વાત્સલ્યની વેલી ૪૦) દત્તક દીકરી રોઝેલીન

વાત્સલ્યની વેલ એટલે નાજુક પ્રેમની વેલ!જાણે કે સંતાનો માટેનો મા બાપનો પ્રેમ દાદા દાદીનો પ્રેમ, બાળકોનાં જીવનમાં આવતી અન્ય વ્યક્તિઓનો પ્રેમ અને એવાં જ કોઈ અગમ્ય પ્રેમ સાથેના અમારા આ ક્ષેત્રમાં થયેલાં સારા નરસા અનુભવીની વાતો ! પણ એમાં ક્યારેક મેં થાપ ખાધી હોય તેવુંય બન્યું છે! અને કેમ ના બને ?આપણે બધાં આ દેશમાં “ પરદેશી” બનીને આવ્યાં હતાં . અને અમે તો ઘણાંરીત રિવાજ – જીવન શૈલીથી અજાણહતાં! આ દેશનાં ઘણાં પ્રશ્નોની પણ જાણકારી નહીં ! કુટુંબ પણ નહીં અને અનુભવ પણ ઝાઝો નહીં! નાદાન પણ ખરાં! એટલે એ દિવસે મેં રોઝેલીનને પૂછ્યું “તારું ખરું ઓરિએન્ટલ નામ શું છે?”
હા, લગભગ બે દાયકા પહેલાની વાત છે.અમારાં સંતાનો હવે કોલેજમાં આવેલ. નૈયાની કોલેજની બેનપણી એક દિવસઘેર આવેલી. સુંદર ઘાટીલા દેખાવની,રોઝેલીનની આંખો અને ચપટાં ગાલ ઉપરથી એ પૂર્વ એશિયાની –જાપાનીઝ કેચાઈનીઝ કે કોરિયન હોય તેમ લાગતું હતું.
મેં અમારાં ડે કેર સેન્ટરમાં આવતી એકઓરિએન્ટલ છોકરીની વાત કરતાં કરતાં રોઝેલીનને એનાં દેશ અને ગામ વિષેપૂછ્યું. મને એમ કે કદાચ એ પણ સાઉથ કોરિયાના એ જ ગામની હોય તો ! આપણાં લોકોનો સ્વભાવ છે કે કોઈ પોતાના ગામનું મળે તો તરત કોઈ ઓળખાણ શોધવા બેસી જઈએ ! પણ રોઝેલીનને સ્પષ્ટકહી દીધું ; “ હું અમેરિકન છું ; મારાં પેરેન્ટ્સ પણ અમેરિકન જ છે!” એતો મને પુરેપુરી કોરિયન કે એવી ઓરિએન્ટલ લાગતી હતી! પણ પછી મને લાગ્યું કે મેંઅજાણતાં એનાં દુખતાં ઘાવને છઁછેડયો છે!
ઘણી વખત એવું બને છે કે આ દેશમાં રહીને, ઉછરીને કેટલીક વાર ઘણાંપોતાની જાતને માત્ર ‘અમેરિકન’ જ ઓળખાવવા રાજી હોય છે. પોતાના વંશજો વિષે ચર્ચા કરવાનું ટાળે છે. પણ તેમાંયે કોઈ વાંધો શોધવાની મને જરૂર લાગતી નથી .જેવી જેની મરજી! મેં વાત વાળી લીધી, બોલી ;
