“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ,

મિત્રો 

 આજની વાર્લેતામાં લેખિકાએ જે સમયમાં જીવે છે  એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઇ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયત્ન કર્યો છે.વાચિકમ પણ ખુબ સરસ રીતે કર્યું છે જે સાંભળી ને વિચાર કરતા થશો, એમાં કોઈ શક નથી.હું વધુ કહું તેના કરતા તમે સાંભળી જ લો…-પ્રજ્ઞા 

6 thoughts on ““वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ,

  1. નયના બેન, અતિ સંવેદનશીલ કથા…. અધ્ધર શ્વાસે સાંભળી ગઈ.વાર્તાનું બીજ, વાર્તા અને વાચીકમ્ અતિ શ્રેષ્ઠ!

    Liked by 2 people

  2. વાર્તા વાંચવી એ પણ એક કળા છે ! સરસ રીતે કથા વસ્તુ અને લાગણી સભર અવાજથી વાર્તા વાચક / શ્રોતાને સ્પર્શી જાય છે . તમારા મીઠા અવાજથી !

    Liked by 1 person

  3. નયનાબેન,

    મનની લાગણી અને એમાંય સતત મનને કોરતી રહેતી લાગણીનો ભારેલો અગ્નિ જીરવવો કેવો કપરો છે એ તો જ્યારે આવી કોઈ વેદના આપણા સુધી પહોંચે ત્યારે જ સમજાય.
    મનને ઝંઝોડી મુકે એવી વાત ….

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.