બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 08 : નયનાબેન પટેલ

મિત્રો, આજની વાર્તા પ્રસ્તુત છે; ડૂસકાંની દીવાલ

6 thoughts on “બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 08 : નયનાબેન પટેલ

 1. સુંદર ,મઝહબ ને તો કેટકેટલીય દિવાલો નડે છે..પણ જડત્વની જીત જરૂર થાય છે..સરસ માતૃહૃદય ની અભિભૂતિ 🙏

  Liked by 1 person

 2. બે પ્રેમીઓનાં ડૂસકા સાથે લોકોના મગજમાં ઘરકરી ગયેલ ધર્મ અંગેની માનસિકતાને સુંદર રીતે વણી લીધી છે.ખૂબ મઝા આવી….

  Liked by 1 person

 3. પ્રેમ તો જીવનમાં અમૃતકૂંપી લઈને આવે ને અને તેમ છતાં જ્યારે જીદ અને ઝનૂનના લીધે પ્રેમ અટવાય તો પ્રેમ પર કોનો વિશ્વાસ ટકે?
  બે પેઢી બદલાવા છતાં એ જ જીદ અને એ જ ઝનૂનના લીધે અટવાતા ફટકીયા પ્રેમની વાતથી માતાના દિલને
  દુઃખ તો થાય પણ એક રીતે તો આવો પ્રેમ પરિણયમાં ન પરિણમે એ જ ઉભય-ખાસ કરીને યુવતિ માટે યોગ્ય જ કહેવાય.

  Like

  • હા, એ સાચું, પણ મુસ્લિમ યુવાનોની કટ્ટરતા અમાપ વધતી જોઈને દુખ થાય. ધર્મપરિવર્તન જો ક્રિશ્ચ્યાનિટી ને ઇસ્લામ કાઢી નાંખે તો !

   Like

Leave a Reply to Jayshree Patel Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.