“ રોઝ ! તું તો સાચા અર્થમાં રોઝ છે! ગુલાબને તમે ગમે તે નામે બોલાવો ;પણ ગુલાબ તો ગુલાબ જ રહેવાનું ! પછી તેઅમેરિકાનું હોય કે બીજા દેશનું ! સુગન્ધતો મધુર જ હોવાની ! What is there in name?શેક્સપિયરની પ્રસિદ્ધ પંક્તિબોલી હું મારાં બીજા કામે વળગી .
પણ થોડા સમય બાદ અમારી દીકરીએમને જણાવ્યું કે રોઝને એનાં પેરેન્ટ્સેદત્તક લીધી છે! એ જન્મે કોરિયન છે!
બીજી વખત મળ્યાં ત્યારે રોઝે ડાઇનિંગટેબલ પર સામે ચાલીને પોતાનાં દિલનીવાત છેડી! અઢારેક વર્ષની ઉંમર અનેઇલિનોઈનાં કોઈ નાનકડાં ગામડામાંઉછરેલી રોઝ હવે હોસ્ટેલમાં રહીનેભણતી હતી અને શિકાગો જેવા મોટાશહેરમાં પોતાનું વ્યક્તિત્વ વિક્સાવતીહતી. હવે તેનાં નાનકડાં મગજમાં કાંઈગડભાંજ શરૂ થઇ હતી. અમારાં ‘ ટિપિકલ’ ઇન્ડિયન ગુજરાતી ઘરનેજોઈને ન જાણે એ શું વિચારતી હશે?
એણે અમને ભારપૂર્વક જણાવ્યું; “ મારાંઆ અમેરિકન મા બાપ કોરિયા આવ્યાંહતાં અને મને – નવજાત શિશુને દત્તકલીધેલી ! પણ હવે તમને સૌને મળીને મનેપણ મારાં દેશની ટ્રેડિશન અને રીતરિવાજો વિષે વધારે જાણવાનું મન થાયછે! કદાચ એ સંસ્કૃતિમાં પણ કોઈ આવીટ્રેડિશન હશે ! “ એણે એવું તેવું કાંઈક કહ્યું. જો કે હવે તેને પોતાનાં જન્મદાતાપેરેન્ટ્સને શોધવાનું મન થયું હતું !
એ જ અરસામાં કમ્યુટર યુગ શરૂ થઇ રહ્યોહતો.એ જ સમયે પોતાના વંશજશોધવાની એજન્સીઓ પણ નવી નવી જશરૂ થયેલી . એણે ખાસ્સી ફી ભરી અનેપોતાનાં બાયોલોજીકલ પેરેન્ટ્સનો પત્તોમેળવ્યો !
સાઉથ કોરિયાની રાજધાની સિઓલSeoul નાં કોઈ પરામાં એ લોકો રહેતાંહતાં ! દત્તક બાળકો જયારે પોતાનાંજન્મદાતા માં બાપને શોધે છે ત્યારે કાયમહેપ્પી એન્ડિંગ જ હોય છે તેમ નથી બનતું. એ પ્રસંગો ઉપર તો નવલકથાઓ લખાયતેવાં વિચારોના મહાસાગરો અનેપરિસ્થિતિનાં મોજાઓ રચાતા હોય છે! જેવ્યક્તિએ શોધ આદરી હોય છે તેને સતતએન્કઝાયઈટી હોય છે કે સામેની વ્યક્તિતેને સ્વીકારશે કે નહીં! જો કે અમેરિકલોકો મારા મતે વધારે નિખાલસસ્વભાવનાં હોય છે. એ લોકો સમય આવેભૂલનો એકરાર કરી , સંજોગોનેજવાબદાર ગણીને ભવિષ્ય રચે છે! પણપૂર્વની સંસ્કૃતિમાં એવું હમેંશા બનતું નથી! રોઝેલીનના મનમાં પણ એ જઅનિશ્ચિતતા હતી! શું થશે ? શું એ લોકોએને સ્વીકારશે ? શું કામ એ માં એ મનેદત્તક આપી દીધી હશે? હું એનું કોઈરહસ્ય તો બહાર નહીં પાડું ને ? એ મનેઅપમાન કરીને કાઢી મુકશે તો? ઘણાપ્રશ્નો !
