અજ્ઞાતવાસ -૧૩

હિરેન માધવલાલ ટીનાનાં હીટલર સ્વભાવનાં પપ્પા જ્યારે પાર્કમાં ચાલવા ગયાં ,ત્યાં ટીના સાથે દીલ્હી ગયેલ વ્યોમા સિવાયની ટીનાની બહેનપણીનાં પપ્પા મળી ગયાં અને તેમણે કહ્યું”,છોકરાઓ બહુ મઝા કરીને આવ્યાં નહીં?” અને તેમની સાથેની વાતમાં ટીનાનાં પપ્પાને ખબર પડી ગઈ કે … Continue reading

અજ્ઞાતવાસ-૧૨

પહેલા પ્રેમની મદહોશી મને જે ટેન્ટમાં લઈ ગયાં હતાં ત્યાં સંજય ગાંધીનાં માણસો ભારતની વસ્તી ઘટાડવા મુફલિસ અને ગરીબ યુવાનોને પકડી પકડીને નસબંધી કરાવતાં હતા.મેં તે જાણીને બૂમાબૂમ કરવા માંડી.હું અંગ્રેજીમાં નર્સ સાથે જોરજોરથી ઘાંટાં પાડી “,તમે મને હાથ તો … Continue reading

અજ્ઞાતવાસ- ૧૧

કભી ખુદપે કભી હાલાત પે રોના આયા!! બહેનને કહ્યું”, મને ટીના ગમે છે”. એટલે બહેને તો સવાલોની ઝડી વરસાવવાની ચાલુ કરી દીધી.કોણ છે? ક્યાં રહે છે? કંઈ નાતની છે? તેનાં પિતા શું કરે છે?શું ભણે છે? કેવી દેખાય છે?વિગેરે વિગેરે….મેં … Continue reading

અજ્ઞાતવાસ-૧૦-જિગીષા દિલીપ

ટીના સાથે સહજીવનનાં શપથ   મને હવે ચિમનભાઈએ રેસ સ્વીકારવાની(ઘોડા ખાવાની) છૂટ આપી દીધી હતી.જો કે મારા થકી કમાએલા પૈસાનો તેમનો એકાઉન્ટટ હિસાબ રાખતો પણ મને તો માત્ર પગાર જ મળતો.પણ મારું બીજા બુકીઓ સાથેનું દેવું ભરાતું જતું હતું ,એટલે … Continue reading

અજ્ઞાતવાસ-૯

Gold giver  ચિમનભાઈએ બે મિનિટ વિચારીને ભાઈને કીધું,”જયદેવભાઈ ,મારે નકુલ સાથે બધી વાત શાંતિથી બેસીને સમજવી પડશે.તમારા રેડિયો શો નો ટાઈમ થઈ જશે,મામલો થોડો ગંભીર લાગે છે.ભાઈએ કીધું,” મને પણ”.મને ચિમનભાઈની સાથે વધુ શાંતિથી વાત કરવા મૂકીને ભાઈ ઘેર ગયા.ભાઈનાં … Continue reading

અજ્ઞાતવાસ -પ્રકરણ -૮-જિગીષા દિલીપ

સફળતા એટલે…. વિચારનાં વંટોળે મારું મગજ બહેર મારી ગયું હતું! શું કરીશ હવે? બધાં બુકીઓને મોંઢું કેવીરીતે બતાવીશ ? ક્યાંથી લાવીશ આટલા બધાં પૈસા?? વિચાર કરી કરીને!મગજ સુન્ન થઈ ગયું હતું.આખી રાત મટકું માર્યા વગર વિતાવી હતી.સવાર પડતાં રુટીન મુજબ … Continue reading

અજ્ઞાતવાસ-૭ જિગીષા દીલીપ

તબદીર કી બિગડી હુઈ તકદીર બનાલે… બહેને મને ગ્રેજ્યએટ ભારતમાં જ થવું પડશે એમ કીધું એટલે મારે પાછું વિદ્યાનગર જવું પડશે એ વિચારથી જ હું ખૂબ નિરાશ હતો.મારી ટોફેલની તૈયારી તો થઈ જ ગઈ હતી એટલે મેં ટોફેલનું ભણવાનું ચાલું … Continue reading

અજ્ઞાતવાસ-૬

ન્યુમરોલોજીસ્ટની આગાહી વિદ્યાનગરમાં હું મારી જાતને ભણવામાં અને રહેવામાં ગોઠવવાં પ્રયત્ન કરતો હતો,પણ સાઉથ મુંબઈની મારી જિંદગીને ભૂલી નહોતો શકતો.જેમના ત્યાં હું રહેતો હતો,તે ભાઈનાં મિત્ર મનુકાકા અને કાકી મને ખૂબ પ્રેમથી રાખતા.ભાઈનાં કઝીનની ફેક્ટરીમાં મને કોલેજ પછી એપ્રેન્ટીસ તરીકે … Continue reading

અજ્ઞાતવાસ -૫

રીઝલ્ટનું રીઝલ્ટ ડરબી પછી તો અમે સૌ માલદાર અને સ્કુટર ,ગાડીનાં માલિક બની ગયાં હતા.ઈન્ટર સાયન્સનાં રીઝલ્ટનાં આગલે દિવસે હું તો પાસ જ છું એવા વિશ્વાસ સાથે મોડી રાત સુધી મિત્રોની ટોળકી સાથે મઝા કરતો હતો.આ વખતે તો મેં,મારા બદલે … Continue reading

અજ્ઞાતવાસ- ૪-જિગીષા દિલીપ

ડરબી   હવે મારાં મિત્રોને ખબર પડી ગઈ હતી કે હું રેસમાં બહુ પૈસા કમાઉં છું.મને ઘોડાની ભાષા સમજાય છે અને ઘોડા સાથે મારી ગજબની કેમેસ્ટ્રી છે.હવે રેસકોર્સ પર ડરબી રમાવાની હતી.હું રેસકોર્સ પાસે ગેલોપ રેસ્ટોરન્ટની બહાર રોજ સવારે બ્રેકફાસ્ટ … Continue reading