્રો સપનાબેન બહારગામ ગયા છે તો હમણાં તેમની ગેરહાજરીમાં આપણા બેઠકના  લેખકો પોતાના વિચારો આ વિષય પર દર્શાવી શકે છે. જે સપનાબેન પાછા  આવે ત્યાં સુધી દર રવિવારની પૂર્તિમાં મુકાશે।.. તો ચાલો આજે બેઠકના ગુરુ દાવડા સાહેબ શું કહે છે ?  પ્રેમ … Continue reading

લેખ શ્રેણીઓ

અભિવ્યક્તિ – અનુપમ બુચ અવલોકન –  સુરેશ જાની અષાઢની મેઘલી રાત આવું કેમ? – ગીતાબહેન ભટ્ટ કિટ્ટા- બુચ્ચા ગમતાંનો કરીએ ગુલાલ દ્રષ્ટિકોણ -દર્શના વારિયા નાડકર્ણી ડાયરીનાં પાનાં –  ધનંજય સુરતી તમે મને એવા લાગો થોડાં થાવ વરણાગી પ્રસંગ વિશેષ પ્રેમ … Continue reading

ઓશો દર્શન -35. રીટા જાની

જીવન એટલે ક્ષણોની સમજણનો સરવાળો. મહાન પુરુષો કે શ્રેષ્ઠ તત્વજ્ઞાનનો ઉદભવ જીવનની સાચી સમજમાંથી ઉદભવે છે. જીવનમાં શું કરવું અને શું ન કરવું તેવા બે માર્ગોની સાચી સમજણ એ જીવનની ચાવી છે. આ ચાવીથી સુંદર ભવિષ્યનું તાળું ખૂલે છે. આપણા … Continue reading

સંસ્પર્શ-૨૯

જે પળે બોલું સિતમગર રહેમ કર એ ક્ષણે ખુદને કહું છું પ્રેમ કર લે બધી ફરિયાદ હું પડતી મૂકું  લે તને જેવું ગમે છે તેમ કર  એટલું હું યે ધરાતલથી ઊઠું જેટલે ઊંચેથી તું નાખે નજર .રૂબરૂ નહીં તો લીટીભર … Continue reading

ઓશો દર્શન-30. રીટા જાની

વિરાટનું વર્ણન એટલે ગાગરમાં સાગર. સ્વાભાવિક છે કે શબ્દો ખૂટે પણ પ્રેરણાનું ઝરણું હોય, ઈશ્વરના આશીર્વાદ હોય તો વાચા ફૂટે. જન્માષ્ટમી એ એવી ઘડી છે, જે સોહામણી પણ છે અને રળિયામણી પણ. આનું કારણ છે કૃષ્ણ. કૃષ્ણ એ વ્યક્તિ જ … Continue reading

ઓશો દર્શન-25. રીટા જાની

ઓશોની પ્રબુદ્ધ ચેતનાનું ખેડાણ કરતાં મારી નૌકા આવી પહોંચી છે મધદરિયે. જી હા, ‘ઓશો દર્શન’ નો આજે છે 25 મો લેખ. મારા માટે તો આ લેખમાળા એટલે ‘ભાવતું હતું ને વૈદે કીધું’ જેવો ઘાટ હતો, કારણ કે ઓશોના સાહિત્યને વાંચવાનો, … Continue reading

સંસ્પર્શ-૨૩ તત્વમસિ એટલે “તે તું જ છે.” આ તે એટલે કોણ? આ તે એટલે ઈશ્વર,જીવ,પ્રકૃતિનું એક એક સજીવ,નિર્જીવ સર્જન.વૃક્ષ,પહાડ,નદી,સૂરજ,ચંદ્ર,તારા,ગગન,ધરા,લીલી હરિયાળીમાં વાતો પવન,આ બધાં સાથે એકાત્મ,એકરુપતાનું દર્શન એટલે “તે તું જ છે.”હા,ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથા દ્વારા સામવેદનાં આ વાક્યને આપણને સરળતાથી સમજાવી … Continue reading