ઓશો દર્શન-24. રીટા જાની

મરાઠી ભાષાની સંવેદનશીલ લેખિકા અને કિરાના ઘરાનાની મૂર્ધન્ય લોકપ્રિય ગાયિકા ડો. પ્રભા અત્રે ઓશો વિશે કહે છે કે ‘ઓશોના શબ્દોમાં જીવંતતા છે, અધિકાર છે, આત્મવિશ્વાસ છે અને નિર્ભયતા છે. આ સમગ્ર સામર્થ્ય એમની પોતાની અનુભૂતિમાંથી ઉદભવ્યું છે.’ પતંજલિ યોગસૂત્ર ઉપરની … Continue reading

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૬: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન… નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળવધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ. આપણે જાણીએ છીએ તેમ, કવિવરનું કલા સભર વ્યક્તિત્વ આધ્યાત્મિકતાથી સરભર છલકતું … Continue reading

વિસ્તૃતિ….૨૦ -જયશ્રી પટેલ

.પલ્લીસમાજ શરદબાબુની આ વાર્તાનો અનુવાદ શ્રી નગીનદાસ પારેખે કર્યો છે. શરદબાબુની નાની આ નવલકથામાં સમાજ જીવનનું એક વિવિધ રૂપ આપણને જોવા મળે છે. સમાજ જીવનનાં તમામ પાસાઓને ખૂબ જ સચોટ રીતે અહીં નાના સમાજમાં(પલ્લી સમાજ) ઉપસાવ્યા છે. વાસ્તવિકતાની તદ્દન નજીક … Continue reading

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૮: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન… નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે.  જોતજોતામાં 2022ના ત્રણ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. અહીં USA માં Winterની સમાપ્તિ થઇ spring એટલે કે વસંતનું આગમન થઇ રહ્યું છે. ભલે દિવસ બદલાય, મહિના બદલાય, … Continue reading

સંસ્પર્શ -9

જીવનમાં મોજ કોણ કરી શકે? જે ખૂબ yવિદ્વાન છે,જેણે ખૂબ વાંચ્યું છે, કે જેની પાસે ખૂબ પૈસા છે તે. ના, તમે આવા ભ્રમમાં હોવ તો તરત જ તેને દૂર કરો. તમને એક એક ઉદાહરણ સાથે વાતો કરતાં કરતાં ધ્રુવદાદા સમુદ્રાન્તિકેમાં … Continue reading

૪૦  “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”- અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર… નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે.  આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત પ્રભુનો મહિમા અને પ્રભુ પ્રત્યેની  કૃતજ્ઞતા(Gratitude), અહોભાવ વ્યક્ત … Continue reading

૨૩,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર… નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તો છેલ્લા બે અઠવાડિયાથી વૈશ્વિક કવિતાના ભાવવિશ્વની આપણી આ સફર  મારા કારણે  થંભી ગઈ હતી તે બદલ આપ સૌની ક્ષમા ચાહું છું. મારી અને તમારી આ કલમ થકી થતી મુલાકાતમાં આવેલા આ … Continue reading

HopeScope Stories Behind White Coat – 19 Maulik Nagar “Vichar”

“ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ” વિશ્વાસે ધરતી સામે જોયું.ટૂંક જ સમયમાં થનાર સસરા અને સાળા પૃથ્વી સામે જોયું.ધરતીને આંખ મારી.પત્તાને ચુમ્મી કરી.ચટાક કરતુ પત્તું ફેંક્યું અને બોલ્યો, “લે પૃથ્વી આપણી આ ગલ્લા ભારે રાણી! આ તો આપણો … Continue reading

સ્પંદન-18

ક્યારેક તીખી તલવારક્યારેક આંસુડાં ચોધારઅજબ આ નયનની દ્રષ્ટિબદલી જાય સકળ સૃષ્ટિઆશા અભિલાષાની ઉષાકે આતુર નયનોની તૃષાખોળે ખુશીઓનો ખજાનોસકળ સંસાર લાગે મજાનોક્યારેક હસાવે, ક્યારેક રડાવેજિંદગી હમેશાં નિતનવા પડાવે આંખો …સ્વપ્નિલ સંસારની પાંખો…આંખોમાંથી અમી વરસે.. ને ક્યારેક ગુસ્સો તો ક્યારેક જુસ્સો…તો ક્યારેક … Continue reading

૯.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર… નમસ્કાર મિત્રો, માર્ચ મહિનો એક મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે. જેમ તમે જાણો છો તેમ, આ મહિનાનો આપનો વિષય છે “મન”.હવે મનની વાત આવે તો વિચારોને તો કઈ રીતે ભુલાય? મન અને વિચારોનો સબંધ … Continue reading