કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 39

હું જાણું છું કે આજે શુક્રવારે તમે મારી લેખમાળાના નવા લેખની આતુરતાપૂર્વક રાહ જોતા હશો .પણ આજે હું તમારા માટે કોઈ લેખ લઈને નથી આવી. પણ તેથી કંઈ વધુ, નવીન, રસપૂર્ણ આમંત્રણ લઈને આવી છું. કાલે હું આવી રહી છું… તમારી સાથે મુનશીની વાતો લઈને…રૂબરૂ….મારી પૂરી ટીમ સાથે…. મુનશીની સાહિત્યયાત્રાની દ્દશ્ય – શ્રાવ્ય સફર કરાવવા….ઝૂમ પર…. તો શબ્દસ્વામી અને સાહિત્યસ્વામી મુનશીના સાહિત્યની રસલ્હાણ માણવા….. પોતાની કલાના કામણ પાથરી મુનશીના પાત્રોને મંચ પર એ યુગને જીવંત બનાવતા જોવા જરુર પધારશો….

સાહિત્ય યાત્રાના આ પડાવ પર હું મારા તમામ વાચકોનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર માનું છું અને 31ઓક્ટોબરના કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ આપુ છું.

“બેઠક” પ્રસ્તુત કરે છે. “વ્યક્તિ અને અભિવ્યક્તિ-શ્રેણી-૫” કલમના કસબી:કનૈયાલાલ મુનશી.

તારીખ:૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ શનિવાર સવારે ૯.૦૦ AM-PST અને

ભારતમાં ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ શનિવાર સાંજે ૯.૩૦ PM

Zoom Meeting ID: 880 8522 5861

Password: bethak

રીટા જાની

3 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 39

  1. Ritaben ! We wish you all the best for tomorrow’s program. We have been reading your articles on Munshi for al most an year ; and now we will be able to see some of his work in audio / visual device ! That’s great ! Congratulations to you and Bethak’s back bone – Pragnaben ! See you tomorrow!

    Like

    • ગીતાબેન,
      મને આ મુકામે પહોચાડવામાં સહભાગી મારી માતૃસંસ્થા બેઠક, તેના તમામ સહસર્જકોનો ખૂબ ખૂબ આભાર.

      Like

  2. રીટાબેન,
    આજ સુધીની તમારી કલમે મુનશી અને તેમની કૃતિ અંગેની લેખમાળાના સંદર્ભે યોજાયેલા કાર્યક્રમની સફળતા માટે અભિનંદન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.