About sapana53
સપના એટલે ખૂલી આંખે જે સપનામાં ડૂબી શકે છે. આ કલમ મને સપનામાં લઇ જાય છે , સપના દેખાડે છે અને સપનામાં જીવાડે છે. મને લખવું ગમે છે. નિજાનંદ માટે। ઘણાં દૈનિક પેપરમાં મારા આર્ટિકલ અને કોલમ આવે છે મારા ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે. જેમાં બે ગઝલ સંગ્રહ અને એક લઘુ નવલ છે. મારી વેબસાઈટ છે.
http://kavyadhara.com
મારી લઘુ નવલ "ઉછળતા સાગરનું મૌન" કિન્ડલ પર પ્રાપ્ત કરી શકાય છે.
હાં પરમ તત્વ પ્રેમ છે. અનેક ગ્રંથ ઉથલાવીએ તો પણ આ વસ્તુ કદાચ નહિ મળે,પ્રેમની અંદર કૈક તો રહસ્ય છે.આવા નિસ્વાર્થ પ્રેમ અને તે પણ આ જમાના જોવા મળે ત્યારે થાય પ્રેમ જ એક પરમ તત્વ છે એ વાત પાકી થાય .
LikeLiked by 1 person
જયારે દિલમાં પ્રેમ નથી તો પછી પ્રેમના ગ્રન્થ ઉથલાવવાથી શું વળશે ઘણા લોકો મૂંગા મૂંગા પોતાનું કાર્ય કરે રાખે છે એમને લોકોની વાહ વાહ ની જરૂર નથી આભાર પ્રજ્ઞાબેન
LikeLike
Sapana Vijapura e sahaj ta thi prerana aapti vaat lakhi chhe. Ahi premna tag medavva karta sidhha param tatv nna darshan thay chhe. Wah !
LikeLike
સરસ વાત કહી સપનાબેન ! નર્સીંગ હોમમાં આપણાં દેશનાં વૃદ્ધો અને અસહાય વડીલોની સાથે વાતો કરવા દર અઠવાડિયે એક વાર , એમ આંઠ એક વર્ષ હું પણ જતી. બસ ! વાતો જ કરવાની ! પણ એનો જે આનંદ એ સૌને હતો તેનાથી મારો ઉત્સાહ બમણો થઇ જતો ! પછી તો દર ગુરુવારની રાહ બન્ને પક્ષે જોવાય ! એની વાતોથી એક પુસ્તક લખાય !
LikeLike
ગીતાબેન મને ગર્વ છે કે તમે મારા ખૂબ સંવેદનશીલ મિત્ર છો આવું સેવાનું કામ તમે આઠ વર્ષ સુધી કર્યું અને પુણ્ય મેળવ્યું ખરેખર આ લોકોને પ્રેમની ભૂખ હોય છે બીજું કાંઈ એમને જોઈતું નથી
LikeLike
સ્વ અને સ્વજનોને પ્રેમ કરવો એ મનની સાહજિક ભાવના છે.
પણ પરાયા પ્રત્યે અનુકંપા અને નિસ્વાર્થ પ્રેમ ઉપજે એ બાબત જ મનની ઉમદા ભાવના દર્શાવે છે.
LikeLike
સાવ સાચી વાત
LikeLike