“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ.

મિત્રો  આજનું વાચિકમ પ્રસ્તુત છે.તમારા પ્રતિભાવ ગમશે.

શીર્ષક -તરફડતો પસ્તાવો પ્રસ્તુતકર્તા- નયનાબેન પટેલ -U.K.

 

 

5 thoughts on ““वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ.

  1. નયના બેન ખુબ સરસ સંબધો વિશેની વાર્તા સ્પર્શી ગઈ,રજૂઆત મમતે ક્યાં કહેવાનું જ છે…

    Liked by 1 person

  2. Nice theme! કેટલીક વાર્તાઓ સાંભળવા કરતાં નવલિકા સંગ્રહના પુસ્તકમાંથી નિરાંતની પળોમાં વાંચવાની મઝા આવે તેવી હોય છે .. આ થેંક્યુ બેટા! એક એવી સુંદર વાર્તા છે .. લાગણીઓનું વર્ણન ઘણી જગ્યાએ માત્ર શાંત ચિત્તે વાંચવાની , નીરવ શાંતિની પળો માણી શકાય – તેવી રજુઆત !

    Like

  3. નયનાબેન,

    તમારી પ્રત્યેક વાર્તાઓ માનવ સ્વભાવનું એક અલગ પાસુ ખોલે છે. આજની આ વાર્તમાં એક સ્ત્રીના હ્રદયમાં ધરબાઈને સૂકી ભઠ થઈ ગયેલી અને અંતે ધોધમાર વહી જતી લાગણીઓને વાત પણ સાવ નોખી હતી.

    Like

    • Thanks અને તમારા મનોજગતમાં ફરવાની અમને પણ ખુબ મઝા આવે છે, એક નવો દ્રષ્ટિકોણ ખોલે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.