વાત્સલ્યની વેલી : અને અંતે : એક ચિત્ર હજાર શબ્દ બરાબર છે !

થોડાંક પાનાં … ઘણી યાદો👆સપ્ટેમ્બર મહિનો એટલે નવાં , નાનાં બાળકો આવે .. અને તે પહેલાં સમર વેકેશનમાં પેરેન્ટ્સ સાથે મિટિંગો મુલાકાતો !

👇 અને મહેમાનો -.. પોલીસ ઓફિસર ફ્રેન્ડલી કે લાયબ્રેરિયનપરંતુ હવે નિવૃત્તિનું ટાણું આવ્યું .. હવે આ સંસ્થા ની કામગીરી કોઈ અન્ય વ્યક્તિ સંભાળશે ; પોતાની રીતે એ આ વાત્સલ્ય વેલ સંભાળશે .. પરિવર્તન એ જ તો સૃષ્ટિનો નિયમ છે !

This entry was posted in Uncategorized by Geeta & Subhash Bhatt. Bookmark the permalink.

About Geeta & Subhash Bhatt

Geeta started her carrier as a lecturer in Gujrati , in India , and when migrated to Chicago with family of two toddlers she changed her carrier to Early Childhood Educator ; started her Childcare center and running it for 30 years , she retired and moved to sunny state of California . Subhash started as an engineer back at homeland and after coming to Chicago with family created his apartment rental business while contributing his share in Day care center management . Now , Retired couple is involved in many social activities.

2 thoughts on “વાત્સલ્યની વેલી : અને અંતે : એક ચિત્ર હજાર શબ્દ બરાબર છે !

    • Thanks Darshnaben !
      ઘણી વાર મિત્રો રૂબરૂમાં મળે ત્યારે આ લેખમાળા વિષે જિજ્ઞાસાથી કાંઈક પ્રશ્ર્નો પૂછે અને ક્યારેક સૂચન કરે કે ડે કેરનાં થોડા ફોટા પોષ્ટ કરો તો સારું ! જો કે , આ તો સાહિત્ય ઉપરનો બ્લોગ છે ! એમાં બાળમંદિરનાં ચિત્રો મુકવાનો શો અર્થ ? એમ વિચારી ફોટાઓ મૂક્યા નહીં . પણ છેલ્લા અંકમાં વ્યવસ્થિત રીતે વિષય અનુસાર , અથવા તો સમય અનુસાર કાંઈક મુકવાની ઈચ્છા હતી ; પણ એ પણ બરાબર રીતે પુરી થઇ શકી નહીં !! હોલીડે આવ્યા એટલે તહેવારોમાં વ્યસ્ત થઇ જવાથી છેવટે જે તે થોડા ફોટા મૂકીને કહેણ ભાંગ્યું ! તમે સૌએ રસથી પ્રતિભાવો આપીને મને પ્રોત્સાહન આપ્યું છે તે બદલ આપ સૌનું ઋણ સ્વીકારું છું … Happy Holidays ; Happy New Year 2020

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.