“वाचिकं सर्व वाङ्ग्मयम ”

મિત્રો ,

રવિવાર એટલે કશુક નવું કરવાનું ખરું ને ?

તો ચાલો આજે વાચવાની આળસ આવતી હોય તો આજની આ વિડીયો જોઇને સાહિત્યને માણો.

નયનાબેન પટેલ દ્વારા વાર્તા પઠન – ગોડ બ્લેસ હર

(આપણી માતૃભાષા એ વાંચવા, લખવાથી અંદર ઉતરે છે પણ એથી વિશેષ સાંભળવાથી સમજણના અને વિચારોના મૂળ સુધી પહોંચે છે.’બેઠક’નો હેતુ વાર્તાને સાંભળી શકાય,તેને માણી શકાય અને એ રીતે તેને બહોળા પ્રમાણમાં સાહિત્‍ય રસિકો સુધી દુનિયાના કોઈ પણ ખૂણે પહોંચાડી સાહિત્‍યનાં ક્ષેત્રનું પણ આ ઉત્તમ કામ કરવાનો છે.જેમાં નયનાબેનની સહાયતાથી આપણા યજ્ઞને બળ મળ્યું છે માટે ‘બેઠક’ તેમનો આભાર માને છે.)

12 thoughts on ““वाचिकं सर्व वाङ्ग्मयम ”

  1. નયનાબેન, આપની અભિવ્યક્તિ દ્રશ્યને સજીવ કરી દે છે.સાંભળવાની મજા આવી. અભિનંદન!

    Liked by 1 person

  2. નયનાબેન, ખુબ સરસ વાર્તા અને અત્યંત સુંદર રજૂઆત.

    Like

  3. પ્રજ્ઞાબહેન અને નયના,

    આ એક નવી સુંદર શરૂઆત ગમી. બંનેને અભિનંદન.
    શિર્ષકને સંસ્કૃતમાં યોગ્ય રીતે ટાઈપ કરવાનું એક નાનકડું સૂચનઃ

    वाचिकं सर्व वाङ्ग्मयम | એ રીતે બદલશો તો વધુ યોગ્ય રહેશે.

    દેવિકા ધ્રુવ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.