રોઝેલીનનાં ડિપ્રેસિંગ વિચારો ..શું પ્રાપ્તથયેલી બધી માહિતીને પચાવવા –આ બધીસત્ય હકીકતોને જીરવવા સમર્થ હતાં??
એને ખબર પડી કે એનાથી નાનાં બીજાત્રણ બાયોલોજીકલ ભાઈ બેન એનાંપેરેન્ટ્સની સાથે જ રહે છે! અને તે પણઆનંદથી !!“ મને કોઈ અજાણીવ્યક્તિઓને દત્તક પધરાવી દીધી અનેબીજાં સંતાનો સાથે એ લોકો આનંદનુંજીવન ગુજારે છે?” એ વિચારે રોઝ હવેવધારે દુઃખી થઇ!
તે દિવસે અમારી ઘેર , આપણાં ભારતીયરહેણી કરણી સાચવી રાખીને ,સાથે સાથે અમેરિકન લાઈફ સ્ટાઇલ જીવન જીવતાંઅમને જોઈને એને પણ પોતાનાં રૂટ્સશોધવાની તાલાવેલી લાગેલી ! પણપોતાનાં લોહીના સંસ્કારો શોધવા જતાંહવે એ જાણેકે વધારે હતાશ થઇ હતી ! પોતાનાં કુટુંબને મળવા એ કોરિયા પણગઈ ! પણ ત્યાં એને એવો આવકાર મળ્યોનહીં! આ બધી વાતો જેટલી એને હેરાનકરતી હતી એવી જ રીતે અમને સૌનેઘરનાં કુટુંબીઓને અને
અમારાં ડે કેરના આવતી પેલી નાનકડીછોકરીની મમ્મીને અને અમને સૌ સ્ટાફનેપણ દુઃખ પહોંચાડતી હતી!
બિચારી રોઝ જાણેકે જ્ઞાન મેળવીને વધારેહેરાન થઇ હતી! ક્યારેક અધૂરું સ્વપ્નું ,અધૂરું ચિત્ર, અધૂરી રહેલી બાજી , ન પુરીથયેલી પઝલની રમત ,અધૂરું રહેલું ગીતબસ અધૂરાં રહે તેમાં જ સૌનું હિત છે !
આજે એ વાતને વીસેક વર્ષ વીતી ગયાં છે; આ લેખ લખવા અમે એનો સંપર્ક કર્યો; “ હા , હું મારી આઈડેન્ડિટી એ કુટુંબમાંશોધવા પ્રયત્ન કરું છું અને હજુ હમણાંજ થોડા સમય માટે હું ત્યાં જઈ આવી !” જો કે એમાં જન્મનાં જીન્સ કરતાંઅમેરિકાનાં ડોલરના ડી એન એ વધારેકામ કરે છે! “એણે રિમાર્ક કરેલી !”પણએમાં કશું ખોટું નથી! મને એનાથી સંતોષછે.” રોઝે કહ્યું .
This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

