વિનું મર્ચન્ટ વાર્તા ૨૦૨૦ -જયશ્રીબેન મર્ચન્ટ

  મિત્રો કલમ ઉપાડો અને તમારા મૌલિક વિચારોને પ્રસ્તુત કરો.

વિષય:”મને કેમ વિસરે રે”.-વિષય  “મને સાંભરે રે” પણ એ જ શીર્ષક સાથે પણ લખી શકાય અથવા જે વાર્તા લખવાના હો એને નવું શીર્ષક પણ આપી શકાય.

ઇનામ –

  1. 1st $125,
  2. 2nd $75,
  3. 3rd $51. 
  4. 2 consolation prizes of each $25.

       last date of submission April 15, 2020

Send to -pragnad@gmail.com

  1. વાર્તા મૌલિક અને કોઈ પણ મિડીયામાં પ્રકટ ન થઈ હોવી જોઈએ. ૨૦૦૦થી વધુ શબ્દોની  વાર્તા આ સ્પર્ધા માટે સ્વીકારવામાં આવશે નહીં.
  2. જો વાર્તા સત્યકથા પર આધારીત હોય તો એના આલેખન પહેલાં નીચે પ્રમાણે લેખકનું કથન હોવું જરૂરી છે: “વાર્તા સત્ય ઘટના પર આધારીત છે અને પાત્રો તથા દેશકાળના નામઠામ ગોપનીયતા જાળવવા લેખકે બદલી નાખ્યા છે.”
  3. આ બાબત અંગે આયોજકો કે નિર્ણાયકોની કોઈ જવાબદારી રહેશે નહીં. નિર્ણાયકનો નિર્ણય અંતિમ રહેશે અને તે અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

ચારેક વાર્તાઓ અહી સંદર્ભ માટે મુકેલ છે. આના પરથી સમ્જી શકાશે કે ક્યા ક્યા વિષયો પર લખી શકાય.વાત પોતાની હોય, અન્યની હોય કે સ્દંતર કાલ્પનિક હોઈ શકે. આ માત્ર થીમ છે પણ એની અંદર શું લખવું એ સર્જક પર અધારિત છે. 

  1. શરીરની બાહર-૨
  2. હરખીમાસી-૨
  3. મારું ઘર ક્યાં
  4. I. જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૯- આજ ફિર જીનેકી તમન્ના હૈ-૨

1 thought on “વિનું મર્ચન્ટ વાર્તા ૨૦૨૦ -જયશ્રીબેન મર્ચન્ટ

  1. અલગ જ વિષય. લખવાની મજા આવી. ઘણી સારી-નરસી જૂની યાદો તાજી થઈ તેમાંથી હકારાત્મક યાદોને જાહેરમાં જાહેર કરવાથી ઘણા વાચકોને જીવનની નવી દિશા મળી શકશે. ખૂબ સરસ વાત. ધન્યવાદ!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.