5 thoughts on “વાત્સલ્યની વેલી ૪૦) દત્તક દીકરી રોઝેલીન

 1. Dear Geetaben,

  I enjoyed reading your experience with Roselyn.

  Here is what I experienced about a similar situation I hope you enjoy it to which there was a not a very happy ending with daughter meeting her biological father.(names and places were changed for hiding the true real people and places)

  Sincerely,

  Bharat Thakkar.
  _____________________
  Love Forever Lost© (A True Story)
  Dr. Bharat S. Thakkar

  Life isn’t fair to everyone and who says that it has to be fair? Chris brilliantly, yet with all modesty greeted her dad and forgave him for what has happened thirty-five years ago.

  Chris, 35, a woman married to a software engineer in New York City is lost in a deep thought about her ailing father in California. She has met him only for a day when she discovered him a few months back first time by the power of Internet. Imagine all those birthdays, graduation parties, school games, and hundreds of such cheering events for Chris and no dad to see her celebrate, perform, and win those sports events!

  Often I read Chris’ letter addressed to me that I received fifteen years ago at my university address. My name was listed in the university catalogue. Chris had a part-time job working in New York University library at that time. She found me and wrote that letter. I happened to be Department Head in Mechanical Engineering. Chris was searching her biological father. Chris wrote that letter randomly without any great hope. The last sentence in the letter was: “I will be eternally grateful to you if you find my biological father.” That sentence touched me. Chris wrote that letter to me because my last name (surname) and her biological father’s last name was the same: Thakkar. Chris thought I might know him or know of him. There are thousands of Indian immigrants and now US citizens in USA. To find her father was to find a needle in a haystack. But I took that challenge, just merely to get Chris meet her father. I tried. Let’s call Chris’s dad as Dhiru for reasons of confidentiality.
  I was too engrossed in thinking of Chris, an unknown quantity for totally unknown human being, a woman, and me. I couldn’t sleep the night I received the letter from Chris. It was like shooting in the dark for her effort of finding Dhiru, her biological dad, but I took it very seriously. Chris knew the pains of having no dad or mom. She is by now used to live without her natural parents. Her foster parents took good care of her. Thanks to them and her destiny! They never let her feel less than their own daughter because she was an orphan. Let’s say she was not an orphan, but a social reject.
  With the power of Internet and some strategic planning I found Dhiru, the biological father of Chris. The cultural differences between Chris and Dhiru’s family was enormous. They all were overcome by negotiation and my personal commitment. My persistent effort brought Chris, born and raised by American adopted parents and Dhiru, Chris’s biological father, India-born and immigrant NRI.
  **** **** **** **** **** **** **** **** **** **** **** ****
  Dhiru came from an average middle class but upper cast family, quite conservative, hardly knew how to date and what to do in the event of becoming a father. Dhiru panicked upon hearing from Elizabeth that she was pregnant. He cut-off all his ties with Elizabeth in fear of responsibility, lack of money, and possibility of loss of prestige back home. He was worried about his father who put him through the college and paid all his education expenses by borrowing money beyond his means. If Dhiru’s dad comes to know of such an idiotic act, he could get a heart attack and die in a split second. His dad trusted him. Dhiru hid all the threads leading to his fatherhood. He cut off all the trails with Elizabeth and a newly born Chris.

  He finished his studies and almost ran back to his native town in India. He never knew whether the child, a boy or a girl, was born to Elizabeth without any glitch. He never even bothered to find out what happened to Elizabeth.
  Elizabeth quickly discarded Chris. She gave her up for adoption. An American family, wealthy and loving, adopted Chris. The life of an infant Chris began in a small town near New York City, New
  York. Years went by and when Chris was about ten years old, she asked about the difference in her color of skin and that of her adopted parents. It was difficult to explain such an important detail, but Chris somehow came to know from her friends or her friends’ parents that those adopted parents are not her “real” parents. This discovery of fact at this tiny age was tragic, unfortunate, and unfair.
  ************
  Dhiru went back home, a small village on the western coast of India. In a month’s time, Dhiru’s parents arranged his marriage to a daughter of a wealthy merchant in Calcutta from Gujarat. Dhiru had buried Elizabeth and the child (Chris) forever. Once in a while, he thought of them, but he got busy with his new life with wife, Rudali. In short Dhiru named her Rudi, easy to pronounce in USA. Dhiru and Rudi got settled in California. The days, weeks, and years passed. Dhiru and Rudi had three sons. Their status among Indian community was outstanding. They were a respectable family.
  ************
  When Chris reached adulthood, at the age of twenty-one, wrote me that letter. Upon severe hesitations, hundreds of unknowns in the equation, missing information and assumptions, being a responsible professor at a well-known university, I wondered: why should I be so crazy to find Dhiru? I was feeling Chris’ pain. I argued with myself first that every human being has a birthright to have the love of parents if they exist in this world. Why is there the betrayal to the person who just happens to be a bystander? Chris had nothing to do with Elizabeth, and Dhiru’s differences in nationality and skin color. She didn’t ask to be born. She was brought in this unfair world. Why should she suffer?
  I searched for Dhiru continuously, day and night on Internet for a week. I found him, but wanted to confirm and also move gently in making a contact. I called Chris that I found her dad residing in California. She was overjoyed and asked me to give her the details to contact him. At this point, I decided to restrict information flow between Chris and I. In her joy of finding Dhiru, Chris was completely lost. She wanted to talk to him immediately. I put a break on her emotional wave. I explained to her about the complexities of Indian way of life in America and India. Dhiru was enjoying his American dream with his family, and the existence of his child would put him in a bad light in the community. At this point, I didn’t know who was in Dhiru’s family.

  I decided to cheat Dhiru for the benefit of Chris. I wrote Dhiru and send him a copy of my book, Humming Horizons for any feedback he might have. I stated that you are a brother having the same last name as mine. Dhiru immediately replied, “The poetry is not my strong suit but the book looks great.” He profusely thanked me for making this innocent contact. He gave me his work address and telephone number. It took me some time to call him. I tried to call him after six months. I was told that he had a heart attack, he went through the by-pass surgery, and he was recuperating at home, and now he was retired. I felt bad about Dhiru and Chris too. I revealed to Dhiru about his daughter Chris. I convinced Dhiru that every child’s birth right is to have parent’s love if they are alive and well. A happy re-union took place between Chris and Dhiru at Los Angeles airport.
  ***********
  I haven’t met Chris yet. Her last e-mail indicated that her relationship with Dhiru is progressing well, but his family remains firm about having nothing to do with Chris. I hope, love wins over all situations and somehow they will all unite in future before it is too late!
  _____________
  About a year ago, I was trying to find out how Chris is doing. I was trying to search her contact information. I typed her first name and last name. It was her obituary. She died in 2015. I was so sad. It took me to find her biological father some 20 plus years, and she is no more.

  Liked by 1 person

 2. Thanks !ભરતભાઈ ! તમારી સત્ય ઘટનાએ મને સ્પીચલેસ કરી દીધી ! આખી વાર્તા – પ્રારંભથી અંત સુધી ઇંતેજારીથી જકડી રાખે છે .. રોઝેલીનની વાતમાં પણ ઘણાં તણાવ આવેલા , જયારે એનાં પેરેન્ટ્સે કહ્યું કે અમને શાંતિથી જીવવા દે!” અને પછી સબંધ બાંધવાની પણ ના પડેલી .. જો કે પછી વચમાં એક એજન્સી હતી જેમણે બધાંને ખુશ કરેલ!

  Like

 3. Thank you, Geetaben.

  It was very kind of you to express how you feel.

  Chris wrote me her hand-written letter
  dated April 16, 1987 which I received
  at my office address stating if I could find her
  biological father. I found her biological father in
  around 1995 or so after Internet got developed. My
  wife and I met the biological father in California
  in 2001 while I was on business trip there, truly
  a gentleman whose last name was the same as mine.

  I was saddened to find through Internet that
  she died of cancer in 2015 at the age of 50
  which I came to know by talking to her
  husband.

  Since then, I wrote a fictional 107-page
  screenplay “Unfinished Love” (અધૂરો પ્રેમ) in
  English.

  I do not have your email address, where I can
  send you the screenplay.

  Anyone wishing to develop the screenplay
  into a movie, Let me know. I can share the
  screenplay with you.
  My email is
  bharatthakkar@comcast.net

  I am still looking for ideas on how I can
  immortalise Chris, half-Indian, half-American.

  Thx.

  Bharat.

  Liked by 1 person

 4. both stories narrated nicely.બંને હૃદયદ્રાવક છે.જોકે, હવેના યુગમાં આવી story ઠેરઠેર બનવા માંડી છે! આવતી generation મા વાત્સલ્ય શબ્દ હશે કે કેમ એ પ્રશ્ન છે!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.